0
આઈ હેટ લવ સ્ટોરીઝ : ફિલ્મ સમીક્ષા
શુક્રવાર,જુલાઈ 2, 2010
0
1
'ધ એ-ટીમ'નુ નિર્માણ એક્શન પ્રેમીઓ માટે કરવામાં આવ્યુ છે વાર્તા અને સ્ક્રીનપ્લે થોડા એવા અંદાજમાં લેવામાં આવી છે કે વધુમાં વધુ એક્શન દ્રશ્યોની શક્યતા થાય અને તે માટે ઘણી વાતો તરફ ધ્યાન નથી આપ્યુ. જે દર્શક એક્શન ફિલ્મના શોખીન છે, તેમને આ ફિલ્મ જરૂર ...
1
2
બે અઠવાડિયા પહેલા આપણે મહાભારતથી પ્રેરિત 'રાજનીતિ' જોઈ અને આ અઠવાડિયે રામાયણને આધુનિક સંદર્ભમાં જોડીને મણિરત્નમે 'રાવણ' બનાવી છે. ફિલ્મ શરૂ થાય છે રામાયણની એ ઘટનાથી જેમા સીતાનુ રાવણ અપહરણ કરી લે છે.. વીરા(અભિષેક બચ્ચન) જેને આપણે રાવણ કહો કે રોબિન ...
2
3
સમાજની તમામ પ્રકારના પાપને પ્રકાશ ઝા એ તીખા સંવાદોની સાથે પોતાની ફિલ્મોમાં રજૂ કર્યા છે અને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. છેલ્લી કેટલીક ફિલ્મો દ્વારા તેમણે કામનુ સ્તર સતત ઉપર ઉઠાવ્યુ છે, પરંતુ 'રાજનીતિ'માં તે એ સ્તર સુધી પહોંચી નથી શક્યા.
ઝા ને ...
3
4
'કાઈટ્સ'ની વાર્તા પર જો તમે ધ્યાન આપશો તો તમને લાગશે કે આ એક સાધારણ છે. આની અંદર કંઈ પણ નવું નથી. આપણે આ રીતની વાર્તાવાળી હજારો ફિલ્મો જોઈ ચુક્યા છીએ. તે છતાં પણ જો આ ફિલ્મ જોવા લાયક હોય તો તેની અસાધારણ પ્રસ્તુતિના લીધે છે
4
5
'બમ બમ બોલે' માજિદ મજિદીની 1997માં બનેલી 'ચિલ્ડ્રન ઓફ હેવન'નુ ભારતીય સંસ્કરણ છે. માજિદે સાધારણ વાર્તાને એ રીતે પડદાં પર રજૂ કરી કે આ ફિલ્મ વિશ્વ સિનેમામાં અસાધારણ માનવામાં આવે છે.
જે લ્કોએ 'ચિલ્ડ્રન ઓફ હેવન' જોઈ છે, તેમણે 'બમ બમ બોલે' પસંદ નહી ...
5
6
ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા હોય તો બેઈમાનીનો રસ્તો અપનાવવો પડે છે. તેજ દિમાગ દ્વારા લોકોને બેવકૂફ બનાવવા પડે છે. આ પ્રકારની વાતો પર 'બદમાશ કંપની' ઉપરાંત પણ ઘણી ફિલ્મોનુ નિર્માણ કરવામાં આવ્યુ છે, કારણ કે આમા મનોરંજનની ઘણી તકો રહે છે.
'બદમાશ ...
6
7
સીત્તેર અને એશીના દસકમા બનનારી કોમર્શિયલ ફિલ્મોથી સાજિદ ખાન ખૂબ જ પ્રભાવિત છે અને તેથી 'હાઉસફુલ'ની શરૂઆત તેમણે એ સમયના દિગ્ગજ ડાયરેક્ટર્સ ઋષિકેશ મુખર્જી, મનમોહન દેસાઈ, પ્રકાશ મેહરા, ફિરોજ ખાન વગેરેને યાદ કર્યા છે. નિશ્ચિત રૂપે આ નિર્દેશક શ્રેષ્ઠ ...
7
8
મઘુની મોત સાથે જ 'ફૂંક' પૂરી થઈ ગઈ હતી, જેમા રાજીવ(સુદીપ)ની પુત્રી રક્ષા(એહસાસ ચાન્ના) પર કાળો જાદૂ કરવામાં આવ્યો હતો. રાજીવ હવે નવી જગ્યાએ રહેવા આવી ગયો છે. સમુદ્ર કિનારે અને જંગલની વચ્ચે એનુ ઘર છે.
રક્ષાને એક દિવસ જંગલમાં એક ઢીંગલી મળે છે. ...
8
9
પ્રિંસ નામના ચોરની મેમોરીને પણ ઈરેઝ કરી દેવામા આવી છે. એ પહેલા કે તેની યાદગીરી જતી એ ચિપને પોતાના કબજામાં લઈને એક સિક્કામાં મૂકીને ક્યાય સંતાડી દે છે. સવારે ઉઠ્યા પછી તેને કંઈ જ યાદ નથી રહેતુ. કારણ કે કમ્પ્યુટરની જેમ એ રિસ્ટાર્ટ થઈ ગયો છે. ...
9
10
શત્રુધ્ન સિન્હાનો પુત્ર ન હોત તો લવ સિન્હા ફિલ્મ 'સદિયા'માં હીરો શુ સાઈડ એક્ટર તરીકે પણ ન આવી શક્યો હોત. રંગ-રૂપ અને શરીરના બાંધાના મામલામાં તે ખૂબ જ ગરીબ છે. તેમનામાં હીરોને લગતુ કંઈજ નથી.
