Entertainment Bollywood 319

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

પૂનમ પાંડેએ એટ્ટીટ્યૂડને અંડરવિયર સાથે સરખાવીને હોટ તસ્વીર રજૂ કરી

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2012
0
1
વર્ષોથી રેમ્પ વોક કરતી આવી છે અને આટલા વર્ષોના અનુભવ પછી પણ મોડલમાંથી એક્ટ્રેસ બનેલી નરગીસ ફખરી જ્યારે સ્ટેજની સામે બેઠેલા લોકોને જુએ છે ત્યારે તે ડરી જાય છે.
1
2
લોહીની તપાસમાં સુધારો જણાતા અમિતાભ બચ્ચનના શરીર પર બીજી સર્જરી નહીં કરવામાં આવે. તેમણે પોતાના પગ પર અમુક ડગલા ચાલવાનો પ્રયાસ પણ કર્યો હતો. અલબત્ત તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા અપાશે તે વિશે તેમણે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
2
3
સલમાન ખાન સાથેના તેના જૂના ઝઘડા પછી બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય ફરી એકવાર પોતાનો આપો ખોયો છે. સાંભળવા મળ્યા અનુસાર વિવેક ઓબેરોય એક રેલી માટે મથુરા ગયો હતો જ્યા એક પત્રકાર સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો.
3
4
તમને જાણીને નવાઇ લાગશે કે આ વખતે પદ્મવિભૂષણ સન્માન મેળવનારા દાવેદારોમાં ટ્રેજડી કિંગ દિલિપકુમાર અને બિગ બી અમિતાભ બચ્ચન પણ સામેલ હતા પરંતુ 17 નોકરશાહોની કમિટિમાં બંન્ને લાયક ઠર્યા નહોતાં. બંન્ને 37 દાવેદારોમાં પહેલી લિસ્ટમાં હતા. ત્યારબાદ કમિટિએ 20 ...
4
4
5
કોઈ ફિલ્મના પોસ્ટરમાં કરિનાનો એક માત્ર ફોટો હોય તો પણ ફિલ્મ સુપરહિટ જશે તેની ગેરન્ટી હોય છે. વિચારો જ્યારે એક જ પોસ્ટરમાં કરિના કપૂરના એક-બે નહીં પૂરા 11 ફોટોગ્રાફ્સ હશે ત્યારે ફિલ્મ કેટલી સફળ થશે!!! સૈફ અલી ખાન, કરિનાને જોઈને ધરાતો નથી, પોતાની ...
5
6

મારું શોએબ સાથે અફેયર હતુ - મીરા

શનિવાર,ફેબ્રુઆરી 18, 2012
લાગે છે કે પાકિસ્તાની એક્ટ્રેસ મીરાને વિવાદાસ્પદ નિવેદનો કરવાની મજા આવે છે. પહેલા મહેશ ભટ્ટ પર પોતાને થપ્પડ માર્યો હોવાનો આક્ષેપ કર્યા પછી હવે મીરાએ કહ્યુ છે તે ક્રિકેટર શોએબ અખ્તર સાથે સંબંધો ધરાવતી હતી.
6
7
સલમાન ખાને સાઉથ ઈન્ડિયન ડાયરેક્ટર સિદ્દિકને 'બોડીગાર્ડ' આપીને બોલિવૂડમાં નામના અપાવી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા અને સલમાન ખાન આ ડાયરેક્ટર સાથે ઘણો ખુશ હતો. હવે, સિદ્દિક નવી બોલિવૂડ ફિલ્મ બનાવવા માંગે છે અને ઈચ્છે છે કે સલમાન ખાન ...
7
8
લાગે છે કે શિરીષ કુંદરને મારેલા થપ્પડના સપના હજી પણ શાહરૂખ ખાનને સતાવી રહ્યા છે. એટલે જ તો તેણે આખી ઘટના પૂરી થઈ ગઈ હોવા છતાં એક કાર્યક્રમમાં ફરહા ખાન પર કટાક્ષ કર્યો હતો.
8
8
9
ટાઈમ્સના ટોપ 50 મોસ્ટ ડિઝાયરેબલ મેન 2011ની યાદીમાં સૌથી વધુ સેક્સી પુરુષનો ખિતાબ મેળવ્યા પછી, રિતીક રોશનને મળી રહ્યો છે ચાહકોનો અપાર પ્રેમ. વેલેન્ટાઈન્સ ડે પર માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર તેને મોસ્ટ લવેબલ સ્ટારનો ખિતાબ મળ્યો છે. બોલિવૂડના અન્ય ...
9
10

