ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : બુધવાર, 17 એપ્રિલ 2024 (00:44 IST)

Ram Navami 2023 Wishes: આ શુભ સંદેશ દ્વારા તમારા મિત્રો અને સગાઓને પાઠવો રામ નવમીની શુભેચ્છા

happy ramnavmi
ચૈત્ર નવરાત્રીની નવમી તિથિને રામ નવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ કર્ક રાશિમાં બપોરે થયો હતો.  આ શુભ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર અને નજીકના લોકોને રામ નવમીની શુભેચ્છા આપી શકો છો.
 
1.રામ નવમી ના શુભ અવસર પર
તમારા અને તમારા ઘરના બધા સભ્યો પર
શ્રી રામ જી ના આશીર્વાદ હંમેશા બન્યા રહે
તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે
રામ નવમીની શુભકામના
 
2. જેના મનમાં શ્રી રામ છે,
ભાગ્યમાં તેમનાં વૈકુંઠ ધામ છે 
તેમનાં ચરણોમાં જેમણે જીવન કર્યું અર્પિત 
સંસારમાં તેમનું કલ્યાણ છે 
રામ નવમીની શુભકામના
 
3. રામજીની નીકળી સવારી 
રામજીની લીલા છે ન્યારી 
એક તરફ લક્ષ્મણ એક તરફ સીતા 
વચ્ચે અવધનાં પાલનહારી 
રામ નવમીની આપ સૌને શુભકામનાઓ
 
4. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
હરન ભાવભય દારુનામ
નવકંજ લોચન, કંજ મુખ કર
કંજા, પાડા કંજરૂનમ.
તમને અને તમારા પરિવારને રામ નવમીની શુભકામનાઓ
 
5. ગુણવાન તમે, બળવન તમે
ભક્તોને આપો છો આશિર્વાદ તમે, 
ભગવાન તમે હનુમાન તમે
મુશ્કેલીને કરી દો છો સરળ તમે
Happy Ram Navami 2023
 
6. નવમી તિથિ મધુમાસ પુનીતા
શુક્લ પક્ષ અભિજિત નવ પ્રીતા
મધ્ય દિવસ અતિ શીત ના ગામા
પવન કાલ લોક વિશ્રામા
રામ નવમી 2023ની શુભકામનાઓ
 
7. રામ તમારા જીવનમાં પ્રકાશ લાવે 
રામ તમારા જીવનને સુંદર બનાવે 
મટાડે અજ્ઞાનનો અંધકાર 
તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવે 
Happy Ram Navami 2023