Entertainment Bollywood 305

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

પ્રિટી ઝિંટાને કર્વ્સ કે સાઈઝ ઝીરો સામે વાંધો નથી

શુક્રવાર,જૂન 22, 2012
0
1
બોલિવૂડના સૌથી પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પોતાના બાન્દ્રા સ્થિત બંગલો 'આશીર્વાદ'ની બાલકનીમાંથી બહાર આવીને વિક્ટરી સાઈન બતાડી હતી. છેલ્લા 3 દિવસથી ખાવાનું ત્યજી દેનારા રાજેશ ખન્નાનું ગઈ કાલે સાંજે અવસાન થયું તેવી અફવા ફેલાયા બાદ તેમણે પોતાના જમાઈ ...
1
2
મોડેલિંગમાં નામ કમાવી ચુકેલી ડાયના પેન્ટી નામની આ મોડેલ હવે લવ આજ કલ ફેઈમ ઈમ્તિયાઝ અલી લિખિત ફિલ્મ કોકટેઈલમાં સૈફ અલી ખાન અને દિપિકા પાદૂકોણ સાથે નજરે પડશે. ફિલ્મમાં ડાયના મીરા ગુપ્તાનું પાત્ર ભજવે છે. ફિલ્મમાં ડાયનાએ પોતાની બોલ્ડ ઈમેજથી તદ્દન ...
2
3
70ના દાયકાના હિન્દી સીને જગતના સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત લથડી છે. તેમણે ભોજન લેવાનું પણ છોડી દીધું છે. તેમનાથી અલગ રહી રહેલી પત્ની ડિમ્પલ કાપડીયા હાલ તેમનો ખ્યાલ રાખી રહી છે.
3
4
વિવાદો, કહેવાતા લિંક-અપ્સ અને બ્રેક-અપ્સ સ્ટાર્સના જીવનમાં અસર કરે છે. આ વાત અમે નહીં પણ સ્ટાર પ્રિયંકા ચોપરા કહે છે. છેલ્લા થોડા સમયથી પ્રિયંકા ચોપરા મીડિયા અને ઈન્ડસ્ટ્રીનો ટાર્ગેટ બની ગઈ હતી...શાહરૂખ ખાન અને શાહિદ કપૂર સાથેના તેના અફેરની ચર્ચાઓ ...
4
4
5
2006માં મિસ શ્રીલંકા યુનિવર્સનો ખિતાબ જીતનારી બ્યૂટિ ક્વીન જેક્વેલિના ફર્નાન્ડિઝ 2010માં આવેલી હિન્દી ફિલ્મ અલ્લાદિનમાં કામ કરવા બદલ સ્ટાર ડસ્ટ અવોર્ડ તેમજ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ અકેડમી અવોર્ડ મળ્યા હતા. જેક્વેલિનાના પિતા શ્રીલંકન જ્યરે માતા ...
5
6
તે ભલે લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે પોતાનો મત બાંધવામાં અને વ્યક્ત કરવામાં આખાબોલી હશે પણ જ્યારે વાત આવે છે તેના પ્રેમસંબંધની ત્યારે સોનમ કપૂર મીડિયાથી છુપાતી ફરે છે.
6
7
એક્ટ્રેસ અસિન થોટ્ટુકમલે જાણીતા એક્ટર મિથુન ચક્રવર્તીના 62માં જન્મદિવસે ખાસ કેક લાવીને સરપ્રાઈઝ આપી હતી. તેણે ફિલ્મ 'ખિલાડી 786'ના સેટ પર મિથુનદા માટે પોતાના ઘરે બનાવેલી કેક લાવીને તેમને સૌથી પહેલા બર્થ ડે વિશ કરી હતી
7
8
હિમાંગિની સિંહ યદુ, જે મિસ એશિયા પેસિફિક 2012માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી તેણે આ ઈન્ટરનેશનલ ખિતાબ જીતી લીધો છે. તેણે 12 વર્ષ બાદ આ ક્રાઉન ભારતના નામે જીત્યો છે. આ બ્યૂટિ પેજન્ટ શનિવારે સાઉથ કોરિયાના બુસાનમાં યોજાયો હતો.
8
8
9
બોલિવૂડની નવી અભિનેત્રીઓમાં પ્રોડક્શનની દ્રષ્ટિએ જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. પરંતુ હકીકતની લાઈફમાં તેમની વચ્ચે સારી મિત્રતા પણ છે. નરગિસ અને કલકી વચ્ચેની મિત્રતા હાલમાં જ જોવા મળી હતી. બોલિવૂડની આ બે નવી અભિનેત્રીઓ વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન વધી ...
9
10
શિરીષ કુંદરે કહ્યુ છે કે છેલ્લે રિલીઝ થયેલી 3ડી ફિલ્મની બોક્સ ઓફિસ પર થયેલી હાલત પછી તેણે પોતાની આવનારી ફિલ્મ 'જોકર'ને 3ડીમાં રિલીઝ કરવાનો પ્લાન માળિયે ચઢાવી દીધો છે.
10
11
એ વાત હજી નક્કી નથી થઈ કે સલમાન હજી સુધી કુંવારો હોવાને કારણે તેને આ રોલ ઓફર થયો છે પણ જો સૂત્રોની વાત માનીએ તો રામાયણ પરથી બનેલી રહેલી એક ફિલ્મમાં સુપરસ્ટાર સલમાન ખાનને બજરંગ બલી હનુમાનનો રોલ ઓફર થયો છે.
11
12
એક તરફ જ્યા વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હા પોતાના કર્વ્સ માટે જાણીતી છે ત્યારે કરિના કપૂર માને છે કે મેદસ્વી હોવું જરા પણ સેક્સી નથી. તે પોતાની આવનારી ફિલ્મ 'હિરોઈન'ના એક ગીતમાં પાતળી અને સેક્સી લાગવા માટે એક મહિનાથી એક ચૂસ્ત ડાયેટ પર છે.
12
13
ઐશ્વર્યા રાય આ અઠવાડિયાની શરૂઆતમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે લંડન ગઈ હતી. તેણે લંડનમાં પોતાની દીકરી આરાદ્યા માટે શોપિંગ કરી હતી. લંડનની ફેમસ રિજેન્ટ સ્ટ્રિટમાં અમુક લોકોએ બોલિવૂડની બ્યૂટિફૂલ મધર એશને પોતાની બાળકી માટે ખરીદી કરતા જોઈ હતી. ...
13
14
આ ફિલ્મ બાપ-દિકરાના પ્રેમ પર આધારિત છે. એક નાનકડો છોકરો મોટો ક્રિકેટર બનવા માંગે છે અને તેના પિતા તેનું આ અશક્ય લાગતું સપનું સાકાર કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે...પછી ભલે તેણે તેના માટે સચિન તેંદુલકરની રેડ-હોટ ફેરારી કારને એક દિવસ માટે ...
14
15
દીપિકા પાદુકોણને જૂન મહિનાની સૌથી હોટ કવર ગર્લ ગણાવી શકાય. કારણ ઘણું જ સ્પષ્ટ છે. વોગ મેગેઝિન માટે તેણે કરાવેલું લેટેસ્ટ ફોટોશૂટ. આ ફોટોશૂટ માટે અને મેગેઝિનના કવર માટે દીપિકાએ એજન્ટ પ્રોવોકેટરનું કટઆઉટ સ્વિમસૂટ પહેર્યું છે.
15
16
અબ્રાહમ લિંકન વૈમ્પ્યાર હંટર 2010માં આવેલ આ નામના ઉપન્યાસ પર આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં બતાડવામાં આવ્યુ છે કે અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની એક વૈમ્પ્યાર હંટરના રૂપમાં સીક્રેટ આઈડેંટી હતી.
16
17

