શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
0

નવા વર્ષના પહેલા જ દિવસે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા રિતિક રેડ્ડીનુ દર્દનાક મોત, આગ લાગવાથી બિલ્ડિંગ પરથી લગાવી હતી છલાંગ

શુક્રવાર,જાન્યુઆરી 2, 2026
Telangana student died in Germany
0
1
New Year Liquor Sales Record: ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કર્ણાટકમાં કુલ ₹1,669 કરોડનો દારૂ વેચાયો હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યા (31 ડિસેમ્બર) આસપાસ રાજ્યમાં ₹300 કરોડથી વધુનો દારૂ વેચાયો હતો
1
2
આ નવા વર્ષમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ની બસોમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. નિગમે બુધવારે જાહેરાત કરી હતી કે 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવતા તમામ રાજ્ય પરિવહન બસ સેવાઓના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવશે
2
3
યુક્રેન દુનિયામાં હથિયાર ખરીદનારા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર છે. આ ઉપરાંત ભારત બીજા સ્થાન પર છે. જાણો બાકીના ટોપ 10ની લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.
3
4
Indore Water Crisis news રોગ ફેલાયો, બાળક યુદ્ધ હારી ગયું સુનિલ સાહુ કહે છે કે દૂધ સાથે પીવામાં આવેલા દૂષિત પાણીને કારણે બાળકની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ઉલટી અને ઝાડા વધુ ખરાબ થતા ગયા
4
4
5
Shah Rukh Khan Controversy: શાહરૂખ ખાન પોતાની ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સ ને લઈને ચર્ચામા છે. તેમણે એક બાંગ્લાદેશી ક્રિકેટરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જ્યારબાદથી બબાલ થઈ રહ્યો છે.
5
6
નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો. ગયા વર્ષના અંતે સતત ત્રણ દિવસ સુધી ઘટાડા પછી, શુક્રવાર, 2 જાન્યુઆરી, 2026 ના રોજ સોનાના ભાવમાં ફરી મજબૂતીથી વેપાર થઈ રહ્યો છે.
6
7
બિહારમાં પોલીસે એક મોટું એન્કાઉન્ટર હાથ ધર્યું છે. દાનાપુરના ભૂતપૂર્વ આરજેડી ધારાસભ્ય અને શક્તિશાળી રિતેશ લાલ યાદવના નજીકના માનવામાં આવતા કુખ્યાત ગુનેગાર મેનેજર રાયની ખગૌલ વિસ્તારમાં ગોળીબાર બાદ ધરપકડ કરવામાં આવી હતી
7
8
જમ્મુ કશ્મીરના એક વ્યક્તિને પોલીસે ધરપકડ કરી હતી. આ કેસ એનઆઈએ પાસે છે. વ્યક્તિ પર ડ્રગ્સની હેરાફેરીનો આરોપ છે. આ વ્યક્તિએ જેલમાંથી બહાર આવવા માટે 30 દિવસની પેરોલ માંગી હતી. તેણે કહ્યુ હતુ કે તે પોતાની પત્નીને મનાવવા માંગે છે જે તેની પાસે છુટાછેડા ...
8
8
9
ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુ અંગેનો પ્રાથમિક અહેવાલ હવે જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અહેવાલ પાણીમાં ભેળસેળ અને દૂષિતતા તરફ ઇશારો કરે છે.
9
10
બેંગલુરુના કાગલીપુરા રેન્જના બસવનપુરા જંગલમાં ચાર દીપડાના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય મૃતદેહ ગંભીર રીતે ઘાયલ અને વિકૃત છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક મૃતદેહ માદા દીપડાનો છે, જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે
10
11
સ્વિટ્ઝર્લૅન્ડમાં એક બારમાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. આગમાં 40 લોકો માર્યા ગયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા.
11
12
શેરબજારમાં મોટા નફાની લાલચ આપીને લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. PMLA હેઠળ અમદાવાદમાં રૂ. 10.87 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરતાં, ED એ સોનું, ચાંદી, રોકડ અને વિદેશી ચલણ જપ્ત ...
12
13
રેલવે મંત્રીના સૌજન્યથી તમામ અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવા 15 ઓગસ્ટ, 2027 ના રોજ શરૂ થશે. આ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો હશે.
13
14
Ahmedabad Flower Show: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષના પહેલા દિવસે ગુરુવારે અમદાવાદમાં 14 મા આંતરરાષ્ટ્રીય ફૂલ શોનું ઉદ્ઘાટન કર્યું હતું. ફૂલ શોમાં ૩૦ લાખથી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફૂલ શોમાં સરદાર પટેલનું સૌથી મોટું ફૂલોનું ચિત્ર ...
14
15
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર સતત અત્યાચાર થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, ઉગ્રવાદીઓના ટોળાએ એક હિન્દુ વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને પછી તેને આગ લગાવી દીધી.
15
16
CBSE એ 2026 ની ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓનું સુધારેલું સમયપત્રક જાહેર કર્યું છે. બોર્ડે અગાઉ વહીવટી કારણોસર 3 માર્ચ, 2026 ના રોજ યોજાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ મુલતવી રાખી હતી.
16
17
Adani Group Share Price Today, January 1, 2026: આજે અદાણી ગ્રુપની બધી લિસ્ટેડ કંપનીઓ લીલા નિશાનમાં ટ્રેડ કરતી જોવા મળી. અદાણી ગ્રુપના શેરમાં આ ઉછાળો 2025 માં ગ્રુપના મજબૂત પ્રદર્શન પછી આવ્યો છે.
17
18
નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક લક્ઝરી બારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. પોલીસે વિસ્તારને ઘેરી લીધો છે. AFP અનુસાર, સ્થાનિક અધિકારીઓએ અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે.
18
19
ઇન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે ઝાડા ફાટી નીકળ્યા હતા જેમાં 13 લોકોના મોત થયા હતા અને 1300 થી વધુ લોકો બીમાર પડ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે.
19