શ્રી મોદીજીનો 27મીએ શપથ ગ્રહણ

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભવય શપથ ગ્રહણ સમારોહ

વેબ દુનિયા| Last Modified સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:08 IST)
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતમાં મોદી ફરી સત્તા હાંસિલ કરી લીધી છે ત્યારે મોદી 27મી ડિસેમ્બરઅમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ કરશે અને આજે શનિવારે તેઓ 3.00 કલાકે એક જાહેસભાને સંબોધશે તેવી ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે.
પરિણામો પહેલા મોદી રાજકોટ કે અમદાવામાં શપથ ગ્રહણ કરશે તેવા અહેવાલો વહેતા થયહતા. પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો ન હતો.
આજે પરિણામો ભાજપ તરફી આવવાની સાથે જ મોદી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતશપથ ગ્રહણ કરશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો :