0
રોલ્સ રોયસ કાર મલ્લિકાને લાયક નથી - રોલ્સ રોયસ
બુધવાર,માર્ચ 28, 2012
0
1
જ્યારે ફિલ્મના ડાયરેક્ટર સાજીદ ખાન હોય ત્યારે તમે વિચારી શકો છો કે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેટલે સુધી જશે! 'હાઉસફૂલ'ની સફળતા પછી તેમણે 'હાઉસફૂલ 2' બનાવી છે, જેમાં બે-ચાર નહીં પણ પૂરા એક ડઝન પાત્રો છે. અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, રિતેશ દેશમુખ, રિશી કપૂર ...
1
2
કમાલ રશિદ ખાન રમૂજી છે અને તેના પર કોઈનો કાબૂ નથી. આ જ કારણે કદાચ ટ્વિટર પર તેના આટલા બધા ફોલોઅર્સ છે. ફિલ્મમેકર-એક્ટર કેઆરકે હંમેશા બોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને કોઈ પણ જાણીતી વ્યક્તિ પર પોતાનો અભિપ્રાય આપતો રહે છે. પૂનમ પાંડે હોય કે રાખી સાવંત, ...
2
3
ચેન્નાઈમાં યોજાવા જઈ રહ્યો છે ધમાકેદાર શો જેમાં કોલિવૂડ, બોલિવૂડ અને હોલિવૂડના સ્ટાર્સ સાથે ક્રિકેટર્સ પણ જોડાશે. હા, અમે આઈપીએલની પાંચમી સિઝનની ગ્રાન્ડ ઓપનિંગ નાઈટની વાત કરી રહ્યા છે જે 3 એપ્રિલના રોજ યોજાશે. છેલ્લે સાંભળવા મળ્યા અનુસાર, બોલિવૂડના ...
3
4
આઈટમ સોન્ગ માટે કોઈ પણ અભિનેત્રી કે અભિનેતા કોઈ ચોક્કસ રકમ નથી લેતા. મલ્લિકા શેરાવત તો બોલિવૂડની ઓલ ટાઈમ ફેવરિટ આઈટમ ગર્લ છે જ. 2007માં આવેલી ફિલ્મ 'વેલકમ'માં મલ્લિકાએ નાનકડો રોલ કર્યો હતો. ગયા વર્ષે આવેલી ફિલ્મ 'ડબલ ધમાલ'માં પણ તેનું આઈટમ સોન્ગ ...
4
5
મલાઈકા અરોરા ખાનનું આઈટમ સોન્ગ 'અનારકલી ડિસ્કો ચલી' કાનૂની સમસ્યામાં અટવાઈ શકે છે. એક એનજીઓએ ગીતના શબ્દોની વિરુદ્ધમાં અવાજ ઉઠાવ્યો છે. એનજીઓના કહેવા અનુસાર, ગીતના શબ્દો દેશના ઈતિહાસનું ખોટુ વર્ણન કરે છે અને બાળકો પર નકારાત્મક અસર પેદા કરી શકે છે.
5
6
લાગે છે કે મહેનત અને વ્યસ્ત શિડ્યૂઅલ પ્રિયંકા ચોપરા માટે સામાન્ય વાત છે. પ્રિયંકા હાલમાં 'ક્રિશ' ફિલ્મની 3જી સિક્વલના શૂટિંગમાં એટલી ડૂબી ગઈ છે કે તે બ્રેક લેવા માટે પણ તૈયાર નથી. છેલ્લા કેટલાય સમયથી પ્રિયંકા એટલી વ્યસ્ત રહે છે કે છેલ્લે તેણે બ્રેક ...
6
7
પાકિસ્તાની અમેરિકન એક્ટ્રેસ નરગીસ ફખરીએ શાહિદ કપૂર સાથે અફેર હોવાની અફવાને રદિયો આપતા કહ્યુ છે કે તે હજી પણ સિંગલ છે. 32 વર્ષીય નરગીસે કહ્યુ હતું કે, "તે વાત તો ઘણી રસપ્રદ હતી કારણ કે હું સવારે ઊઠી અને મને ખબર પણ નહોતી કે હું કોઈના ઘરમાં રહેવા માટે ...
7
8
કેટરિના કૈફ પણ આમિર ખાન જેવી હરકતો કરવા લાગી છે. માત્ર પોતાનું કામ કરીને ઘરભેગા થવાને બદલે કેટરિના ફિલ્મ મેકિંગમાં પણ રસ લઈ રહી છે. અમને સાંભળવા મળ્યુ છે કે લંડનમાં શૂટ થઈ રહેલી યશ રાજ બેરની શાહરૂખ ખાન સાથેની ફિલ્મમાં કેટરિના કૈફે પોતાના પાત્રને ...
8
9
પલાશ સેનના બેન્ડ યુફોરિયાને લાહોરની કોલેજમાં કોન્સર્ટ માટે પાકિસ્તાન સરકારે એન.ઓ.સી આપવાની ના પાડતા તે નિરાશ થઈ ગયો છે. 2008માં પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પલાશનું બેન્ડ યુફોરિયા પાકિસ્તાનમાં પરફોર્મ કરનારું પહેલુ ભારતીય બેન્ડ બન્યું હતું. હવે જ્યારે ...
