Entertainment 640

ગુરુવાર, 9 એપ્રિલ 2026
0

કેટરીના, શાહિદને રાજીવ ગાંધી પુરસ્કાર

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
0
1
જ્યાં અમિતાભ બચ્ચન લોકોની પ્રતિક્રિયાઓથી કંટાળી જઈને બ્લોગ લખવાનું બંધ કરવાનું વિચારી રહ્યાં છે, ત્યાં બીજી બાજુ રણવીર કપુરે નિર્ણય કર્યો છે કે તેઓ બ્લોગ લખશે. રણવીરને આ માધ્યમ ખુબ જ ગમ્યું છે. તેઓ ઈચ્છે છે કે, પોતાના વિચારને તેઓ પોતાના પ્રશંસકોની ...
1
2
થોડાક દિવસ પહેલા કમલ હસનની પુત્રી શ્રુતિ હસને 'લક' પ્રદર્શિત થઈ ત્યાર સુધી ગળ્યુ ખાવાનું છોડી દિધું હતું. હવે આવુ જ કંઈક અત્યારના દિવસોમાં ઈસ્માઈલી સૂરી પણ કરી રહી છે. એન.ચન્દ્રા દ્વારા નિર્દેશિત 'યે મેરા ઈંડિયા' પ્રદર્શિત થવાની છે અને ઈસ્માઈલીનું ...
2
3
મલ્લિકા શેરાવત કંઈ પણ કરે તેની ચર્ચા જરૂર થાય છે. પાછલાં થોડાક સમયથી મલ્લિકા યુએસમાં છે અને તે સતત ચર્ચામાં આવી રહી છે. મલ્લિકાએ ખુબ જ ઓછા સમયમાં ત્યાંના મીડિયાનું ધ્યાન પોતાની તરફ કરી લીધું છે.
3
4

મહિલાઓના પક્ષમાં મઝહર સૈયદ

મંગળવાર,ઑગસ્ટ 18, 2009
કહી કિસી રોજ, સાત ફેરે અને કહાની ઘર-ઘર કી જેવી ધારવાહિકોમાં કામ કરી ચુકેલ મઝહર સૈયદ છોકરીઓની શિક્ષા અને મહિલાઓના સશક્તિકરણ પર વિશ્વાસ ધરાવે છે. તેમનું માનવું છે કે આજના યુગમાં મહિલાઓ શક્તિનો સ્તંભ છે અન સમાજમાં તેમનો ખાસ મોભો હોવો જોઈએ.
4
4
5

ગામમાં અમ્માજી

મંગળવાર,ઑગસ્ટ 18, 2009
'ના આના ઈસ દેશ લાડો' ના કલાકાર અને ટેકનીશીયન અત્યારના દિવસોમાં ખુબ જ ખુશ છે કેમકે તેઓ મુંબઈની નજીક ગોરેગાવ (ઈસ્ટ) ની નજીક એક ગામમાં શુટિંગ કરી રહ્યાં છે. બધા જ લોકો આઉટડોર શુટિંગનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યાં છે.
5
6

અસિનનુ બીજુ પાસુ

સોમવાર,ઑગસ્ટ 17, 2009
અમુક લોકો ઓછુ દાન આપે છે અને ઢંઢેરો વધારે પીટે છે જેથી કરીને લોકોને ખબર પડે કે તેઓ કેટલા બધા દાનવીર છે. બીજી બાજુ એવા લોકો પણ છે કે જેઓ ચેરીટીનું કામ એવી રીતે કરે છે કે કોઈને કાનો કાન ખબર પણ ન પડે. અસિન પણ એવા લોકોની અંદર આવે છે.
6
7

કનું અને મનું

સોમવાર,ઑગસ્ટ 17, 2009
કનું : અરે મનું તુ ખાધા વગર જીવીત રહી શકે ખરો ? મનું : ના કનું : પણ હું રહી શકું મનું : એ કેવી રીતે ? કનું : નાશ્તો કરીને બીજું કેવી રીતે.
7
8

શેઠ અને નોકર

સોમવાર,ઑગસ્ટ 17, 2009
કરિયાણાની દુકાનમાં સવાર-સવારમાં જ એક શેઠ અને નોકર બાખડી પડ્યાં. શેઠ : 'કાન ખોલીને સાંભળી લે, જો તારે આ દુકાનમાં કામ કરવું હોય તો એક વાત હમેશા યાદ રાખશે કે, જ્યારે ગ્રાહક કંઈ પણ બોલશે ત્યારે તે ઠીક જ બોલશે. હવે જલ્દી-જલ્દી મને બતાવી દે કે, બાજુ ...
8
8
9

ગાંધી જયંતિ એટલે શું ?

