Entertainment 566

રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

મૌસમ : નવી ફિલ્મ

મંગળવાર,ઑગસ્ટ 23, 2011
0
1
બોક્સ ઓફિસ પર સફળતાના બધા રેકોર્ડ તોડી ચુકેલ ફિલ્મ 'ધૂમ'ની ત્રીજી કડી 'ધૂમ 3'માં કેટરીના કેફને તક આપવામાં આવી રહી છે.
1
2
અભિનેત્રી ફ્રિડા પિટો થોમસ હાર્ડીના પ્રસિદ્ધ ઉપન્યાસ 'ટેસ ઓફ ધ ઉબેરવિલેસ' પર આધારિત ફિલ્મ 'તૃષ્ણા'માં જોવા મળશે. ધ હોલીવુડ રિપોર્ટરના મુજબ માઈકલ વિંટરબોટ્સ નિર્દેશિત ફિલ્મમાં 26 વર્ષની ફ્રિડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ભારતીય પુષ્ઠભૂમિ ...
2
3
પ્રેમ અને પરિસ્થિતિઓને કરણે ઘણીવાર માણસ એવી હરકત કરી નાખે છે કે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યુ પણ નથી હોતુ. કીડી પણ ન મારનાર વ્યક્તિ પરિસ્થિતિઓવશ ક્કોઈ વ્યક્તિનુ ખૂન કરવા ઉપરાંત એ લાશના ટુકડે ટુકડા પણ કરી નાખે છે.
3
4

મલાઈકા પણ ગુડન્યુઝ આપવાની છે ?

શુક્રવાર,ઑગસ્ટ 19, 2011
બોલીવુડમાં આજકાલ ઘણી અભિનેત્રીઓ પ્રેગનેંટ થવાના સમાચાર આપી રહી છે. એશ્વર્યા પ્રેગનેંટ થઈ પછી લારા દત્તા અને હવે આવા જ સમાચાર મલાઈકા અરોડા ખાન વિશે પણ સાંભળવા મળી રહ્યા છે.
4
4
5
'મૌસમ; પંકજ કપૂરના દિલથી નીકળેલી ફિલ્મ છે. છેલ્લા બે વર્ષથી દિવસ-રાત તેઓ આ ફિલ્મને સારી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પંકજ માટે નહી પરંતુ ફિલ્મનાન હીરો શાહીદ કપૂર અને હીરોઈન સોનમ કપૂરનેમાટે પણ આ ફિલ્મ ખૂબ જ મુખ્ય છે. લગભગ બે વર્ષનો સમય તેમણે આ ...
5
6

દીપિકા રણબીરનુ નામ હટાવશે

બુધવાર,ઑગસ્ટ 17, 2011
બોલીવુડમાં તો અવારનવાર નામ લખવામાં આવે છે અને મટાડવામાં આવે છે. એક સમય હતો જ્યારે ટેટૂથી નામ લખાવવુ એ બોલીવુડનુ નવુ ટશન હતુ. સંજય દત્ત જેવા ઘણા બીજા કલાકારોએ પોતાના શરીર પર ટેટૂ ગુદાવ્યા હતા.
6
7
વાત જ્યારે સમયની રોક અને કામ પ્રત્યે નિષ્ઠાની આવે છે તો લવલી સિંહનો કોઈ મુકાબલો નથી. તેને પોતાના કામ પર ગર્વ છે અને હંમેશા 100 ટકા આપે છે. લવલી સિંહને ખૂબ મોટા ઉદ્યોગપતિ સરતાજ રાણાની પુત્રી દિવ્યાની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
7
8
'રેસ 2'માં અમીષા પટેલને અભિનય કરવાની તક એ માટે મળી કારણ કે ઉમરલાયક અભિનેતા અનિલ કપૂરની હીરોઈન બનવા માટે કોઈપણ અભિનેત્રી રાજી નહોતી થઈ રહી. અમીષા પસે વધુ કામ નથી, તેથી તેણે તરત જ હા પાડી દીધી.
8
8
9

