જે ભકત તમારી ભકિત રૂપી નાવડીમાં બેસી જાય છે તેનો બેડો પાર થઇ જાય છે, જન્મ-મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. તેને શિવત્વની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસના માટે ચંડીપાઠમાં અનેક પ્રકારના મંત્રો આપેલા છે. જેનું અનુષ્ઠાન કરવાથી મનોકામના પરિપૂર્ણ થાય છે.
આજે ગરબામાં ગુજરાતીઓ સિવાય બીજા પ્રાંતોના નાગરીકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હવે તાળીઓના તાલ ડીસ્કો ડાંડીયામાં બદલાઇ ગયા છે. ઓરકેસ્ટ્રાનું સંગીત આવી ગયું છે. ગુજરાતમાં રાત્રે 10 વાગે ગરબા શરૂ થાય છે, અને સવારે 3-4 વાગ્યા સુધી નવયુવક -નવયુવતીઓ ગર
વિશ્વનુ તંત્ર એક પરમાત્માની ઇચ્છા વડે જ ચાલી રહ્યું છે સ્થાવર, જંગમ સર્વ પ્રાણી માત્ર ઈશ્વરની ઇચ્છાને આધીન છે.
સાચી કે ખોટી જ્યારે જેવી પ્રેરણા થાય, તેવું કાર્ય કરવા જીવપ્રેરાય છે.પરંતુ પ્રભુ કૃપા હોય તો સત્કર્મ કરવા...
શ્રાધ્ધ પૂર્ણ થતાંની સાથે જ નવલાં નોરતાંની શરૂઆત થઈ જાય છે. નવરાત્રી આવતાંની સાથે જ ચારો તરફ એક્દમ ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. બજારોની રોનક પણ બદલાઈ જાય છે. જ્યાં જુવો ત્યાં દાંડિયા અને નવરાત્રિના ડ્રેસ- ચણિયાચોળી જ નજરમાં આવે છે...
નવરાત્રીનું વ્રત શુક્લ પક્ષ 1 થી શરૂ થાય છે. ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિમાં વિશેષ રૂપથી વિધિપૂર્વક માતાજીની ઉપાસના કરવી જોઈએ. માતાજીનું પૂજન પોતાની વંશપરંપરા અનુસાર કરવું જોઇએ. નવરાત્રિની શરૂઆત પહેલાં પૂજન સામગ્રી એકત્રિત કરી લેવી જોઇએ.