સોમવાર,ઑગસ્ટ 17, 2009
મુન્નાભાઈને એક વખત કોઈએ એમ જ પુછી નાખ્યું. 'અરે મુન્ના 'ગાંધી જયંતિ' કે બારે મેં તુમ ક્યાં જાનતે હો મુન્નાભાઈ : 'અરે બાપ, ગાંધી ક્યાં જબરદસ્ત આદમી થા. મા કસમ ઉસકે જેસા આદમી ઈસ દુનિયા મેં કભી હો હી નહીં સકતા પર અપુન યહ નહીં જાનતા કે સાલા યહ જયંતિ ...
9
10

સંતા અને ચુડેલ

સોમવાર,ઑગસ્ટ 17, 2009
સંતા-બંતા એક ચા ની દુકાને બેઠા-બેઠા વાતો કરી રહ્યાં હતાં સંતા : અરે યાર બંતા તને ખબર છે કાલે રાત્રે હું એક ફિલ્મ જોઈ રહ્યો હતો જેમાં એક ચુડેલ ક્યારેક મારી આગળ તો ક્યારેક મારી પાછળ આટા-ફેરા કરી રહી હતી. બંતા : કઈ ફિલ્મ હતી એ ? સંતા : ફિલમ-બિલમ કંઈ ...
10
11

કુતરો વેચવાનો છે...

સોમવાર,ઑગસ્ટ 17, 2009
એક દુકાનની બહાર લખ્યું હતું કે, ' માણસોની જેમ વાત કરનારો એક કુતરો વેચવાનો છે.' એક વ્યક્તિએ આ બોર્ડ વાચ્યું અને તે દુકાનદાર પાસે જઈને બોલ્યો ' ભાઈ હું એ કુતરાને જોવા ઈચ્છું છું. ' દુકાનદારે કહ્યું, 'બાજુના રૂમમાં બેઠો છે જાવ ત્યાં જઈને તેને મળી લો.
11
12
અનૂપે કહ્યું કે બધા જ રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ પ્રસારિત કરવામાં આવે છે. સૌથી ખરાબ વસ્તુ તે છે કે આની અંદર સૌથી ખરાબ બાબત તે પણ છે કે તેમની પસંદગી સંગીતકારોના માધ્યમથી નહિ પરંતુ જનતા દ્વારા મળેલા એસએમએસના મત વડે કરવામાં આવે છે. ...
12
13

ખતરો કે ખિલાડીની 13 સુંદરીઓ

રવિવાર,ઑગસ્ટ 16, 2009
કલર્સ ચેનલ પર પ્રસારિત રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી' એ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. હવે ખતરો કે ખિલાડી લેવલ-2 નું પ્રસારણ ઝડપથી શરૂ થવા જઈ રહ્યું છે. અક્ષય કુમાર દ્વારા સંચાલિત આ શોમાં સુંદર હસીનાઓ પોતાના સાહસિક કાર્યો દેખાડશે.
13
14
આશુતોષ ગોવારીકરને પીરિયડ ફિલ્મ બનાવવી ગમે છે. 'જોધા અકબર'નો થાક ઉતારવા માટે તેઓ હળવી ફિલ્મ 'વોટ ઈઝ યોર રાશિ' બનાવી રહ્યાં છે, જેની અંદર પ્રિયંકા ચોપડા અને હરમન બાવેજાની જોડી છે. આ ફિલ્મ પછી એક વખત ફરીથી આશુતોષ ઈતિહાસને વર્તમાનમાં
14
15
'ન્યૂયોર્ક' રિલીઝ થઈને હીટ પણ થઈ ગઈ છે અને હવે તે જોવામાં આવી રહ્યું છે કે આનાથી સૌથી વધારે ફાયદો કોને થયો છે. તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મની અંદર બાજી મારી ગયાં છે નીલ નીતિન મુકેશ. આમ તો નીલ નીતિન મુકેશ 'ન્યૂયોર્ક'ની અંદર સાઈડ હીરોની ભૂમિકા
15
16
મધુર ભંડારકર 'જેલ' નામની એક ગંભીર ફિલ્મ બનાવી રહ્યાં છે. આને મસાલેદાર બનાવવા માટે આની અંદર આઈટમ નંબર નામનો મસાલો પણ નાંખી રહ્યાં છે. 'બરેલી કા બાજાર' પર સયાલી ભગત નાચતી દેખાશે.
16
17
મુંબઈ ઓલ ઈંડિયા એસોસિએશન ઑફ ઈંડસ્ટ્રીજે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને તેને પોતાના જમાનાના ખ્યાતનામ ફિલ્મ અભિનેતા દેવાનંદને 'ભારત રત્ન' આપવાની માગણી કરી છે.
17
18
ફિલ્મી દુનિયામાં પગ મુકનારા ફિલ્મી કલાકારોના સંતાનોના લિસ્ટમાં વધુ એક નામ જોડાઈ રહ્યુ છે. આ નામ છે દક્ષિણ ભારતીય અને હિન્દી ફિલ્મોની સુવિખ્યાત અભિનેત્રી શ્રીદેવીની સુપુત્રી જાહ્નવીનુ. શ્રીદેવીએ પોતે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત દક્ષિણ ભારતીય ...
18
19

નવી વેબસાઈટ

ગુરુવાર,ઑગસ્ટ 13, 2009
મોનૂ - સોનુ, કરોળિયો તારા કમ્પ્યુટર પર શુ કરી રહ્યો છે ? સોનુ- ખબર નહી... તું જ બતાવી દે. મોનુ - મને લાગે છે કે કોઈ વેબસાઈટ બનાવી રહ્યો હશે.
19