0
'બુઢ્ઢા હોગા...' નુ ગીત ઓનલાઈન લીક
સોમવાર,જૂન 13, 2011
0
1
બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને પહેલીવાર રોશન પરિવાર માટે પોતાની ફિલ્મ 'રો વન'ની વિશેષ સ્ક્રીનિંગ પર કરી રહ્યા છે.
આ સેશનમાં ઋતિવ્ક રોશન અને તેમના પિતા રાકેશ રોશન આ ફિલ્મને જોશે.
1
2
'શૈતાન' જોતી વખતે અક્ષય કુમારવાળી 'ખેલાડી'ની યાદ આવે છે. જેની વાર્ત 'શૈતાન' સાથે ઘણી મળતી આવે છે. કારણ કે આ વાર્તાને નિર્દેશક બિજોય નામ્બિયારે જુદી જ રીતે સ્ક્રીન પર રજૂ કરી છે. સાથે જ તેમણે પોલીસ ડિપાર્ટમેંટની ઉણપો અને ખૂબીઓ તથા ટીનએજર્સ અને ...
2
3
ટૂંક સમયમાં જ ઝાની ચર્ચિત ફિલ્મ 'આરક્ષણ' રૂપેરી પડદા પર જોવા મળશે. તાજેતરમાં જ અહીના પાંચ સિતારા હોટલમાં ફિલ્મના નિર્દેશક પ્રકાશ ઝા ની સાથે ફિલ્મના કલાકાર અમિતાભ બચ્ચન અને પ્રતિક બબ્બરે ફિલ્મની પ્રથમ ઝલક રજૂ કરી.
3
4
એમ. એફ હુસૈને પોતાના પેંટિંગ કેરિયરની શરૂઆત બિલબોર્ડ્સ ફિલ્મની પેંટિગ સાથે કરી હતી. તેમનો બોલીવુડ સાથેનો પ્રેમ તો સૌ કોઈ જાણે જ છે
4
5
ફિલ્મ 'ડબલ ધમાલ'માં ફિલ્માવેલ એક આઈટમ સોંગ 'જલેબી બાઈ'માં પોતાના નૃત્યથી લોકોનું મન મોહી લેવા તૈયાર અભિનેત્રી મલ્લિકા શેરાવતે ગીતના શૂટિંગ સાથે સાથે સાથે સેટ પર જલેબીનો સ્વાદ પણ લીધો.
ફિલ્મના નિર્દેશક ઈદ્ર કુમારે આખા યૂનિટ માટે 25 કિલોગ્રામ જલેબી ...
5
6
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને ફિલ્મ 'સાવરિયા' દ્વારા 2007માં પોતાના કેરિયરની શરૂઆત કરનાર સોનમ કપૂર આજે મતલબ 9 જૂનના રોજ પોતાનો 26મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમનો જન્મ 1985માં મુંબઈમાં થયો છે.
6
7
પુરૂષોની લાઈફ સ્ટાઈલ પત્રિકા 'એફએચએમ'એ અભિનેત્રી કેટરીના કેફને વર્ષ 2011ને સૌથી આકર્ષક મહિલાના રૂપમાં પસંદ કરી છે.
2010માં દીપિકા પાદુકોણને આ સન્માન મળ્યુ હતુ, પરંતુ આ વખતે કેટરીનાએ તેને પાછળ છોડી દીધી છે. કેટરીનાએ 2008 અને 2009માં પણ સૌથી આકર્ષક ...
7
8
સની દેઓલ હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ઘાયલની સિક્વલ માટે અભિનેત્રીની શોધમાં છે. સુત્રોની વાતમાં વિશ્વાસ કરવામાં આવે તો રોલ માટે પ્રાચી દેસાઈના નામ પર ચર્ચા ચાલી રહી છે. પ્રાચી દેસાઈની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. હકીકતમાં ફિલ્મ નિર્માતા ...
8
9
ફિલ્મ અભિનેત્રી સમીરા રેડ્ડી વર્તમાન સમયમાં 'તેજ' ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીમાં સેક્સ સિમ્બોલ તરીકે ઓળખાતી સમીરાએ કહ્યુ છે કે તે પોતે બાઈક ચલાવવા માટેની ટ્રેનિંગ લઈ રહી છે. તેની સરખામણીમાં અન્ય નવી અભિનેત્રીઓ આગળ નીકળી ગઈ છે. ...
9
10
વર્તમાન સમયમાં ત્રણ ખાન વચ્ચે પોતાની ફિલ્મને લઈને હરીફાઈ ચાલી રહી છે. અત્યારે બોલિવૂડના ખાન સ્ટાર્સ ખેંચમતાણીની રમત રમી રહ્યા છે. સલમાન-આમિર અને શાહરૂખ ખાન ત્રણેય પાસે લોકોને બતાડવા માટે કંઈક ખાસ છે. આ માટે ત્રણેય દર્શકોને પોતાની તરફ ખેંચવા માટે ...
