બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામ નવમી
Written By
Last Updated : શનિવાર, 13 એપ્રિલ 2024 (16:50 IST)

Ram Navmi 2024 - આર્થિક સમૃદ્ધિ માટે રામ નવમીના દિવસે કરો 10 કામ

ram navami
જો તમે પણ આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ રામ નવમી તમારા માટે ખુશીઓનો સંદેશ લાવે છે. આ રામ  નવમીને જો સામાન્ય વિધિ વિધાનથી પણ સંપૂર્ણ મનથી પૂજન અને ઉપાય કરશો તો ચોક્કસ અપાર ધન સંપદાની પ્રાપ્તિ થાય છે. 
 
-  રામનવમીની દિવસ ભગવાન શ્રીરામની પૂજા કરવી. -  નવા ઘર, દુકાન કે પ્રતિષ્ઠાનમાં પૂજા-અર્ચના દ્વારા પ્રવેશ કરી શકાય.
-  નવરાત્રિની નવમી દિવસ એટલે રામનવમીની દિવસ માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની ઉપાસના કરો અને તમારી શક્તિ મુજબ માતા દુર્ગાના નામથી દીપ પ્રજ્વલિત કરવું. 
- ગરીબ-અસહાય લોકોને તમારી શક્તિ મુજબ દાન-પૂણ્ય કરવું.
- રામની જન્મઉત્સવ આ રીતે ઉજવો જેમ કે ઘરમાં જ કોઈ  બાળકનો જન્મ થયો હોય. 
- નવમી દિવસ પર કુંવારી કન્યાઓને ભોજન કરાવવું હાલની પરિસ્થિતિમાં કોઈ કન્યા ઘરે ન આવે તો તેમને ઓનલાઈન દક્ષિણા આપવી   
- કુમારિકાઓને ભેટ સ્વરૂપ કોઈ વસ્તુ  આપવી.
- કોઈપણ  પ્રકારનું શુભ કાર્ય કરવાની દ્રષ્ટિથી આ એક મહત્વપૂર્ણ દિવસ છે.
- શ્રીરામ નવમીની દિવસ રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર, હનુમાન ચાલિસા, બજરંગ બાણ, સુંદર કાન્ડ વગેરેના પાઠથી ન માત્ર અક્ષય પુણ્ય મળે છે પણ ધન સંપત્તિના સતત વધવામા યોગ જાગૃત થાય છે
- કોઈપણ નવા કામ, નવો વ્યવસાય શરૂ કરી શકાય છે.