'બોલ બચ્ચન'નું ટ્રેલર

ગુરુવાર,જૂન 14, 2012
બોલ બચ્ચનનુ ટ્રેલર જોતા જ આશા બંધાય જાય છે કે એકવાર ફરી રોહિત શેટ્ટી શાનદાર અને મનોરંજક ફિલ્મ દર્શકો માટે લઈને આવી રહ્યા છે.
17
18
ફરારી કી સવારી પિતા અને પુત્રના સંબંધો પર આધારિત છે. રૂસીના પુત્રને ક્રિકેટ સિવાય કશુ જ સૂઝતુ નથી. તેણે એક મોટુ સપનું જોયુ છે, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉંડ પર રમવાનુ. રૂસી પોતાના પુત્ર પર વધુ પડતો મોહિત છે. તે તેનું દરેક સપનું પુરૂ કરવા માંગે છે, ભલે પછી ...
18
19
સિંઘમ' અને 'ગોલમાલ 2' પછી રોહિત શેટ્ટીએ અજય દેવગણને ફરીથી 'બોલ બચ્ચન'માં એક અલગ જ સ્ટાઈલ આપી છે. રોહિતે અજયના પાત્ર પૃથ્વીરાજ રઘુવંશીને અમુક કહેવતો આપી છે...રમૂજ ત્યારે પેદા થાય છે જ્યારે અજય આ કહેવતોનું લિટરલ ઈંગ્લિશ ટ્રાન્સલેશન કરે છે.
19