Entertainment Bollywood 312

બુધવાર, 28 જાન્યુઆરી 2026
0

'હિરોઈન'નો ફર્સ્ટ લુક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં લોંચ નહી થાય

બુધવાર,એપ્રિલ 18, 2012
0
1
તે સોનાક્ષી સિન્હા જ હતી જેણે કરણ જોહરના ચેટ શો 'કોફી વિથ કરણ'માં નેશનલ ટીવી પર કહ્યુ હતું કે તેને રણવિર સિંહ માટે ક્રશ છે. તે સમયે સોનાક્ષી એવું પણ કહેતી ફરતી હતી કે જો તેને રણવિર સિંહને ડેટ કરવો ગમશે.
1
2

નવી ફિલ્મ : હેટ સ્ટોરી

મંગળવાર,એપ્રિલ 17, 2012
હેટ સ્ટોરી એ સમયે ચર્ચામાં આવી જ્યારે તેનુ પ્રથમ પોસ્ટર રજૂ થયુ. જેમા એક મહિલા બેકલેસ જોવા મળી રહી હતી. ચર્ચાઓ થવા માંડી કે આ કોણ છે ? પછી ખબર પડી કે આ બંગાળી અભિનેત્રી પાઉલી દામ છે. જેણે બંગાળી ફિલ્મ 'કાલબેલા'માં અભિનય કરીને પ્રશંસા મેળવી છે.
2
3
જ્યારે જ્હોન અબ્રાહમે પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ 'વિકી ડોનર' બનાવવાનું નક્કી કર્યું હશે ત્યારે તેને ખબર નહીં હોય કે તેને આવો પ્રતિભાવ મળશે. મળતા સમાચાર અનુસાર એક ચાહકે જ્હોનને એક અનોખી જ અરજી મોકલી છે. એક પરિણીત સ્ત્રી, જેને ગર્ભવતી બનવામાં સમસ્યા ...
3
4
આજકાલ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એક્શન ફિલ્મો તરફ વળી રહી છે. છેલ્લે તેમાં નામ ઉમેરાયું છે સમીરા રેડ્ડીનું. પ્રિયદર્શનની આવનારી ફિલ્મ 'તેઝ'માં સમીરાએ અમુક ધાંસુ સ્ટંટ સીન્સ કર્યાં છે, જેને જોતા તો તેનો કો-સ્ટાર અજય દેવગણ સમીરાને ફિલ્મનો હિરો ગણાવે છે.
4
4
5
ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂરનો દીકરો અર્જૂન કપૂર અત્યારે બોલિવૂડમાં ચર્ચાનો વિષય બનેલો છે. તેની આવનારી પહેલી ફિલ્મ 'ઈશકઝાદે'માં તેના કામની વાતો અત્યારથી જ થવા લાગી છે. પણ શું તમને ખબર છે અર્જૂનને એક્ટર બનવામાં મદદ કોણે કરી હતી? વેલ, અન્ય કોઈ નહીં પણ ...
5
6
કરિના કપૂરે હાલમાં જ પ્રોડ્યુસર સંજય લીલા ભણસાળી અને કો-પ્રોડ્યુસર શબીના ખાન માટે 'રાઉડી રાઠોર' ફિલ્મમાં કેમિયો અને સોન્ગ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે અને હવે બેબો પણ કેમિયો રોલમાં જોવા મળશે.
6
7
બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાની આવનારી ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં એક બ્રાઝિલિયન મોડલ નતાલિયા કૌર પાસે એક આઈટમ સોન્ગ કરાવ્યું છે. જ્યારથી તેઓ નતાલિયાને મળ્યા છે ત્યારથી તેના દિવાના બની ગયા છે અને તેની પ્રશંસાના પૂલ બાંધી રહ્યા છે.
7
8
મે મહિનામાં યોજાનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન હાજરી આપવાની છે. આ વર્ષે તે કોઈ ફિલ્મ પ્રમોટ કરવા માટે નહીં પણ લો'રિઅલ બ્રાન્ડ નિમિત્તે ત્યા જઈ રહી છે. તે એક દાયકાથી આ બ્રાન્ડની એમ્બેસેડર રહી ચૂકી છે અને એક ખરી પ્રોફેશનલ સ્ટાર હોવાને ...
8
8
9
સલમાન ખાન આજકાલ ઘણો ખુશ છે અને તેની ખુશીનું કારણ છે કરિના કપૂર. અહેવાલો અનુસાર, કરિનાએ સલમાનની આવનારી ફિલ્મ 'દબંગ 2'માં આઈટમ સોન્ગ કરવાની હા પાડી દેતા સલમાન ખાન કરિનાને એક બ્રાન્ડ ન્યૂ કાર આપવાનો છે. અંદરના સૂત્રો જણાવે છે કે સલમાન ખાન અમુક ...
9
10
બોલિવૂ઼ડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને યુએસ એરપોર્ટ પર બે વાર રોકીને અમેરિકા હવે પોતાનો પોકળ બચાવ કરી રહ્યું છે. વોશિંગ્ટનના અધિકારીએ કહ્યુ હતું કે આ બનાવ વંશિય પ્રોફાઈલિંગ કે પેટર્ન નથી.
10
11
યુ.એસ. સ્થિત ટાઈમ વોર્નરની ટર્નર બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ આઈએનસીએ ગુરૂવારે જ્યારે તેમની હિન્દી સામાન્ય મનોરંજન ચેનલ ઈમેજીન ટીવીને બંધ કરવાની જાહેરાત કરી ત્યારે મોટાભાગના લોકોને આંચકો લાગ્યો હતો. એટલે સુધી કે કંપનીના કર્મચારીઓને પણ ગઈકાલ બપોર સુધી આ ...
11
12
શાહિદ કપૂર આજકાલ પોતાનું જૂનું ઘર છોડી બોલિવૂડના ખાનોની પાડોશમાં રહેવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો શાહિદ બાન્દ્રામાં શિફ્ટ થવા ઇચ્છે છે.
12
13
સલમાન ખાનને કદાચ આ સમાચાર સાંભળીને આંચકો લાગી શકે છે. બની શકે કે તે ફરાહ ખાન કે કેટરિના કૈફથી નારાજ પણ થાય! તેની આ સંભવિત નારાજગીનું કારણ એ છે કે કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ મેકર બનેલી ફરાહ ખાન શાહરૂખ ખાન સાથેની તેની મહત્વાકાંક્ષી ફિલ્મ 'હેપ્પી ન્યૂ ...
13
14

