શુક્રવાર, 18 એપ્રિલ 2025
0

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

શનિવાર,એપ્રિલ 5, 2025
happy ram navami
0
1
રામ નવમીના દિવસે શું કરવું? સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ભગવાન શ્રી રામની પૂજા અને ઉપવાસ કરવાનો સંકલ્પ લો.
1
2
Ramnavami 2025: આ વર્ષે રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસે સુકર્મ યોગ, રવિ યોગ, રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ અને પુષ્ય નક્ષત્રનો સંયોજન છે.
2
3
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્
3
4
Ram Navami 2024 - દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી રાઘવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે.
4
4
5
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.
5
6
રામાયણ ગ્રંથ અનુસાર, ભગવાન મર્યાદપુરુષોત્તમ શ્રી રામ (Shri Ram)ને 14 વર્ષનો વનવાસ(vanvas) કરવામાં મળ્યો હતો. તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમની સાથે જંગલમાં ગયા હતા. અયોધ્યા છોડીને, ત્રણેય 14 વર્ષ સુધી ભારતની ધરતી પર અલગ-અલગ જગ્યાએ રહ્યા.
6
7
Ram Navami Rangoli Design 2024 તમે ભગવાન રામને ધનુષ અને તીર વગરના કોઈપણ ચિત્રમાં જોયા નથી. તેથી, રામનવમી પર આ પ્રકારની રંગોળી ડિઝાઇન દરેકને ગમશે.
7
8
food for ram navami: આ વખતે શ્રી રામ નવમીનો પવિત્ર તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન રામની પૂજા કર્યા પછી તેમને નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. જો તમે પણ ભગવાન શ્રી રામના અપાર આશીર્વાદ મેળવવા માંગતા હો
8
8
9
Ram Navami- આ તહેવાર ભારતમાં શ્રદ્ધા અને આસ્થાની સાથે ઉજવાય છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રીની સમાપ્તિ પણ થાય છે
9
10
Ram Navami 2024: હિંદુ શાસ્ત્રો મુજબ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. તેથી, આ દિવસે ભગવાન રામના અવતરણનાં ઉપલક્ષમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈ વિશેષ કાર્ય કરવાથી ...
10
11
હિંદુ ધાર્મિક કેલેન્ડર મુજબ, એવું માનવામાં આવે છે કે ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનામાં નવરાત્રની નવમીના દિવસે થયો હતો. ભગવાન રામનો જન્મદિવસ હોવાથી, ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ હિંદુ ધર્મમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.
11
12
‎Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાંઆદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર, આદર્શ રાજા કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે "પ્રભુ શ્રી રામ" રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
12
13
Pictorial Ram Katha- પ્રભુ શ્રી રામ પર કાલાંતરમાં અનેક રામાયણ લખવામાં આવી છે. જેમા વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ, કમ્બન રામાયણ, હનુમદ રામાયણ, આનંદ રામાયણ, મૂલ રામાયણ, એક શ્લોકી રામાયણ સહિત બીજા પણ અનેક રામાયણ પ્રચલિત છે. અમે અહી રજુ કરીએ છીએ પ્રભુ ...
13
14
મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયેંગે રામ આયેંગે રામ આયેંગે રામ આયેંગે આયેંગે રામ આયેંગે મેરી કુટિયા કે ભાગ આજ જાગ જાયેગે રામ આયેંગે
14
15
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરશો તો ચોક્કસ અપાર ધન સંપદાની પ્રાપ્તિ થાય છે.
15
16
ચૈત્ર નવરાત્રીની નવમી તિથિને રામ નવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ કર્ક રાશિમાં બપોરે થયો હતો. આ શુભ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર અને નજીકના લોકોને રામ નવમીની શુભેચ્છા આપી શકો છો.
16
17
ઘઉંના લોટના મીઠા ભજીયા (પુઆ) Ram Navami Prasad: રામનવમી આ ભગવાન માટે બનાવો આ સ્વાદિષ્ટ પ્રસાદ
17
18
શ્રીરામ નવમી પર શ્રી રામના 10 સરળ મંત્ર બદલી નાખશે તમારી કિસ્મતની ફોટા રામ નામની શક્તિ અસીમિત છે. તેના નામથી લખેલા પત્થર તરી ગયા. તેમના દ્વારા ચલાવેલ અમોઘ તીરા રામબાણ અચૂક કહેવાયા. તેમના મંત્ર શક્તિના તો શું કહેવું.
18
19
: હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવાર ધૂમધામથી ઉજવાય છે. આ વખતે 30 માર્ચને રામ નવમીના તહેવાર ઉજવાય જણાવી કે ચૈત્ર નવરાત્રી પવિત્ર તહેવારના અંતિમ દિવસે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ અને રામ ...
19