હેડ મસાજ

નઇ દુનિયા|

N.D
હેડ મસાજથી માથામાં રક્ત આપૂર્તિ વધે છે, જેનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે. માથાની મસાજથી તમને માથાનો દુ:ખાવો અને તાણથી મુક્તિ મળવા ઉપરાંત વાળનો ગ્રોથ અને લંબાઈ વધે છે.

- મુલાયમ અને ચમકદાર વાળના માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર કુણા તેલથી આખા શરીરની મસાજ કરો અને ગરમ પાણીમાં ટોવેલ પલાળી તેને સ્ટિમ આપો.; જેનાથી તેલ વાળમાં સારી રીતે મિક્સ થઈ જશે. તમે કોઈપણ તેલનો ઉપયોગ કરી શકો છો.

- માથામાં તેલ નાખીને આંગળીઓથી ધીરે ધીરે દબાવતા મસાજ કરો. ગરદન પાસે આંગળીઓના ટેરવાથી ગોળ ગોળ ફેરવતા મસાજ કરો અને માથાના વાળ સુધી આવો.


આ પણ વાંચો :