અત્યાર સુધી આપણે તુષાર કપૂરના નામે રડતા હતા, લવ સિન્હા ...
10
11
ફિફ્ટી પ્લસ નાના પાટેકર અને ડિમ્પલ પોતાની જીંદગી જીવી રહ્યા છે. નાનાને ઓફિસમાંથી એ માટે કાઢી મૂકવામાં આવે છે કે કમ્પ્યુટરના યુગમાં ટાઈપરાઈટરનુ શુ કામ . તેની યુવાનો વિરુધ્ધ ફરિયાદ છે કે તેઓ વૃધ્ધોની તુલનામાં પોતાની જાતને હોશિયાર કેમ માને છે. શુ ...
11
12
અરમાન અલી (બોમન ઈરાની) મુંબઈમાં ડ્રાયવર છે. રજાઓ લઈને એ પોતાના પુત્રી મુસ્કાન (મિનિષા લાંબા) માટે છોકરો શોધવા ચિકટપલ્લી જાય છે. મુસ્કાન પોતાના ચાચા-ચાચી સાથે રહે છે જે મસ્જિદમાંથી ચંપલો ચોરે છે અને વાવમાંથી પાણી પણ કારણ કે ગામમાં પાણીનુ સંકટ છે. ...
12
13
'લવ, સેક્સ ઔર ધોખા' એક એક્સપરિમેંટલ ફિલ્મ છે, જે કેમરા અને ટેકનોલોજીની પર્સનલ લાઈફમાં દખલગીરીને દર્શાવે છે. દરેક માણસની પાસે વર્તમાન સમયમાં કેમેરા છે અને તે ગમે ત્યારે આનો ઉપયોગ/દુરુપયોગ કરી રહ્યો છે.
અશ્લીલ એમએમએસની વર્તમાન સમયમાં ડિમાંડ છે, કારણ ...
13
14
ઘણીવાર આપણે ઘણી ઉમંગો અને ઉત્સાહ સાથે ફિલ્મ જોઈએ છીએ તો ફિલ્મ નથી ગમતી. એ જ રીતે ઘણી ફિલ્મો ત્યારે સારી લાગે છે જ્યારે આપણને એટલી આશા ન હોય. 'રાઈટ યા રોંગ' આ જ કેટેગરીમાં આવે છે. ફિલ્મ પર થોડી મહેનત કરવામાં આવતી તો આ એક શ્રેષ્ઠ ફિલ્મ બની શકતી હતી, ...
14
15
દિવસો સુધી પથારી પાથરીને બેસતા હતા અને ખરાબ પણ નહોતા લાગતા. આ વાતને ધ્યાનમાં રાખીને નિર્દેશક અશ્વિની ધીરે 'અતિથિ તુમ કબ જાઓગે' બનાવી છે. આમ તો તેમની સ્ટોરી ટીવી માટે વધુ ફિટ છે, પરંતુ અશ્વિનીએ ફિલ્મ બનાવી નાખી છે. પરંતુ ફિલ્મ ખરાબ નથી અને સમય ...
15
16
કલ્પના કરો કે જો તમને તમારો જ ફોન આવે તો ? આઈડિયા સરસ છે. આ આઈડિયાને લઈને વિજય લલવાનીએ 'કાર્તિક કોલિંગ કાર્તિક' બનાવી છે.
કાર્તિક નારાયણ (ફરહાન અખ્તર)એક લૂઝર છે. ઓફિસમાં સૌથી વધુ કામ કરવા છતા તેને બોસની ફટકાર સાંભળવી પડે છે. તેનો કોઈ મિત્ર નથી. ...
16
17
શનિવાર,ફેબ્રુઆરી 13, 2010
વાર્તા છે રિઝવાન ખાન(શાહરૂખ ખાન)ની. તે એસ્પર્ગર નામની બીમારીથી પીડિત છે. આવો માણસ આમ તો ઘણો હોશિયાર રહે છે, પરંતુ કેટલીક વાતોથી ગભરાય છે. તેથી સામાન્ય લોકોથી થોડો જુદો દેખાય છે. રિઝવાન પીળો રંગ જોઈને બેચેન થઈ જાય છે. અજાણ્યા લોકોની સાથે અને ભીડથી ...
17
18
'ઈશ્કિયા' જોતી વખતે 'ઓંકારા'ની યાદ આવવી સ્વાભાવિક છે. 'ઓંકારા'ની જેમ જ આ ફિલ્મના પાત્રના મનમાં શુ ચાલી રહ્યુ છે તે સમજવુ મુશ્કેલ હોય છે. લાલચ, પ્રેમ અને સ્વાર્થના માપદંડ તેમની માટે દરેક ક્ષણે બદલતા રહે છે. નિર્દેશક અભિષેક ચૌબે લાંબા સમયથી વિશાલ ...
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2010
રામગોપાલ વર્માની ફિલ્મ 'રણ' સૌ પહેલા તો પોલીટિકલી રાગ છે અને એક પ્રકારની બેઈમાનીથી ભરપૂર છે. મુખ્ય ખલનાયકને તેમને ઈશારાથી દેશની સત્તાસીન પાર્ટીના નેતા બનાવવાની કોશિશ કરી છે અને ઈમાનદાર નેતા બીજા કોઈ નહી પરંતુ વિપક્ષી પાર્ટીના એક જાણીતા નેતા જ છે. ...
19