0
10મી ફેબ્રુઆરીએ કરીના-સેફ સગાઈ કરશે ?
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
આજે બોલીવુડ સ્ટાર કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના લગ્ન થવા જઈ રહ્યા છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્નની વિધી શરૂ થશે.
1
2
ધ ડર્ટિ પિક્ચર દ્વારા વિદ્યા બાલને સાડીઓનું મહત્વ વધારી દીધુ છે. ત્યારથી ફિલ્મફેયર એવોર્ડસમાં રેડ કાર્પેટમાં ઘણી મુખ્ય અભિનેત્રીઓએ સાડીને મહત્વ આપ્યુ. કપૂર સિસ્ટર્સ કરીના અને કરિશ્માની સુંદરતાને સાડીએ વધુ નિખારી દીધી. શાહરૂખ ખાને મજાક કરતા રણબીર ...
2
3
કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે. 19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિળ ફિલ્મોમાં ચમકી ચુકી છે. બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ 'સિંઘમ' ...
3
4
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
માધુરી દીક્ષિત બોલિવૂડના એ સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેમની પોતાની ઓફિશિયલ વેબસાઈટ છે. આ વેબસાઈટ શરૂ કરતા જ માધુરી રિતીક રોશન, પ્રિયંકા ચોપરા, ગુલ પનાગ અને અન્ય સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
4
5
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સામાન્ય રીતે કેમેરાની સામે પોઝ આપતી સોનાક્ષી હવે પોતાની આવનારી ફિલ્મ 'લૂટેરા'ના સેટ પર ફોટા પાડવામાં વ્યસ્ત બની છે. તેણે સેટ પર પાડેલી એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લખ્યુ હતું કે, "લૂટેરાના લોકેશન પર મેં અમુક તસવીરો ખેંચી છે. ફિલ્મ સાથે ...
5
6
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયો, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા સંતા થાંભલે ચઢી ગયો ! ઉપર ચઢીને એણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા-બંતા એક ક્રિકેટ ટીમમાં ભાગ લઈ રહ્યા હતા. સંતા - "આપણે વિરોધી ટીમમાં કોઈને સદી નહીં ફટકારવા દઇએ."
બંતા - "પણ ભાઈ, હાલ તો એ ટીમ ફોર્મમાં ચાલી રહી છે, તેને કઇ રીતે રોકીશું?"
સંતા - "આપણે બધા 99 રને જ ઓલ આઉટ થઇ જઇશું
7
8
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા પોતાના પિતાજી સામે સિગરેટ પી રહ્યો હતો, કોઈએ કહ્યુ કે તમે તમારા પિતા સામે સિગરેટ કેમ પીવો છો ?
સંતા - અરે ભાઈ એ મારા પિતા છે કોઈ પેટ્રોલ પંપ નથી
8
9
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા - બન્નો .. તે કારની સ્પીડ આટલી કેમ વધારી દીધી છે ?
સંતાની પત્ની - ઓ.જી.. કારની બ્રેક ફેલ થઈ ગઈ છે.. અકસ્માત થાય તે પહેલા જ ઘરે પહોંચી જવુ છે. ..
9
10
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા બંતા પરીક્ષા પછી બહાર લડી રહ્યા હતા ટીચર - તમે બંને કેમ બાથડી રહ્યા છો ?
સંતા - સર, આ બેવકૂફ ઉત્તરવહી કોરી છોડી આવ્યો છે ?
ટીચર - તો એમા તારે શુ લેવા-દેવા ?
સંતા - મેં પણ એવુ જ કર્યુ છે.. હવે ટીચરને લાગશે કે અમે બંનેયે કોપી કરી છે.
10
11
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા પહેલીવાર ડબલડેકર બસમાં ઉપરની તરફ બેસ્યો હતો અને બંતા નીચેની તરફ. થોડીવાર પછી બંતાએ વિચાર્યુ કે હું ચેક કરીને આવુ કે સંતાને મજા આવે છે કે નહી. તેણે ઉપર જઈને જોયુ તો સંતા એક ખૂણામાં ઉદાસ હતો. બંતાએ વિચાર્યુ - કેમ શુ થયુ ? મજા નથી આવતી ? સંતા - ...
11
12
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
એકવાર બંતાએ સંતાને ઘરે બોલાવ્યો અને બહાર તાળું મારીને નીચે લખી દીધુ. જોયુ કેવો બેવકૂફ બનાવ્યો !! સંતાએ નીચે લખી દીધુ .. હુ તો આવ્યો જ નહોતો.
12
13
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા એકવાર મૈસૂર પેલેસ ફરવા ગયો. ટુરીસ્ટ ગાઈડે કહ્યુ - સર.. આ ખુરશી પર ન બેસો.. આ તો ટીપુ સુલતાનની ખુરશી છે. સંતા - અરે .. યાર ચિંતા ન કર.. એ આવશે તો હું ઉઠી જઈશ
13
14
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાએ એક દિવાસળી સળગાવી તો એ ન સળગી.. બીજી સળગાવી તો એ પણ ન સળગી.. ત્રીજી સળગાવી તો એ સળગી ગઈ.. સંતાએ જલ્દી તેને ઓલવી નાખી અને બોલ્યો.. આ મારા કામની છે.. આને રાખી લઉં છુ..
14
15
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા એક વાર ચિકન ખરીદવા દુકાને ગયો. તેણે મરઘીનો ભાવ પૂછ્યો
દુકાનદાર - આ છે 60 રૂપિયાની.. આ 50 રૂપિયાની... અને આ છે 10.. રૂપિયાની સંતા - આ 10 રૂપિયાની ... આટલી સસ્તી કેમ ?
દુકાનદાર - સર.. એને એડ્સ છે સંતા - આપી દે.. ખાવી જ છે ને .. પરણવું થોડી છે.
15
16
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતાની ગર્લફ્રેંડનો મેસેજ આવ્યો - આઈ મિસ યુ સંતાએ જવાબ આપ્યો - આઈ મિસ્ટર યુ
16
17
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સંતા - અરે બંતા તારો દાંત કેવી રીતે તૂટી ગયો ?
બંતા - હસવાથી ... સંતા - એવુ કેવી રીતે બને ?
બંતા - અરે હુ એક પહેલવાનને જોઈને હસી રહ્યો હતો..
17
18
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
બંતા - યાર તારા ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવે છે.. તુ તારી પત્ની સાથે ખૂબ ખુશ છે યાર
સંતા - અરે યાર એ તો મારી પત્ની મને ચંપલથી મારે છે.. જો વાગી જાય તો એ હસે છે અને ન વાગે તો હું હસુ છુ.
18
19
મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સોમવારની વહેલી સવારે થયેલી બોલિવૂડના બે સેલિબ્રિટી વચ્ચેની ટક્કર ગઈકાલ સાંજથી સમાચારમાં ટકેલી છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખે કોરિયોગ્રાફર-ડાયરેક્ટર ફરહા ખાનના પતિ શિરીષ કુંદરને સંજય દત્તની પાર્ટીમાં થપ્પડ માર્યો હોવાના સમાચાર આવ્યા છે.
19