Gujarat Samachar 132

0

એક કર્મચારીને ભૂલથી તેના પગાર કરતાં 330 ગણો વધુ પગાર મોકલ્યો, તરત જ રાજીનામું આપીને કંપની સાથે છેતરપિંડી કરી

બુધવાર,ઑક્ટોબર 8, 2025
0
1
કેલિફોર્નિયામાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર દેશભરમાં દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે. દિવાળી હવે માત્ર રાષ્ટ્રીય તહેવાર નહીં પણ આંતરરાષ્ટ્રીય તહેવાર બનવા તરફ આગળ વધી રહી છે.
1
2
આ મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે, જે લોકનેતે ડીબી પાટિલ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઓળખાશે.
2
3
Gujarat Cabinet Reshuffle: બીજેપીએ સી.આર. પટેલ કરતા ઘણા નાના જગદીશ વિશ્વકર્માને પાર્ટીની કમાન સોંપીને તેમના એક સમયના અદમ્ય ગઢ ગુજરાતમાં એક નવા રાજકીય પરિદૃશ્યનો સંકેત આપ્યો છે. એવી ચર્ચા છે કે દિવાળી પહેલા ભાજપ વધુ મોટું પગલું ભરી શકે છે. ભૂપેન્દ્ર ...
3
4
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં 30 લોકોને લઈ જતી એક બસ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેમાં 18 લોકોના મોત થયા
4
4
5
જૂનાગઢમાં, એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નિવૃત્ત વન અધિકારીને સોશિયલ મીડિયા પર લાલચ આપીને ₹40 લાખ પડાવવામાં આવ્યા હતા. ઉર્મિલાએ હોટલના રૂમમાં તેની સાથે સેક્સ માણ્યું, તેમના ખાનગી ક્ષણોનું ફિલ્માંકન કર્યું અને પછી તેને બ્લેકમેલ કર્યો. ...
5
6
પાટણ જિલ્લાના સાંતલપુરમાં, બીએસએફએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરતા મોહમ્મદ નવાઝ નામના એક પાકિસ્તાની નાગરિકને પકડી પાડ્યો. તેને વધુ તપાસ માટે સાંતલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ), સ્ટેટ ઇન્ટેલિજન્સ ...
6
7
પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા પોરબંદર ઉદ્યોગનગર ફાટકનો મુદો સળગ્યો ઉદ્યોગનગર રેલવે લાઈન પર બેસી લોકોએ ફાટક ખોલોના નારા લગાવ્યા પોરબંદરનું ઉદ્યોગનગર ફાટક બંધ થતા હજારો લોકોને અનેક ...
7
8
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે
8
8
9
ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં તાજેતરમાં જ એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
9
10
કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં આ વર્ષની પહેલી હિમવર્ષા બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડના કેદારનાથ મંદિર સહિત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સોમવારે વરસાદ અને હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો થયો છે.
10
11
અમદાવાદના સરસપુરમાં સ્થિત 400 વર્ષ જૂની મસ્જિદને મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવશે. હાઈ કોર્ટે મહાનગરપાલિકાને નોટિસને કાયદાકીય સમ્મતિ બતાવતા ટ્રસ્ટની અરજી રદ્દ કરી દીધી. રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને બુલેટ ટ્રેન ટર્મિનલ માટેનો રસ્તો પહોળો કરવા ...
11
12
7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.
12
13
પીએમે લખ્યુ, 25 વર્ષોના તેમના કરિયરની આ યાત્રામાં તેમણે ઢગલો અનુભવ મળ્યા. ઘણી બધી ઉપલબ્ધિઓ મેળવી. તેમણે લખ્યુ, જ્યરે તે મુખ્યમંત્રી બન્યા હતા તો એ સમયે ગુજરાત માટે કેટલાક લોકો શુ કહેતા હતા.
13
14
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સેવાના 24 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે તેમનું 25મું વર્ષ છે. આજે તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તે દિવસ છે. તેમણે આ પ્રસંગને નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ્સ શેર કરી છે
14
15
બ્રિટનના નોર્વિચની પાસે મૈટીશૉલના રહેનારા એડમ લોપેજએ જુલાઈમાં એક કરિયાણાની દુકાનમાંથી લોટરે ખરીદી હતી. કિસ્મતે સાથ આપ્યો અને રાતોરાત તેના બેંક એકાઉંટમા મુક્યા લગભગ 1500 રૂપિયા વધીને 12 કરોડ રૂપિયાની આસપાસ થઈ ગયા.
15
16
કાકાદેવ નિવાસી હોટલ વેપારીના 14 વર્ષના પુત્રને મૈગી, બર્ગર, પિજ્જા, કોલ્ડ ડ્રિંકની એવી લત છે કે તે ઘરમાં મુકેલા રૂપિયા પર હાથ સાફ કરી દે છે. બુધવારે તો તેણે હદ પાર કરી નાખી.
16
17
દિલ્હીના જવાહરલાલ નેહરુ (JLN) સ્ટેડિયમમાં 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન શુક્રવારે સવારે એક મોટી ઘટના બની. માત્ર 30 મિનિટમાં, રખડતા કૂતરાઓએ ત્રણ અલગ અલગ સ્થળોએ હુમલો કર્યો.
17
18
ભારતે પાકિસ્તાનના દાવાની પોલ ખોલી નાખી છે. તેમની કાળી કરતુત દુનિયા સામે ઉજાગર કરવામાં આવી છે. યૂએનમાં બોલતા ભારતે કહ્યુ કે પાકિસ્તાન પોતાના જ નાગરિકો પર બોમ્બ ફેંકે છે.
18
19
ICC મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન 5 ઓક્ટોબરના રોજ આમને-સામને હતા. ભારતે આ મેચમાં પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત નોંધાવી.
19