સોમવાર, 23 ડિસેમ્બર 2024
0

RIP DILIP KUMAR - ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના એ 10 શાનદાર ડાયલૉગ, જે હંમેશા રહેશે યાદ

બુધવાર,જુલાઈ 7, 2021
0
1
જ્વાર ભાટા ફિલ્મ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનારા બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ટ્રેજેડી કિંગના નામથી જાણીતા દિલીપ કુમારનુ નિધન થઈ ગયુ. તેમને આજે સવારે 7 વાગીને 30 મિનિટ પર પોતાના અંતિમ શ્વાસ લીધા. તેમની ફિલ્મી યાત્રા જોવા જઈએ
1
2
આજે મોટા ભાગના લોકોને તે વાત પર આશ્ચર્ય થાય છે કે આ મહાનાયકે માત્ર 54 ફિલ્મો જ કેમ કરી છે. પરંતુ તેનો ઉત્તર છે કે દિલીપ કુમારે હંમેશા પોતાની ઈમેજનું ધ્યાન રાખ્યું અને તેના અભિનય સ્તરને ક્યારેય પણ નીચે પડવા નથી દિધું. એટલા માટે આજે પણ તેઓ અભિનયના ...
2
3
બૉલીવુડમાં ટ્રેજિડી કિંગના નામથી પ્રખ્યાત દિલીપ કુમારનો બુધવારે 7 જુલાઈને નિધન થઈ ગયું. એક્ટર ગયા થોડા દિવસોથી ઉમ્ર સંબંધિત સ્વાસ્થય સમસસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તેણે ઘણી વાર હોસ્પીટલમાં દાખલ કરાવ્યુ હતું. તેણે 29 જૂનને મુંબઈના હિંદુજા ...
3
4
હિન્દી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા દિલીપ કુમારજીનુ આ દુનિયાને અલવિદા કહીને જવુ એ બોલીવુડના એક અધ્યાયની સમાપ્તિ છે. યુસુફ સાહેબનો શાનદાર અભિનય કલા જગતમાં એક વિશ્વવિદ્યાલય સમાન હતો. તેઓ આપણા સૌ ના દિલમાં જીવંત રહેશે. આવો આજે તેમની ફિલ્મોને યાદ કરીને ...
4
4
5
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું બુધવારે સવારે (7 જુલાઈ) સવારે નિધન થયું હતું. 98 વર્ષિય દિલીપકુમાર લાંબા સમયથી બીમારીમાં હતા. તેમને તાજેતરમાં શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના મૃત્યુના ...
5
6
દિલીપ કુમારને એકવાર ફરીથી શ્વાસ લેવામાં તકલીફને કારણે હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સાથે જોડાયેલ એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યુ કે હાલ દિલીપ કુમારને ડોક્ટરોની દેખરેખ હેઠળ આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે.
6
7
બોલિવૂડનાં ટ્રેજેડી કિંગનાં નામથી પ્રખ્યાત એક્ટર દીલિપ કુમારની તબિયત એકવાર ફરીથી ખરાબ થઇ ગઇ છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. હાલમાં તેમને આઇસીયૂમાં રાખવામા આવ્યા છે. ડિહાઇડ્રેશનનાં કારણે 94 વર્ષિય દીલિપ કુમારની તબિયત ...
7
8
ટ્રેજેડી કિંગના નામથી જાણીતા બોલીવુડના સુપર સ્ટાર દિલીપ કુમારની તબિયત શુક્રવારે રાત્રે અચાનક બગડી ગઈ. જ્યાર પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલ ડોક્ટરોની દેખરેખમાં છે. જેમનુ કહેવુ છે કે આગામી 72 કલાક તેમને માટે ખૂબ મહત્વના છે.
8
8
9

ટ્રેજેડી કિંગ દિલીપકુમાર

શનિવાર,એપ્રિલ 16, 2016
હિન્દી ફિલ્મ દુનિયાના અભિનય સમ્રાટ, ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપકુમાર ઉર્ફે યુસુફખાનનો ૧૧મી ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. દિલીપકુમાર એક જીવતીજાગતી શાળા જ કહેવાય. એમને જોઇને શાળામાં ભણતા વિધાર્થીઓ એક્ટિંગ કરવાનું શીખી જાય છે. એમની ફિલ્મો નવા ...
9
10
હિન્દી ફિલ્મોના અભિનેતા દિલી કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં પત્રકાર મધુ પાલે દિલીપ કુમાર અને સાયરા બાનોના મેનેજર મુર્શીદે આ માહિતી આપી. મેનેજર મુર્શિદના મુજબ દિલીપ કુમારને સામાન્ય તાવ છે અને શ્વાસ લેવામાં તકલીફ ...
10
11