આરક્ષણ : ફિલ્મ સમીક્ષા

સોમવાર,ઑગસ્ટ 15, 2011
આરક્ષણ એક એવો મુદ્દો છે જેના પર દરેક વય અને વર્ગના લોકો પાસે પોતપોતાનો તર્ક છે. વર્ષોથી આ મુદ્દા પર અંતહીન ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દાને નિર્દેશક પ્રકાશ ઝા એ પોતાની ફિલ્મ દ્વારા ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે. સૌ પહેલા તો તેમણે ફિલ્મનુ નામ જ આરક્ષણ ...
9
10
કુશ અગ્નિહોત્રી(ઈમરાન ખાન)ની વય 28 વર્ષની છે. મુંબઈમાં તે રહે છે અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક આસિસ્ટેંટ ડાયરેક્ટરના રૂપમાં કામ કરે છે. જો કે આ સમયે તે પોતાના મોટાભાઈ લવ અગ્નિહોત્રી(અલી જફર)ને માટે દુલ્હન શોધવાનુ કામ કરી રહ્યો છે.
10
11
'આરક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવનારા અભિનેતા સેફ અલી ખાનનુ કહેવુ છે કે દરેક લોકો પોતાની રીતે રાજનીતિ કરે છે. જેથી આ ફિલ્મ પર વિવાદ થઈ રહ્યો છે. આ ફિલ્મ શૈક્ષિક સંસ્થાનોમાં જાતિ આધારિત 'આરક્ષણ' પર બનેલ છે.
11
12
ફિલ્મ દેવ ડી થી બોલ્ડ પાત્રના રૂપમાં અવતરિત થયેલ અભિનેત્રી માહી ગિલે એકવાર ફરીથી પોતાના બોલ્દ અને સેક્સી પાત્રને લઈને ચર્ચામાં છે. તિગ્માંશૂ ધૂલિયાના નિર્દેશનમાં બનેલ ફિલ્મમાં સાહેબ બીબી અને ગેંગસ્ટરમાં માહી એક એવા રૂપમાં જોવા મળશે જેને જોઈને સારા ...
12
13
'અસિન એક સારી અભિનેત્રી નથીમ અસિનનું બોલીવુડમાં કોઈ ભવિષ્ય નથી અને અસિન એક થર્ડ ગ્રેડની અભિનેત્રી છે.' આ અમે નથી કહી રહ્યા પરંતુ ફિલ્મકાર મહેશ ભટ્ટનું કહેવુ છે.
13
14

કરીનાના લગ્નની તૈયારીઓ શરૂ

મંગળવાર,ઑગસ્ટ 9, 2011
આવતા વર્ષે મતલબ 2012માં કરીના કપૂર અને સેફ અલી ખાન લગ્ન કરવાના છે. બંને પરિવાર એ લગ્નની જોરદાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
14
15
'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા સલમાન અને અક્ષયના પછી હવે 'બેંડ બાજા બારાત'ના નાયક અને અભિનેત્રી અનુષ્કા શર્માના ખાસ મિત્ર તરીકે ઓળખાતા રણવીર સિંહની સાથે પડદા પર જોડી બનાવવા માંગે છે.
15
16
ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરની મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ધરપકડ કરવામાં આવી હતી. એકતા કપૂર પર કર ચોરીનો આરોપ લાગ્યો પરંતુ પાછળથી તેને દંડ ભરવાની શરત પર મુક્ત કરવામાં આવી.
16
17
ઈશા દેઓલ સિલ્વર સ્ક્રિન પરથી દૂર થતા જ તેના વિશે અફવાઓનું બજાર ગરમ થવા માંડ્યુ. બોલીવુડના એક સૂત્રના જણાવ્યા મુજબ ઈશાને યૂએસના એક રીહેબ સેંટરમાં જોવામાં આવી હતી. તેમણે ગ્લેમરસ લુક માટે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી. આ વાતોની હકીકત શુ છે એ તો ખબર નહી ...
17
18
બોલીવુડથી ઘણા દિવસ સુધી દૂર રહ્યા પછી શિલ્પા એકવાર ફરી રૂપેરી પડદાં પર આવી રહી છે. આ વખતે એ એવા રૂપમાં આવશે જેને જોઈને તેના ચાહકો દંગ રહી જશે. એક ઈંટરનેશનલ પ્રોજેક્ટના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ 'ધ ડિઝાયર'માં શિલ્પા ટકલુ જોવા મળશે.
18
19

કેટરીનાએ બીડી પીધી !!

શુક્રવાર,ઑગસ્ટ 5, 2011
કેટરીનાને તમે પહેલા કોઈ ફિલ્મમાં સિગરેટ પીતા તો જોઈ હશે, પરંતુ ક્યારેક બીડી પીતા નહી જોઈ હોય. તેની આગામી ફિલ્મમાં આપ તેને બીડી પીતા પણ જોઈ શકો છો. કેટરીનાએ પોતાની આવનારી ફિલ્મ 'મેરે બ્રધર કી દુલ્હન'ના એક સીનમાં બીડી પીધી છે.
19