નવી ફિલ્મ : ડેન્જરસ ઈશ્ક

શુક્રવાર,એપ્રિલ 13, 2012
ડેંજરસ ઈશ્કથી કરિશ્મા કપૂર કમબેક કરી રહી છે. જો કે તે કમબેક શબ્દથી ચિડાય છે અને કહે છે કે તે લાંબી રજા પર હતી, બાળકોની દેખરેખ કરી રહી હતી. બાળકો હવે મોટા થઈ ગયા છે તેથી તે હવે કામ પર પરત ફરી છે. ડેંજરસ ઈશ્કમાં સ્ટોરી છે સુપરમોડલ સંજના (કરિશ્મા કપૂર) ...
14
15
યેલ યૂનિવર્સિટી જવા માટે ન્યૂયોર્ક એરપોર્ટ પર પહોંચેલા બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનને બે કલાક સુધી રોકી રાખવામાં આવ્યા. યેલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પહેલા એરપોર્ટ પર બે કલાક સુધી મજબૂરીમાં રોકાયેલા શાહરૂખ ખાને કહ્યુ કે જેવું કે હંમેશા ...
15
16
દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં શાનદાર એંટ્રી કરનાર સોનાક્ષી સિંહાની છેલ્લા બે વર્ષથી કોઈ ફિલ્મ આવી નથી. તેના લાખો ચાહકો તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હવે ચાહકોને વધારે રાહ જોવી પડશે નહી. પ્રાપ્ત અહેવાલ મુજબ સોનાક્ષીની આગામી આઠ મહિનામાં એક નહી બે નહી ...
16
17
વિક્રમ ભટ્ટની ફિલ્મ 'હેટ સ્ટોરી'ને લઈને પહેલાથી જ ભારે હોબાળો મચેલો છે. આ ફિલ્મના ખૂબ જ સેક્સી અને બોલ્ડ સીનના કારણે અભિનેત્રી પાઓલી દામની ચારે બાજુ ચર્ચા થયેલી છે. વિક્રમ ભટ્ટને હેટ સ્ટોરીને યુ ટ્યુબ પર મુકવામાં આવેલા ટ્રેલરની પણ ચર્ચા છેડાઈ ગઈ છે. ...
17
18
છેલ્લા કેટલાક દિવસોથી પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાનની દોસ્તી અને તેને કારણે શાહરૂખની પત્ની ગૌરી ખાનની કથિત નારાજગી સમાચારનો વિષય બનેલી છે.
18
19
પુત્રીના જન્મ પછી ઐશ્વર્યા રાય ભલે અભિનયની દુનિયામાંથી બહાર થઇ ગઇ હોય, પણ આજેય ગ્લેમર વર્લ્ડમાં તેની ડિમાન્ડ યથાવત રહી છે. ઐશ્વર્યાને એક જ્વેલરી કંપનીએ પોતાની પ્રોડક્ટનો પ્રચાર કરવા બદલ રૂ. 20 કરોડની ઓફર કરી છે.
19