શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

ગુજરાતી ગીત - મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,

મંગળવાર,જૂન 7, 2016
0
1
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ વનની વનરાઇ બધી નવલી તે કુંપળે દખ્ખણને વાયરે ડોલે રે લોલ
1
2

ગુજરાતી ગરબા - તારી બાંકી રે

રવિવાર,ઑક્ટોબર 4, 2015
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા, તને અમથું તારા અંગનું રે અંગરખુ તમતમતું રે
2
3
મથુરામાં ખેલ મથુરામાં ખેલ ખેલી આવ્યા હો કાન ક્યાં રમી આવ્યા માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા સાડી તે કોની ચોરી લાવ્યા
3
4
મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે
4
4
5
હાં… મણિયારો તે હલુ હલુ થઈ રે વિયો ને મુજા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુજો, વરણાગી મણિયારો… કે બેન મુજો, પરદેશી મણિયારો.
5
6

ગરબો - વાલમની વાંસળી વાગી.. મારા...

સોમવાર,સપ્ટેમ્બર 28, 2015
વાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી… જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી…
6
7
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોંતર્યાં, એ..ઍ કીડીને આપ્યાં સનમાન, હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
7
8

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2015
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે
8
8
9

ગુજરાતી ગરબા - હું તો ગઇ’તી મેળે

મંગળવાર,સપ્ટેમ્બર 30, 2014
ગઇ’તી મેળે મન મળી ગયું એની મેળામાં હૈયું હણાઇ ને ગયું તણાઇ જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં… મેળે મેળાવનાર મેળો રંગ રેલાવનાર મેળો મૂલે મુલાવનાર મેળો ભૂલે ભુલાવનાર મેળો
9
10

શ્રી દુર્ગા ચાલીસા..

સોમવાર,સપ્ટેમ્બર 29, 2014
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની. દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા. નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયારી.
10
11

ગુજરાતી રાસ-ગરબા - મહેંદી રંગ લાગ્યો

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2014
મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે
11
12

મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે

ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2014
મા પાવા તેગઢતી ઉતર્યાં મહાકાળી રે, મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1 મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી રે, માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2 માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે. માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3 માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી ...
12
13

ખેલ ખેલ રે ભવાની મા...

શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2014
ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા. મારી અંબા માને કાજે રે ,, ,, ,, બાળી બહુચરાને કાજે રે ,, ,, ,, મારી બુટ માને કાજે રે ,, ,, ,, કાળી કાળકા ને કાજે રે ,, ,, ,, માનાં નોરતાં આવ્‍યાં રે ,, ,, ,,
13
14
તબલાના તાલે ગોધરા-દાહોદ સહિત તાલુકા મથકોના શહેરી વિસ્તારોમાં મોડી રાતસુધી ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને નારયા હતાં.
14
15

મા અંબાની આરતી - આદ્યા શક્તિ

ગુરુવાર,સપ્ટેમ્બર 29, 2011
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2) બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો
15
16

રંગતાળી, રંગતાળી, રંગતાળી રે,

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2009
રંગતાળી, રંગતાળી, રંગતાળી રે, રંગ માં રંગ મા રંગતાળી. મા ગબ્‍બરના ગોખવાળી રે, ,, ,, મા મોતીઓના હાર વાળી રે, ,, ,, મા ઘીના દીવડા વાળી રે, ,, ,, મા ચૂંવાળના ચોક વાળી રે, ,, ,, એ અંબે આરાસુર વાળી રે , ,, ,,
16
17

મારા મહીસાગરની હાંરે ઢોલ વાગેશે

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2009
વાગેશે ઢોલ વાગેશે ગાંમગાંમના સોનીડા આવશ આવશ હું હું લાવશ માની નાકની નથની લાવશ મારી મહીસાગરની હાંરે ઢોલ વાગેશે ગાંમગાંમના સુથારી આવશ આવશ હું હું લાવશ મારા માના બાજઠીયા લાવશ મારી મહીસાગરની ......... ગાંમગાંમના કુંભારી આવશ આવશહું હું લાવશ ...
17
18

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2009
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં ...
18
19

મારી શેરીએથી કાનકુંવર...

શુક્રવાર,સપ્ટેમ્બર 18, 2009
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી બજાવતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ ઓઢણ અંબર વીસરી રે લોલ. હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ, ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ. સાગ રે સીસમની મારી વેલડી રે લોલ નવલે સુતારે ઘડી પીંજણી રે ...
19