રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2024 (08:03 IST)

World Tiger Day: વિશ્વ વાઘ દિવસ

world  Tiger Day
World Tiger Day: વિશ્વ વાઘ દિવસ દર વર્ષ 29 જુલાઇના રોજ ઉજવાય છે. આજે આખા વિશ્વમમાં વાઘ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (World Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. નોંધનીય છે કે, વર્ષ 1972 પહેલા ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો સિંહ પાસે હતો. વિશ્વ વાઘ દિવસ દર વર્ષ 29 જુલાઇના રોજ ઉજવાય છે
 
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વાઘના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ અનુસાર સમગ્ર દુનિયામાં હાલ લગભગ 3890 છે. 
 
દેશમાં વાઘની સંખ્યા માત્ર 268 રહી હતી. ભારતમાં વર્ષ 1973માં વાઘની સંખ્યા માત્ર 268 હતી.  વર્ષ 1973માં 18,278 ચોરસ કિમી વિસ્તારમાં 9 ટાઈગર રિઝર્વની પ્રારંભિક સંખ્યા વધીને હવે 53 થઈ ચુકી છે જે કુલ 75,796.83 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલી છે, જે આ દેશના ભૌગોલિક વિસ્તારના આશરે 2.3% છે.

ગુજરાતમાં સિંહ ની સંખ્યા
રાજ્યમાં 2020 ની ગણતરી અનુસાર સિંહની સંખ્યા 674 છે. જેમાં માદાની સંખ્યા 309 છે, નરની સંખ્યા 206 છે, બચ્ચાની સંખ્યા 29 છે અને જે સિંહોની ઓળખ થઇ શકી નથી તેવાની 130 સંખ્યા નોધાઇ છે

Edited By- Monica Sahu