બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

પિકનિક માટે અદ્દભૂત સ્થળ છે દીવ

બુધવાર,નવેમ્બર 18, 2015
0
1
અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે, પુરાણો માં મળી આવતા ઉલ્લેખો મુજબ અહી ઈલ્વન અને વાતાયી નામના બે અસુરો એ ત્રાસ વર્તાવ્યો હતો જેથી અગત્સ્થ ઋષીએ શાપ આપી બંને ...
1
2
સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, દેવકી ચોક, વસુદેવજીની શેરી, ગોપાલજીની શેરી, ફૂલેકા શેરી, ભીડભંજન શેરી, વ્યાસ શેરી, હર્ષદા શેરી, બ્રહ્મકુંડ, કકરાટ કુંડ, સ્નાન કુંડ, ઉગમણો ચોક, ખારવા ચોક, ત્રણબત્તી ચોક, હોળી ચોક, ડેલો, ખડકી અને ટાંકું. જી, હા, સૌરાષ્ટ્ર ...
2
3

સાસણગીર - ગીર અભ્યારણ

શુક્રવાર,એપ્રિલ 10, 2015
આમ તો આખા ભારતમાં ઘણી જગ્યાએ સિંહ જોવા મળી જાય છે પરંતુ ગીરનું અભ્યારણ એશિયામાં ખુબ જ પ્રખ્યાત છે જે ગુજરાતમાં આવેલ છે. આજકાલ પ્રાણીઓને જોવા માટે ઝૂમાં જવું પડે છે. કેમકે લોકોના શિકારને લીધે દિવસે દિવસે તેમની સંખ્યા સતત ઘટતી...
3
4
ઉનાળો શરૃ થતાં જ કચ્છમાં સુરજ નારાયણનો પ્રતાપ- પ્રસરવા માંડે છે તેમાં ઓતરા ચિતરાના ચૈત્ર વૈશાખ મહિનામાં તો ગરમીથી બચવા આશરો શોધવા માટે પશુ પક્ષી અને કાળા માથાનો માનવી પણ ફાંફા મારતો થઈ જાય છે. કચ્છમાં રણમાં ગરમીનો પારો ૪પ-પ૦ અંશની આસપાસ ફરવા લાગે ...
4
4
5
અહીંથી કોઈ ખાલી હાથે ક્યારેય પાછું ફર્યું નથી. તમે દિલથી આપજો, પીરબાબા તમને દિલથી આપશે.’ આવી કેટકેટલીય વાતો એક સાથે મારા કાને અથડાઈ રહી હતી. હું એક જગ્યાએ શાંતિથી ઊભી રહી. ખુલ્લા મસ્તકે પીરબાબાના દર્શન કરાય નહીં એટલે દુપટ્ટો માથે ઓઢીને મસ્તક ...
5
6
ગુજરાતના મહત્વના તીર્થઘામોમાં રાજા રણછોડનું ડાકોર શ્રઘ્ઘાનું સ્થાન ઘરાવે છે. તેનું ક્ષેત્રફળ પ.૧ ચો.માઈલમાં વિસ્તરેલું છે અને વસ્તી અંદાજે ૪૦ હજારની છે. જેમાં બ્રાહ્મણની વસ્તી વઘારે છે. આ ડાકોરમાં રણછોડરાય ઉપરાંત શ્રી લક્ષ્મી મંદિર, ગાયત્રીજી નું ...
6
7

