Entertainment 642

શનિવાર, 11 એપ્રિલ 2026
0

શાહરૂખ સાથે કેટરીના

બુધવાર,ઑગસ્ટ 12, 2009
0
1

દિયાના સ્ટંટ

બુધવાર,ઑગસ્ટ 12, 2009
જોવા જઈએ તો દિયા મિર્જાનુ કેરિયર હજુ ચાલી રહ્યુ છે. તેની કોઈને કોઈ ફિલ્મ આવતી રહે છે, ભલે એ કોઈ સુપરહિટ ફિલ્મ ન હોય. ફિલ્મોમાં હીરોઈનનો રોલ ભજવ્યા પછી દિયા હવે પોતાની આગામી ફિલ્મ 'એસિડ ફેક્ટરી'માં થોડો જુદા પ્રકારનો રોલ ભજવશે. આ પાત્ર છે એક ખરાબ ...
1
2

પ્રિયંકા ચોપડાની વિશેષતા

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
આમ તો પ્રિયંકા ચોપડા પોતાની દરેક ફિલ્મના પ્રમોશનમાં ખૂબ મહેનત કરે છે, પરંતુ 'કમીને'ને લઈને એ થોડી વધુ જ ઉત્સાહિત છે અને કોઈ પણ પ્રકારે આ ફિલ્મને સફળ થતી જોવા માંગે છે. એ દિવસ-રાત આ ફિલ્મનો પ્રચાર કરી રહી છે અને પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન નથી આપી ...
2
3

નંબર

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પિતા - બેટા, તને ગણિતમાં કેટલા માર્કસ મળ્યા ? પુત્ર - પિતાજી મને ભાઈ કરતાં 10 ઓછા મળ્યા. પિતા - સારું, તો તારા ભાઈને કેટલા મળ્યા ? પુત્ર - તેને દસ નંબર મળ્યા.
3
4

અદ્દભૂત આદત

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
એક છોકરીની મમ્મીએ તેમના ડોકટરને પોતાની દીકરીની એક વિચિત્ર આદત વિશે કહ્યુ કે - તે આખો દિવસ પથારીમાં પડી રહે છે અને યીસ્ટ અને કારનું વેક્સ ખાય છે. શુ થશે આનુ ? ડોક્ટરે તરતજ કહ્યું - તે વધશે અને ચમકશે.
4
4
5

સાચો અર્થ

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક- (વિદ્યાર્થીને) કસ્ટમર કોને કહેવાય ? વિદ્યાર્થી - જે કષ્ટ કરી-કરીને મરી જાય તેને.
5
6

મિત્રો

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - શુ તમે મને રાજા રામ મોહન રાય વિશે કશુ બતાવી શકો છો ? રાજુ - હા, સર તે ચારે પાકા મિત્રો હતા.
6
7

ઉદાહરણ

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - (વિદ્યાર્થીને) સાધારણ વાક્યને નકારાત્મક વાક્ય બનાવો - પોલીસ ટ્રકવાળાનું ચલાણ બનાવી રહ્યો છે. છાત્ર - સર, ટ્રકવાળો પોલીસને રૂપિયા નથી આપી રહ્યો.
7
8

મુશ્કેલીનો સામનો

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - ચીંટુ , આટલો માર ખાવા છતાં તુ હસી રહ્યો છે ? તને જરા પણ શરમ નથી આવતી. ચીંટું - સાહેબ, આપે જ તો કહ્યું હતુ કે મુસીબતોનો સામનો હસતાં-હસતાં કરવો જોઈએ.
8
8
9

ચિંતા

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
મમ્મી - પીંકીં તુ સુઈ કેમ નથી જતી ? સવારે સ્કૂલે જવાનું છે. પિંકી- મમ્મી, એ જ ચિંતા તો મને સુવા નથી દેતી.
9
10

ડાકુ અને નેતા

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - ડાકુ અને નેતામાં શું ફરક છે ? ચીંટુ - એકની પાછળ પોલીસ હોય છે અને એકની આગળ
10
11

સ્વર અને વ્યંજન

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - ચીંટુ, બતાવો સ્વર અને વ્યંજનમાં શુ તફાવત છે ? ચીંટુ - સાહેબ, બસ આટલો જ તફાવત છે, સ્વર મોંઢામાંથી બહાર આવે છે, અને વ્યંજન મોઢામાં જાય છે.
11
12

દૂર

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - કહો ગટ્ટુ ચંદ્ર અને નેપાળ અહીંથી કેટલુ દૂર છે ? ગટ્ટુ - કેવી રીતે કહુ ? ચંદ્ર તો સામે જ દેખાય છે, પણ નેપાળ નથી દેખાતું
12
13

ગો સ્લો

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - ચીંટુ, તુ કેમ મોડો પડ્યો ? ચીંટું - ત્યાં બોર્ડ પર લખ્યું હતુ કે આગળ સ્કૂલ છે 'ગો સ્લો'
13
14

સાઈક્લોન

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
શિક્ષક - બાળકો સાઈક્લોન એટલે શુ ? ચિંટુ - જે સાઈકલ માટે લોન આપે તે સાઈક્લોન.
14
15

આવતીકાલથી બંધ

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પત્ની - જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો. પતિ - બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ. પત્ની - (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ? પતિ - ના, કાલથી છાપુ બંધ.
15
16

રોંગ નંબર

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પોપટની પત્ની કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી હતી. એક વખત તેણે અડધો કલાકમાં ફોન મૂકી દીધો. તેથી પોપટે પૂછ્યું - શું થયું આજે જલ્દી ફોન મૂકી દીધો ? પત્ની - એ તો જરા રોંગ નંબર લાગી ગયેલો.
16
17

બીજા લગ્ન

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
એક સ્ત્રીને પતિની કબર પર પંખો કરતી જોઈ પોપટે પૂછ્યું તમે તમારા પતિને ખૂબ પ્રેમ કરતા હતા, હજી પણ તેનો ખ્યાલ રાખો છો. સ્ત્રી - અમારામાં રિવાજ છે કે પતિની કબર સૂકાય નહી ત્યાં સુધી બીજા લગ્ન નથી કરી શકાતા.
17
18

પતિની ગેરહાજરી

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
મધુ - તમારા શરીર પર આ શાના નિશાન છે.? શ્રીમતી પોપટ - કાલે મારા પતિએ મને માર્યુ હતું. મધુ - પણ તમારા પતિ તો ગઈકાલે બહાર ગયા હતા ને ? શ્રીમતી પોપટ- હુ પણ એવું જ સમજતી હતી.
18
19

અરીસો

મંગળવાર,ઑગસ્ટ 11, 2009
પતિ - આજે કોણ જાણે કોનુ મોઢુ જોયું હતુ કે આખો દિવસ ખાવાનું ન મળ્યું. પત્ની - મારુ માનો તો, બેડરુમમાંથી અરીસો હટાવી લો, નહિ તો રોજે-રોજ આ જ ફરિયાદ રહેશે.
19