10
11
ફિલ્મ 'વંસ અપોન ધ ટાઈમ' દ્વારા પ્રખ્યાત થયેલ અભિનેત્રી કંગનાએ એક ન શોભે તેવુ કામ કર્યુ. ફિલ્મ 'ડબલ ધમાલ'માં કંગના રાણાવત ફિલ્મ શોલેની જયા બચ્ચનની રાધાનુ પાત્ર ભજવી રહી છે. ફિલ્મના યુનિટના કહેવા પ્રમાણે ઈન્દ્ર કુમારે કંગનાને એવુ જ રૂપ આપવાનો પ્રયત્ન ...
11
12
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ 'રો-વન'ના 'વાના વી માઈ, છમ્મક છલ્લો' શીર્ષકવાળુ ગીત લીક થવાથી ખૂબ જ નિરાશ થયા છે. આ ગીતને અમેરિકી આર.એંડ બી. ગાયક એકોર્ને ગાયુ છે. આ ગીત ઈંટરનેટ પર લીક થઈ ચુક્યુ છે.
12
13
સલમાનના પાત્રનુ નામ પ્રેમ ઘ્ણી ફિલ્મોમાં જોવા મળ્યુ છે. 'રેડી'માં તેઓ ફરી એકવાર પ્રેમ નામના ચરિત્રને ભજવીને દર્શકોનુ દિલ જીતવાનો પ્રયત્ન કરશે આ પ્રેમ પોતાના પિતા અને ચાચાઓની વિશાળ સંપત્તિનો એકમાત્ર વારસદાર છે. બીજા પિતાઓની જેમ પ્રેમના પિતા ઈચ્છે છે ...
13
14
વિશ્વકપ ક્રિકેટમાં ભારતના વિજેતા થવા પર નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરનારી 19 વર્ષીય મોડલ પૂનમ પાંડેએ આજે અહી કહ્યુ કે તે નિર્વસ્ત્ર થઈને પોતાની જાહેરાત પર હજુ પણ કાયમ છે.
ઈન્દોરમાં ટેલીવિઝન સીરિયલ 'ખતરો કે ખેલાડી'નો પ્રચાર કરવા આવેલ પૂનમ પાંડેએ ...
14
15
અત્યાર સુધી બોલીવુડના બે ખાન આમિર અને સલમાન સાથે કામ કરી ચુકેલી અસિન પણ હવે દીપિકા, કેટરીનાની જેમ આઈટમ નંબર કરવા માટે તૈયાર છે.
15
16
બોલીવુડની સફળ ફિલ્મ 'રેસ'ની આગામી 'રેસ-2'ના કલાકારોની યાદીમાં 'દબંગ ગર્લ' સોનાક્ષી પછી હવે એક વધુ નામ જોડાય ગયુ છે. અભિનેત્રી ચિત્રાગંદા સિંહનુ.
એટલુ જ નહી ફિલ્મ પછી ચિત્રાગંદા બોલીવુડની નવી જાણીતી અભિનેત્રીઓ માટે માથાનો દુ:ખાવો બની શકે છે.
16
17
બોલીવુડની સુંદર, ખૂબસુરત અને ખૂબ જ આકર્ષક અભિનેત્રી કેટરીના કેફનો જાદુ હવે ચારે બાજુ બોલવા માંડ્યો છે. તેથી જ તાજેતરમાં જ કેટરીનાને એક જાણીતી ફેશન પત્રિકા 'પીપુલ'એ દેશની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપ્યો છે. કેટરીના 'પીપુલ'ના વર્તમાન સંસ્કરણના ...
17
18
વહુ એશ્વર્યા રાયે આમ તો બચ્ચન પરિવારને ક્યારેય નારાજ થવાની તક નથી આપી. પરંતુ સાંભળવા મળી રહ્યુ છે કે વર્તમાન દિવસોમાં બિગ બી પોતાની વહુથી નારાજ છે.
18
19
માહી વિઝનો જન્મ દિલ્લીના એક પંજાબી કુટુંબમાં 14 એપ્રિલ 1962માં થયો હતો. તે હાલ મુંબઈમાં રહે છે અને જય ભંસાલીની આગામી ફિલ્મમાં કામ કરવાની છે.
તે ટોચની મોડલ છે જેણે ઘણા મ્યુઝિક વીડિયો કર્યા છે. તેણે મલયાલમ ફિલ્મ મામૂટી સાથે કામ કર્યુ છે. તેણે સૌ ...
19