9
10
બોલિવૂડ પ્રોડ્યુસર બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂર રવિવારે કેન્સરને કારણે અવસાન પામ્યા છે. 15 દિવસ પહેલા જ તેમનું મલ્ટિપલ ઓર્ગનના કેન્સરનું નિદાન કરવામાં આવ્યુ હતું. છેલ્લા 5 મહિનાથી તેમની તબિયત સારી નહોતી રહેતી અને જાન્યુઆરીમાં તો તેમની પરિસ્થિતિ ...
10
11
ત્રીજુ વિશ્વયુદ્ધ નોતરી શકે તેવા જીવલેણ ન્યુક્લિયર બોમ્બની શોધમાં નીકળેલો સિક્રેટ એજન્ટ વિનોદ 9 અલગ અલગ દેશોમાં ફરે છે. તે બોન્ડ નથી પણ હા દેશી બોન્ડ છે- આપણો એજન્ટ વિનોદ(સૈફ અલી ખાન). જેમ્સ બોન્ડ પાસે ગન્સ, ગેજેટ્સ, ગર્લ્સ અને ગટ્સ આ બધુ હોય છે અને ...
11
12
બોલિવૂડમાં મમ્મી બનવાનો સિલસિલો હજી ચાલુ જ છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ઐશ્વર્યાએ બાળકીને જન્મ આપ્યો તે પછી લારા દત્તા, સેલિના જેટલી અને છેલ્લે શિલ્પા શેટ્ટીએ પણ પ્રેગનન્ટ હોવાના ન્યૂઝ આપ્યા હતાં. લારાએ એક બેબી બોયને જન્મ આપી દીધો છે અને આજે મળતા ...
12
13
આપણો સુપરસ્ટાર સલમાન ખાન અને જેકી ચેન જો એક જ ફિલ્મમાં સાથે જોવા મળે તો!?!?! વેલ, આ બન્નેને સાથે લઈને એક ફિલ્મ બનાવવાની યોજના થઈ રહી છે. સાઉથના ફિલ્મમેકર આસ્કાર રવિચંદરન પ્લાન કરી રહ્યા છે હાઈ વોલ્ટેજ એક્શન ફિલ્મ. રવિચંદરને હાલમાં જ જેકી ચેનની ...
13
14
જો ભારતના બંધારણમાં અપાયેલા વાણી સ્વાતંત્ર્યના અધિકારનો જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ ઉપયોગ કરતું હોય તો તે માત્ર અને માત્ર રાખી સાવંત જ હોઈ શકે.
14
15
પાકિસ્તાને 'એજન્ટ વિનોદ'ની રિલીઝ પર મૂકેલા પ્રતિબંધને એક્ટર-પ્રોડ્યુસર સૈફ અલી ખાનને કોઈ જ ચિંતા નથી. તેણે કહ્યુ હતું કે જો પાકિસ્તાનમાં તેની ફિલ્મ પર પ્રતિબંધ લદાશે તો તેની કમાણીમાં બહુ જ નાનો ફરક પડશે.
15
16
પાકિસ્તાની મૂળની અભિનેત્રી, મોડલ અને એફએચએમ મેગેઝીનમાં ન્યુડ સીન આપીને રાતોરાત સતત ચર્ચામાં આવી ગયેલી વીણા મલિકે કહ્યુ છે કે તે તેના ભૂતપૂર્વ પ્રેમેઓ માટે હજુ પણ સોફ્ટ કોર્નર ધરાવે છે અને તે પૂર્વ બોયફ્રેંડને મિસ પણ કરે છે. વીણા મલિકના પાકિસ્તાની ...
16
17
'રોકસ્ટાર' ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથે ફરીથી કામ કરતા પહેલા શા માટે અદિતી રાઓ હૈદરી બે વાર વિચારશે? તે રણબિર કપૂરને પસંદ કરે છે તો ડેટ કેમ નથી કરતી? આ જ પ્રશ્નોના જવાબ આપી રહી છે અદિતી. છેલ્લે 'લંડન પેરિસ ન્યૂ યોર્ક' ફિલ્મમાં અલી ઝાફર સાથે જોવા ...
17
18
1997માં 'રાજા કી આયેગી બારાત' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પર્દાપણ કરનારી રાણીને 1998માં આવેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' દ્વારા જ સફળતા મળી હતી. આ પછી રાણીએ 'સાથિયા' ફિલ્મમાં પોતાના દમદાર અભિનય દ્વારા ટીકાકારોની પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ માટે તેને ...
18
19
સૂત્રોના જણાવ્યા અનુસાર શાહિદ કપૂરે પુનિત મલ્હોત્રાની આવનારી ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આ ફિલ્મ કરણ જોહર પ્રોડ્યુસ કરવાનો છે. એક્ટર શાહિદ કપૂર હવે ઘણો ચૂઝી બની ગયો છે અને આ કારણે જ તે પહેલા જેટલી ફિલ્મો પણ નથી સ્વીકારતો. તે કરણ જોહરના ...
19