દોસ્તી એવી સંસ્કૃતિ છે, જેમા દરેક ઓળખ મળી જાય છે. દોસ્તી એક એવો સંબંધ છે જેમા દરેક ભાવના વગર કોઈ સ્વાર્થે વ્યક્ત થાય છે. બલિદાન, પ્રતિબધ્ધતા, મદદ, લાગણી અને સમાનતાના મૂલ્યોથી બનેલી મૈત્રી એવો સંબંધ બનાવે છે, જેમા કોઈ પ્રકારનો ભેદભાવ નથી હોતો. સમાજ ...