0
Gujarat Day 2023- ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય, ગુજરાતમાં જ નહી આખી દુનિયામાં ગુજરાતી ભાઈ નરેન્દ્રભાઈ મોદી વખણાય
સોમવાર,મે 1, 2023
0
1
મજૂર દિવસ પર સારા સમાચાર આવ્યા છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના દરમાં મોટો ઘટાડો કર્યો છે. જોકે, આ કપાત માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર જ ઘટાડવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીથી પટના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 171.50 રૂપિયાનો ...
1
2
CSK vs PBKS IPL 2023: પંજાબ કિંગ્સે છેલ્લી ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈની ટીમે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા છતા પણ CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. સીએસકેના એક સ્ટાર ફાસ્ટ બોલરે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. આ ...
2
3
શુક્રવારે રાત્રે ઉત્તર બેંગલુરુમાં બગલુર નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી રેવા યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીને ઈજા થઈ હતી.
3
4
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુરમાં થયો હતો. રોહિત હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે અને આજે તે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
4
5
PM Modi Mann ki Baat 100th Episode Updates પ્રધાનમંત્રી મોદીના 'મન કી બાત' કાર્યક્રમે આજે 100 એપિસોડ પૂરા કર્યા. દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતો આ કાર્યક્રમ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ઐતિહાસિક એપિસોડને યાદગાર બનાવવા માટે, દેશના વિવિધ સ્થળોએ ...
5
6
Giaspura Gas Leak: લુધિયાણાના ગયાસપુરા વિસ્તારમાં ગેસ લીક થવાથી 9 લોકોના મોતના સમાચાર છે. આ ઘટનામાં 11 લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. ગેસ લીક થવાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે
6
7
માફિયા અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે કૃષ્ણાનંદ રાય હત્યા કેસ બાદ નોંધાયેલા ગેંગસ્ટર એક્ટમાં આ ચુકાદો આપ્યો છે.
7
8
DC vs SRH: IPL 2023 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે દિલ્હીની ટીમને 9 રને હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો અને બેટ્સમેનોએ મેચમાં શાનદાર રમત બતાવી હતી.
8
9
ચૈત્ર નવરાત્રીની નવમી તિથિને રામ નવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ કર્ક રાશિમાં બપોરે થયો હતો. આ શુભ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર અને નજીકના લોકોને રામ નવમીની શુભેચ્છા આપી શકો છો.
9
10
IPL 2023 ની 39મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે સાત વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. હાર્દિક પંડ્યાની ટીમની આઠમી મેચમાં આ છઠ્ઠી જીત હતી. તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સને 9મી મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો છે
10
11
શિક્ષકોની ભરતી માટે લેવાતી પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે હવે TATની બે પરીક્ષા લેવામાં આવશે
11
12
ગુજરાતમાં પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર કાંડમાં પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતાં.
12
13
સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે- રાહુલ ગાંધીના વકીલ સિંઘવી
આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ- બચાવ પક્ષની દલીલ
13
14
ખૂબ જ ઓછા સમયમાં ટીમ ઈન્ડિયાના આગામી કપિલ દેવ તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા હાલમાં રમાઇ રહેલી આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન છે. હાર્દિક પંડ્યાનો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતના વડોદરામાં થયો હતો. વન-ડે, ટી20 કે ટેસ્ટ રમતના ત્રણેય ફોર્મેટમાં ...
14
15
ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે,
15
16
ગુજરાતમાં આગામી 7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તલાટીની પરીક્ષા માટે ચાર હજારથી વધુ બસો મુકવામાં આવશે
16
17
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક 22 વર્ષની છોકરી માટે તેનો જ પિતા રાક્ષસ બની ગયો. યુવતી હોસ્પિટલમાં જીવન સામે ઝઝૂમી રહી છે. તેના શરીરને કેમિકલથી સળગાવી દેવામાં આવ્યું છે
17
18
કલોલના ઉનાલી ગામની સીમમાં બિનખેતીની જમીનમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના ચાર વહીવટકર્તાએ ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વિના જ સ્કાયફાઇન્ડર ડેવલપર્સ એલએલપીને દસ્તાવેજ કરીને બે કરોડ 92 લાખ 12 હજારમાં વેચી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.
18
19
એક મહિલાએ ઝેર ખાઈને 12 મિત્રોની હત્યા કરી નાખી. માર્યા ગયેલાઓમાં તેનો બોયફ્રેન્ડ પણ સામેલ હતો. આ જાણીને પોલીસ ચોંકી ઉઠી હતી. મહિલાની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટના થાઈલેન્ડમાં બની હતી.
19