પાંડવોની નગરી: વડનગર

ગુરુવાર,નવેમ્બર 14, 2013
વડનગર મહેસાણા જીલ્લાનું મહત્વનું શહેર છે. વડનગરને પહેલાંના સમયમાં આનર્તપુર, આનંદપુર, ચમત્‍કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્‍યું છે. એક સમયે તે આ પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા ખાસ કરીને નૃત્‍ય અને સંગીત માટે તે...
7
8
એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની
8
8
9
કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી, હમીરસર તળાવ સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લાં રાજવી જે જેમનું નિધન ૧૯૯૧માં યુનાઈટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ શરદબાગ પેલેસ ઔષધી અને ...
9
10
સુરેન્દ્રનગર ‍ જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના ‍ તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ‍ ૧૧ મી સપ્ટેમ્બર ‍ દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની ...
10
11
‘મેળો'શબ્દન કાને પડતાં જ દુહા, છંદ, રાસ, નૃત્યોવ, ગ્રામવૈભવ, ધર્મસંસ્કૃ0તિ, લોકવારસો, પરંપરા, શ્રદ્ધા, ઉત્સાતહ અનેકવિધ દૃશ્યોા નજરે ખડાં થઇ જાય છે. જીવનના ઉલ્લાસનું મહામૂલું પર્વ જ નહીં પરંતુ લોકસંસ્કૃફતિનો ધબકાર છે. વિજ્ઞાને રેડિયો, ટેલિવિઝન, ...
11
12
દેશના પ્રખ્યાત તીર્થધામ દ્વારકાની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને હવે કૈલાશ-માનસરોવરના પણ દર્શન કરી શકશે. દ્વારકા જતા રસ્તાીમાં તૈયાર થતા દારુકા વનમાં કૈલાશ-માનસરોવરની હૂબહૂ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેનું લોકાર્પણ શુક્રવારે મુખ્ય મંત્રી નરેન્દ્ર ...
12
13
- ગાયકવાડી શાસનની પથ્થર અને લાકડાની આઠ ચોકીઓ અને જુના સયાજીગંજ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનનું રિસ્ટોરેશન કરાશે ગાયકવાડી શાસનમાં બળદ - ઊંટથી વહન કરાતી વ્હીલ વાળી ચોકીઓ હતી - વણઝારા અને અન્ય બહારની વસતિની સુરક્ષા અને તેના પર નજર રાખવા મુવીંગ પોલીસ ચોકીઓ ...
13
14
તા.૧૦ને અષાઢી બીજના રોજ કચ્‍છ માડુઓ નવા વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે. સિંઘ અને ગુજરાતને વેરાન રણ પ્રદેશ દ્વારા જોડતો અને બાકીની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ કચ્‍છ પ્રદેશ કુદરતની કોઇપણ કૃપાથી વંચિત એટલે ઓછો વરસાદ ...
14
15
સામાન્ય ગુજરાતી તરીકે તો આપણને દરેકને ખબર જ હશે કે દુનિયામાં ગુજરાત ફક્ત અહીં જ વસેલા એશિયાટિક લાયન એટલે કે સિંહને કારણે પ્રખ્યાત છે. ગુજરાતના ગીર અભયારણ્યમાં જંગલના રાજાનો વસવાટ છે. પણ કેટલા ગુજરાતીઓને એ ખબર છે કે સાવજ સિવાય પણ અન્ય એક પ્રાણીને ...
15
16
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગેળા ગામે આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાયો હતો. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહીં ભક્તજનો વધેર્યા વિના જ શ્રીફળ ચડાવે છે. વર્ષોથી ચાલતી ભક્તજનોની ...
16
17
વિશ્ર્વભરની વિદ્યાનગરી એટલે કાશી-બનારસ. મુંબઈનું કાશી એટલે વિદ્યાવિહાર તો કચ્છનું કાશી? કોડાય જ કચ્છનું કાશી. કોડાય ગામના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલથી સભર છે. લગભગ પાંચસો વર્ષનો ઈતિહાસ ધરાવતા કોડાય ગામની સ્થાપનાના મૂળ ...
17
18
બોલીવુડની એક ખ્યાતનામ ફિલ્મમાં હીરો દ્વારા ગણગણવામાં આવતા લોકપ્રિય ગીતની આ પંક્તિઓ શત્રુ રાષ્ટ્ર પાકિસ્તાનના સંદર્ભમાં ગાવામાં આવી છે, પરંતુ ક્યારેક એક માતાનાં બે સંતાન રાજ્યો વચ્ચે પણ એવા વણસેલા સંબંધો હોય છે કે તેના કારણે આંતરરાજ્ય સરહદ પરના ...
18
19
ખબર નહીં કેમ, પણ કચ્છદર્શન માટે જનારાઓમાં સેંકડો કિ.મી. દૂરથી પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ હોય છે. હું પણ એમાંથી બાકાત કેવી રીતે રહું? લખપત તાલુકાની મુલાકાત લેતી વખતે અમને કહેવાયું કે કોટેશ્ર્વર મહાદેવના મંદિરે સાંજે જજો અને એકાદ કલાક રોકાશો ...
19