ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: બુધવાર, 2 નવેમ્બર 2022 (14:07 IST)

Knowledge- ભારતના સીલિંગ ફેનમાં 3 બ્લેડ જ્યારે અમેરિકામાં 4 જાણો શું છે અસલી કારણ

Window
દરેક ઘરમાં પંખો કેમ લગાય છે જવાબ સરળ છે ઉનાળામાં ઠંડી હવા માટે , તો પછી ભારતમાં ત્રણ અને વિદેશોમાં ચાર પાંખડી(બ્લેડ)ના પંખ કેમ હોય છે. ક્યારે તમે આ વિશે વિચાર્યું છે. 
 
સાઈંસના મુજબથી ફેનમાં જેટલા વધારે બ્લેડ હશે. તેટલીજ ઓછી હવા આપશે કારણ કે મોટર પર બેલ્ડસનો લોડ હોય છે. તેથી જે દેશોમાં ઓછુ તાપમાન હોય છે. ત્યાના પંખામાં બ્લેડની સંખ્યા વધારે હોય છે. ઓછી બ્લેડસ વાળા પંખા વધારે આપે છે. તેથી ભારત જેવા દેશમાં ત્રણ બ્લેડસ ફેનનો ઉપયોગ કરાય છે. કારણ અહી6નો મોસમ ગરમ હોય છે. બ્લેડસની સંખ્યા ઓછી હોવાથી પંખાની સ્પીડ તીવ્ર હોય છે અને હવા તીવ્ર લાગે છે. 
 
 
વિદેશના પંખામાં હોય છે બ્લેડ 
ઠંડા હવામાન વાળા દેશ જેમ અમેરિકામાં 4 બ્લેડસ વાળા પંખા હોય છે. 4 બ્લેડસ વાળા પંખા જ્યારે ચાલે છે તો તેમની ગતિ ઓછી થાય છે અને તેણે 3 બ્લેડસ કરતા ઓછી હવા બહાર આવે છે. ઠંડા હવામાન વાળા દેશમાં વધારે તીવ્ર હવા વાળા પંખાની જરૂર પડે છે. તેથી અહીં 4 બ્લેડ વાળા પંખા લગાવે છે. તમને જણાવીએ કે જે પંખામાં ઓછા બ્લેડસ હોય છે. તેમાં તેના મોટર પર ઓછા લોડ પડે છે અને તે તીવ્રતાથી ફરે છે. પંખામાં બ્લેડસની સંખ્યા વધારવાથી મોટર પર લોડ વધે છે જેનાથી પંખો ધીમે ફરે છે. ઉલ્લેખનીય છે કે ઓછા બ્લેડ વાળા પંખાનો ઉપયોગ વેંટીલેશન માટે કરાય છે.