સોમવાર, 11 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

વાળ માટે ઘીના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે ....

જો ઘીનો વઘાર ભોજનમાં કરાય તો તેનું સ્વાદ પૂરી રીતે વધી જાય છે. ઘીના ફાયદા માત્ર ભોજન માટે જ નહી પણ બીજા પણ ઘણા બધ ફાયદા છે. ઘીનો ઉપયોગ કરી તમે તમારા વાળની સુંદરતાને પણ વધારે શકો છો. આયુર્વેદમાં ઘીના આ ચમત્કારી ગુણનો ઉપયોગ સારી રીતે કરાય છે. દેશી ઘીથી વાળની માલિશ કરવાથી 
વાળ બહુ જલ્દી વધે છે. જૂના સમયમાં લોકો તેલની જગ્યા ઘી થી માથામાં માલિશ કરતા હતા આવો જાણીએ ઘીના એવા જ કેટલાક ફાયદા વિશે.. 
1. જો તમારા વાળમાં બહુ વધારે ખોડો થઈ ગયું છે તો વાળના મૂળમાં ઘી અને બદામ તેલની મસાજ કરવાથી જલ્દી જ તમને ખોડાથી છુટકારો મળી જશે. તેનાથી માથામાં સૂકા પણ નહી આવે છે. 
 
2. જો તમે તમારા વાળ પોષણની ઉણપથી પૂરી રીતે બે મોઢાના થઈ રહ્યા છે તો ઘીનો મસાજ તેમાં બહુ ફાયદાકારી રહેશે. 
 
3. જો તમે તમારા વાળ લાંબા કરવા ઈચ્છો છો તો વાળમાં ઘીની માલિશ જરૂર કરો. અને તેમાં આંવલા કે પછી ડુંગળીના રસ મિક્સ કરી લગાવો. 
 
4. 15 દિવસમાં એક વાર ઘીથી વાળની માલિશ કરો. 
 
5. ઘી થી વાળની માલિશ કરવાથી વાળ બહુ જલ્દી લાંબા હોય છે.