ફિલ્મ સમીક્ષા : એક દિવાના થા

શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2012
એક હિન્દુ યુવક ક્રિશ્ચિયન યુવતીના પ્રેમમાં પડે છે. તેમના ધર્મનો તફાવત તેમની પ્રેમ કહાણીની અડચણ બને છે. જો કે યુવક પોતાની પ્રેમિકાને મેળવવા માટે દ્રઢ છે. તે પહેલી વાર યુવતીને રસ્તા પર ચાલતી જુએ છે. મેચિંગ બ્લાઉઝ સાથે કાળા રંગની સાડીમાં સજ્જ યુવતીને ...
10
11
બોલીવૂડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચને પોતાના પ્રશંસકોને બુધવારે સાંત્વના આપતા લખ્યું હતું કે તેમના પેટની સર્જરી બાદ હવે તેમની તબિયત સુધરી રહી છે. પરંતુ ગુરૂવારે તેમણે સોશિયલ સાઈટ ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ નવી મેડિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
11
12
નિર્માતા રમેશ તૌરાનીએ સિને એન્ડ ટેલિવિઝન એક્ટર્સ એસોસિએશનમાં દીપિકા પાદુકોણ વિરુદ્ધ તેમની ફિલ્મ 'રેસ 2'માં ચાર દિવસના શૂટિંગ બાદ કામ કરવાની ના પાડતા ફરિયાદ કરી હતી. આ ફરિયાદના જવાબમાં સિન્ટાએ કોઈનો પક્ષ ન લેતા રમેશ તૌરાની અને દીપિકાને પોતાના મતભેદો ...
12
13
અત્યારે આખા બોલિવૂડમાં સૈફ અલી ખાન અને કરિના કપૂરના લગ્નની વાતો ચાલી રહી છે. બધાને લગ્ન વિશે નાની-મોટી બધી જ વાતો જાણવાની ઉત્સુકતા છે. આ બધામાં સૈફની નાની બહેન સોહા થોડી એકલી પડી ગઈ છે. તે કુનાલ ખેમૂ સાથે ઘણા સમયથી ગંભીર સંબંધોમાં છે પણ લાગે છે કે ...
13
14
સાઉથના સુપરસ્ટાર સાથે કામ કરવું સરળ વાત નથી અને તે પણ ઈન્ડસ્ટ્રીમાં માત્ર અડધો દાયકાથી કામ કરી રહેલા કલાકારો માટે. બોલિવૂડ બેબ દીપિકા પાદુકોણ, જે રજનીકાંત સાથે સિલ્વર સ્ક્રિન પર ચમકવા જઈ રહી છે તેણે રજનીકાંત સાથે મેચ થવા માટે અમુક ફેરફારો કરાવવા ...
14
15
સોનાક્ષી સિન્હા અને રણવિર સિંહે તેમની ફિલ્મ 'લૂટેરા'માં કામ કરવાની શરૂઆત કરી દીધી છે...પણ શું તમે જાણો છો જ્યારે આ બન્નેએ પહેલી વાર આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે તેઓ રડી પડ્યા હતાં. ફિલ્મનું નામ 'લૂંટેરા' ભલે હોય પણ ફિલ્મ એક્શન ફિલ્મ નથી પણ ...
15
16
સામાન્ય રીતે ટ્વિટર પર પોતાના બિકીની ફોટો પોસ્ટ કરીને ચર્ચામાં રહેતી પૂનમ પાંડે જો અચાનક સાડીમાં સજ્જ થઈને આવી જાય તો કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય.
16
17

દીપિકા એકવાર ફરી રણબીર કપૂર સાથે

બુધવાર,ફેબ્રુઆરી 15, 2012
લાગે છે કે પૂર્વ પ્રેમીપંખીડા રણબિર અને દીપિકા ભૂતકાળને ભૂલીને આગળ વધી રહ્યા છે. ગયા અઠવાડિયે બન્ને લોસ એન્જલસમાં સાથે જોવા મળ્યા હતાં.
17
18
બિપાશા બાસુ 'જીસ્મ', 'રાઝ' અને 'રેસ' જેવી ફિલ્મોમાં પોતાના ઓનસ્ક્રિન બોલ્ડ રોલ માટે જાણીતી છે. પણ જ્યારે ઓનસ્ક્રિન લિપ કિસ કરવાની વાત આવે ત્યારે બિપાશા થોડી ગભરાઈ જાય છે. બિપાશાએ કહ્યુ હતું કે, "મને પડદાં પર કિસ કરવાથી ડર લાગે છે. હા, ઓન સ્ક્રિન કિસ ...
18
19
ગત અઠવાડિયે ગોવામાં યોજાયેલા ડેવિડ ધવનના પુત્ર રોહિત ધવનના લગ્નની સંગીત સેરેમનીમાં સંજય દત્ત અને અમિષા પટેલ વચ્ચે વિવાદ થયો હતો.
19