Entertainment Bollywood 321

ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026
0

સોનમ કપૂરને કારણે દીપિકા-સિદ્ધાર્થનું બ્રેકઅપ !!

બુધવાર,ફેબ્રુઆરી 8, 2012
0
1

દિયા મિર્ઝા આવતા વર્ષે લગ્ન કરશે

મંગળવાર,ફેબ્રુઆરી 7, 2012
અભિનેત્રી દિયા મિર્ઝા વર્ષ 2013માં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે. તે 2012માં લગ્ન કરનાર હતી પરંતુ હાલની યોજના તાળી દીધી છે. દિયા મિર્ઝા બોલીવુડમાં ઘણા સમયથી છે, પરંતુ કોઈ નોંધપાત્ર સફળતા મેળવી શકી નથી. દિયા મિર્ઝા આ વર્ષે પોતાની તમામ ફિલ્મોનું ...
1
2
ભારતમાં સાઈઝ ઝિરોનો ટ્રેન્ડ શરૂ કરનારી કરિના કપૂરને હવે લાગે છે કે તે પહેલાના પાતળા ફિગર કરતા અત્યારે ઘણી સારી લાગે છે. 31 વર્ષીય કરિનાએ કહ્યુ હતું કે તેણે સાઈઝ ઝિરો માત્ર પોતાના રોલની માંગ ગણીને અપનાવી હતી.
2
3
શુક્રવારે મરાઠી રીતરિવાજથી પ્રભુતામાં પગલાં પાડનાર રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસુઝાની વેડિંગ રિસેપ્શન પાર્ટી શનિવારે મુંબઈના ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાઇ હતી. આ પાર્ટીમાં રિતેશ જેનિલિયાના કુટુંબીજનો સહિત અનેક બોલિવૂડ હસ્તીઓએ હાજરી આપી હતી. બચ્ચન ...
3
4

ફિલ્મ સમીક્ષા : ગલી ગલી મે ચોર હૈ

શનિવાર,ફેબ્રુઆરી 4, 2012
સ્ટોરી: ભોપાલ શહેરમાં એક રાજકારણીને બેન્કના કેશિયર ભરત (અક્ષય ખન્ના)ના ઘરમાં પોતાની ઓફિસ ખોલવા માટે રૂમ જોઈએ છે. જ્યારે ભરત રૂમ આપવાની ના પાડે છે ત્યારે નેતા ભરતને પોલિસ દ્વારા ખોટી રીતે હેરાન કરાવડાવે છે. વર્ષો પહેલા ભરતના ઘરમાંથી ચોરાયેલો ટેબલફેન ...
4
4
5

રિતેશ જેનેલિયાના લગ્નની ઝલક જુઓ

શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
આજે બોલિવૂડના સ્ટાર કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના લગ્નનો દિવસ છે. જેનેલિયા ખ્રિસ્તી હોવા છતાં લગ્ન સંપૂર્ણ મહારાષ્ટ્રિયન પરંપરા અનુસાર થયા છે.
5
6

જોડી બ્રેકર્સની સ્ટોરી

શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
સિડ(આર માધવન)ના સેંસ ઓફ હ્યુમરના બધા કાયલ છે. તેનુ મગજ ચાચા ચૌધરીથી કરતા પણ વધુ ઝડપથી દોડે છે. તેને બ્રેકઅપ વિશેષજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. તે એ લોકોની મદદ કરે છે, જેમને પ્રેમમાં પડ્યા પછી કે લગ્ન કર્યા પછી જાણ થાય છે કે તેઓ ખોટી વ્યક્તિના ચક્કરમાં ...
6
7
બિપાશા બાસુએ એકવાર ફરી ગ્લેમરસ ભૂમિકા પર ધ્યાન આપવું શરૂ કરી દીધુ છે. 'પ્લેયર્સ'માં હોટ સોંગ કર્યા પછી 'જોડી બ્રેકર્સ'માંપણ બિપાશા પોતાની માદક અદાઓથી દર્શકોનું દિલ જીતવાની કોશિશ કરશે.
7
8

10મી ફેબ્રુઆરીએ કરીના-સેફ સગાઈ કરશે ?

શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2012
કરિના અને સૈફના લગ્નની વિશેની અટકળો હજી પણ ચાલી જ રહી છે... બોલીવુડ સ્ટાર્સના લગ્નમાં જાહેર જનતાને ખાસ રસ હોય છે એટલે અટકળો તો ચાલતી જ રહેવાની છે.
8
8
9
આજે બોલીવુડ સ્ટાર કપલ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના લગ્ન થવા જઈ રહ્યા છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં લગ્નની વિધી શરૂ થશે.
9
10
ધ ડર્ટિ પિક્ચર દ્વારા વિદ્યા બાલને સાડીઓનું મહત્વ વધારી દીધુ છે. ત્યારથી ફિલ્મફેયર એવોર્ડસમાં રેડ કાર્પેટમાં ઘણી મુખ્ય અભિનેત્રીઓએ સાડીને મહત્વ આપ્યુ. કપૂર સિસ્ટર્સ કરીના અને કરિશ્માની સુંદરતાને સાડીએ વધુ નિખારી દીધી. શાહરૂખ ખાને મજાક કરતા રણબીર ...
10
11

હોટ શોટ ઓફ કાજલ અગ્રવાલ

બુધવાર,ફેબ્રુઆરી 1, 2012
કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે. 19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિળ ફિલ્મોમાં ચમકી ચુકી છે. બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ 'સિંઘમ' ...
11
12
માધુરી દીક્ષિત બોલિવૂડના એ સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેમની પોતાની ઓફિશિયલ વેબસાઈટ છે. આ વેબસાઈટ શરૂ કરતા જ માધુરી રિતીક રોશન, પ્રિયંકા ચોપરા, ગુલ પનાગ અને અન્ય સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
12
13

સોનાક્ષી બની ફોટોગ્રાફર

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સામાન્ય રીતે કેમેરાની સામે પોઝ આપતી સોનાક્ષી હવે પોતાની આવનારી ફિલ્મ 'લૂટેરા'ના સેટ પર ફોટા પાડવામાં વ્યસ્ત બની છે. તેણે સેટ પર પાડેલી એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લખ્યુ હતું કે, "લૂટેરાના લોકેશન પર મેં અમુક તસવીરો ખેંચી છે. ફિલ્મ સાથે ...
13
14
સોમવારની વહેલી સવારે થયેલી બોલિવૂડના બે સેલિબ્રિટી વચ્ચેની ટક્કર ગઈકાલ સાંજથી સમાચારમાં ટકેલી છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખે કોરિયોગ્રાફર-ડાયરેક્ટર ફરહા ખાનના પતિ શિરીષ કુંદરને સંજય દત્તની પાર્ટીમાં થપ્પડ માર્યો હોવાના સમાચાર આવ્યા છે.
14
15

57માં ફિલ્મફેર એવોર્ડના વિજેતા

સોમવાર,જાન્યુઆરી 30, 2012
બેસ્ટ એક્ટર ઇન એ લીડિંગ રોલ (મેલ) રણબીર કપૂર (રૉકસ્ટાર) બેસ્ટ એક્ટર ઇન એ લીડિંગ રોલ (ફીમેલ) વિદ્યા બાલન (દ ડર્ટી પિક્ચર)
15
16

નવી ફિલ્મ : કહાની

સોમવાર,જાન્યુઆરી 30, 2012
કલકત્તા શહેર અને બંગાળી સંસ્કૃતિ સાથે વિદ્યાને ખૂબ પ્રેમ છે. ફિલ્મ 'કહાની' દ્વારા તેણે આ શહેરમાં શૂટિંગ કરવાની તક મળી. 'કહાની'ની વાર્તામાં કલકત્તાને નિકટથી બતાવવામાં આવ્યુ છે.
16
17

હોટ શોટ ઓફ સન્ની લિયોન

સોમવાર,જાન્યુઆરી 30, 2012
'બિગ બોસ 5' પછી આ ઈન્ડોકેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન ઘર ઘરમાં જાણીતું નામ બની ગયું છે. ટૂંક સમયમાં તે ફિલ્મી પડદે પણ આગ લગાડશે. ફિલ્મમેકર મહેશ ભટ્ટે તેને 'જીસ્મ 2' માટે સાઈન કરી છે. જ્યારે સન્ની બિગ બોસના ઘરમાં હતી ત્યારે જ મહેશ ભટ્ટ પોતાની દીકરી ...
17
18
બોલિવૂડની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હા, રિતીક રોશન-સંજય દત્ત અભિનીત 'અગ્નિપથ'ની પહેલા દિવસની કમાણી જોતા તો લાગે જ છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.
18
19

ફિલ્મ સમીક્ષા : અગ્નિપથ

શુક્રવાર,જાન્યુઆરી 27, 2012
એક શાળાના આચાર્યને ખલનાયક મારી નાંખે છે. આચાર્યનો દીકરો મોટો થાય છે એક જ લક્ષ્ય સાથે: બદલો. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની રિમેક બનાવવી જોખમનું કામ છે. ફિલ્મ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે અને મૂળ ફિલ્મ સાથેની સરખામણી ચોક્કસ જ થાય છે. પુખ્ત દર્શકો તેમાં ...
19