દિલીપકુમારની ફિલ્મોગ્રાફી

શનિવાર,એપ્રિલ 16, 2016
બાબુલ (1949) જોગન (1950) દીદાર (1950) હલચલ (1951) તરાના (1951) આન (1951) દાગ (1952) સંગદિલ (1952) ફુટપાથ (1952) શિકસ્ત (1953) અમર (1954) આજાદ (1954) દેવદાસ (1954) ઇંસાનિયત (1954) ઉડ઼ન ખટોલા (1955) મુસાફિર (1955) નયા દૌર ...
11
12
બોલિવુડના મહાન કલાકારોમાંના એક દિલીપ કુમારને તેમની નાદૂરસ્ત તબિયતને કારણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં થોડ દિવસો પહેલા સલમાન અને રણબીર કપૂર તેમને મળવા આવ્યા હતાં. ત્યારબાદ સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન દિલીપ કુમારના ...
12
13

દેવિકા રાની સાથે મુલાકાત

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
પિતાના વ્યવસાયમાં ખોટ જવાને લીધે યુસૂફને કોલેજનું ભણવાનું અધુરૂ છોડવું પડ્યું. તેમણે પુનાની ફૌજી કેંટીનમાં સામાન્ય નોકરી કરી અને ફળોનો વ્યવસાય પણ ચાલુ રાખ્યો. અંગ્રેજી આવડતી હતી એટલે તેઓ બ્રિટિશ સૈનિકોની સાથે ભળી ગયાં અને તેમની સાથે
13
14

માન સમ્માનના મહાનાયક

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
આજે મોટા ભાગના લોકોને તે વાત પર આશ્ચર્ય થાય છે કે આ મહાનાયકે માત્ર 54 ફિલ્મો જ કેમ કરી છે. પરંતુ તેનો ઉત્તર છે કે દિલીપ કુમારે હંમેશા પોતાની ઈમેજનું ધ્યાન રાખ્યું અને તેના અભિનય સ્તરને ક્યારેય પણ નીચે પડવા નથી દિધું. એટલા માટે આજે પણ
14
15

એક મહાનાયકની ગાથા

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
મેલા, શહીદ, અંદાજ, આન, દેવદાસ, નયા દૌર, મધુમતિ, યહૂદી, પૈગામ, મુગલ-એ-આઝમ, લીડર તેમજ રામ અને શ્યામ જેવી ફિલ્મોના મહાનાયક દિલીપ કુમાર સ્વતંત્ર ભારતના પહેલા બે દશકાના લાખો યુવાનોના દિલની ધડકન બની ગયાં હતાં. અત્યાર
15
16

અભિનેતાની સાથે નેતા

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
આ એક સર્વવિદિત સત્ય છે કે દિલીપ કુમાર પહેલા સામાન્ય ચુંટણીના સમયથી કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કાર્ય કરતાં રહ્યાં છે. વચ્ચે થોડાક સમય માટે કોંગ્રેસથી તેમનો મોહભંગ પણ થઈ ગયો હતો, પરંતુ ઈ.સ. 2000માં તેઓ તેઓ રાજ્યસભામાં કોંગ્રેસ સભ્ય રહ્યાં. ફિલ્મ
16
17

બોલીવુડના મહાનાયક 'ટ્રેજેડી કિંગ'

શુક્રવાર,ડિસેમ્બર 11, 2009
યુસૂફ ખાને જ્યારે બોમ્બે ટૉકિઝમાં કામ શરૂ કર્યું ત્યારે તેમણે પોતાના અબ્બાને જણાવ્યું નહોતુ કે હું એક્ટર બની ગયો છું. કેમકે સરવર ખાન ફિલ્મી લોકો વિશે સાચા વિચારો ધરાવતાં ન હતાં. તેમનું ફિલ્મી નામ દિલીપ કુમાર રાખવામાં આવ્યું તો તેમણે રાહત અનુભવી હતી
17
18

દિલીપ કુમારની હિટ ફિલ્મો

ગુરુવાર,ડિસેમ્બર 10, 2009
* ગોલ્ડન જુબલી હિટ : જુગનૂ, મેલા, અંદાજ, આન, દીદાર, આજાદ, મુગલ-એ-આજમ, કોહિનૂર, ગંગા-જમના, રામ ઔર શ્યામ, ગોપી, ક્રાંતિ, વિધાતા, કર્મા ઔર સૌદાગર. * સિલ્વર જુબલી હિટ : શહીદ, નદિયા કે પાર, આરજૂ, જોગન, અનોખા પ્યાર, શબનમ, તરાના, બાબુલ, દાગ, ઉડ઼ન ...
18
19

પરફેક્શનિસ્ટ દિલીપ કુમાર

ગુરુવાર,ડિસેમ્બર 10, 2009
બોલીવુડમાં ભલે આમિર ખાનને પરફેક્શનિસ્ટ કહેવામાં આવતુ હોય, પરંતુ દિલીપ કુમાર પન અભિનય અને દરેક કામની બાબતે પરફેક્શનિસ્ટ મનાય છે. દિલીપ સાહેબ દરેક કામને પોતાની ગતિથી કરવુ પસંદ કરે છે. તેઓ ક્યારેય પણ ઉતાવળમાં કામ કરતા નથી. તેમની ગતિથી સામેવાલાને ...
19