ફેંગશુઈમાં ડ્રેગનના મોઢાવાળો કાચબો
* ફેંગશુઈ પ્રમાણે જો તમે ડ્રેગનના મોઢાવાળા કાચબાની પસંદગી કરો છો તો તે સર્વશ્રેષ્ઠ છે. * ડ્રેગનના મોઢાવાળો કાચબો સૌભાગ્યનું પ્રતિક છે. તેથી તેને બેડરૂમમાં ન રાખશો. આને બેઠક રૂમમાં રાખો. જો આનું મોઢુ પુર્વ કે ઉત્તર દિશા તરફ જશે તો સૌથી સારૂ પરિણામ મળશે. * જો તમે આને તમારી ઓફીસમાં રાખવા માંગતા હોય તો તમારી ખુરસ્જીમી પાછળની તરફ જમણી બાજુએ મુકો. એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ડ્રેગન મોઢાવાળા કાચબાને ક્યારેય પન ખુરશીની સામેના સ્થાને ન રાખવો. * ડ્રેગનના મોઢાવાળો કાચબો લાંબી ઉંમર પણ પ્રદાન કરે છે. * આનાથી તમારી શત્રુઓથી રક્ષા પણ થાય છે.