0
વાળ માટે અમુક ખાસ ઘરેલુ નુસ્ખા
સોમવાર,ઑગસ્ટ 31, 2009
0
1
રાત્રે સુતા પહેલા કોઈ સારા હર્બલ ઓઈલ વડે માથાના તળિયા પર મસાજ કરો.
- નેચરલ હેર પ્રોટીન અને વિટામીન ઈ યુક્ત તેલથી વાળની માલિશ સ્કૈલ્પ સર્કુલેશનને વધારે છે અને વાળમાં હેલ્થી ચમક આવી જાય છે. વાળ સોફ્ટ અને સિલ્કી બને છે.
1
2
- વાળને એકદમ માઈલ્ડ શેમ્પુ વડે ધુઓ.
- સુતા પહેલા વાળમાં કાંસકો જરૂર ફેરવો.
- બે મોઢાના વાળ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે 6-7 અઠવાડિયા પછી ટ્રીમીંગ જરૂર કરાવી લો.
- સિલેક્સ રહો. સ્ટ્રેસને લીધે હેર લોસની પ્રોબલેમ થઈ શકે છે.
2
3
- બટાકાને છુંદીને ચહેરા પર લગાવો.
- કાપેલા ટામેટાને ચહેરા પર ઘસવાથી પણ ફાયદો થશે.
- કાકડીના રસમાં જૈતુનનું તેલ ભેળવીને લગાવવાથી ફાયદો થશે.
- કેળાના પલ્પને ચહેરા પર લગાવવાથી પણ કરચીલો દૂર થઈ જશે.
- ગાજરના રસમાં પીસેલી બદામ તેમજ કાચાદૂધને ...
3
4
ઘણાં લોકોને ફરિયાદ રહે છે કે તેમના ફોટા સારા નથી આવતાં. આ વાત સાચી છે દરેકનો ચહેરો કેમેરાની રીતે પરફેક્ટ નથી હોતો. દરેકનો ફેસ ફોટોજનિક નથી હોતો પરંતુ જો તમે અમુક વાતોનું ધ્યાન રાખો તો તમારા ફોટા સારા પણ આવી શકે છે-
4
5
- 250 ગ્રામ પાણીમાં 50 ગ્રામ આમલી પલાળી દો. 15 મિનિટ રહેવા દઈને તેને ચટણીની જેમ સારી રીતે મસળી લો અને પેસ્ટ બનાવી લો. આને આખા શરીર પર લગાડીને 10 મિનિટ પછી સ્નાન કરો. આનો અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરો આનાથી શ્યામ ત્વચા એકદમ નીખરી ઉઠે છે.
5
6
- 3 ગ્રામ ચારોળીને દૂધની સાથે પીસીને એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો.. આને 50 ગ્રામ દૂધમાં ભેળવીને ચહેરા, ગળા ને હાથ પર લગાવી લો. 15 મિનિટ પછી ઠંડા પાણી વડે ધોઈ લો. આને દરરોજ ચહેરા પર લગાવવાથી શ્યામ ત્વચાનો રંગ નિખરી ઉઠશે.
6
7
- 20 ગ્રામ ગાજરના રસમાં 6 ગ્રામ મિલ્ક પાવડર તેમજ 6 ગ્રામ લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવવાથી ફાયદો થાય છે.
- દરરોજ કાચુ દૂધ લગાવવાથી પણ શ્યામ સ્કીનમાં નિખાર આવી જશે.
7
8
ઘર પર રહેનારી મહિલાઓ ખાસ કરીને એવું વિચારે છે કે અમારે તો ઘરે જ રહેવાનું છે એટલા માટે અમે ગમે ત્યારે અમારા સૌદર્યનું ધ્યાન રાખી શકીએ છીએ. પરંતુ હકીકતમાં એવું નથી થતું, તેઓ ઘરના કામકાજમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે પોતાનું ધ્યાન રાખવાનુ ભુલી જ
8
9
ફીલ્ડ જોબ કરનારી મહિલાઓએ વાતવરણના પ્રદુષણનો સામનો સૌથી વધારે કરવો પડે છે, એટલા માટે તેમને એક્નેની મુશ્કેલી વધારે રહે છે તો તેનાથી બચવા માટે તેમણે રોજ રાત્રે સુતા પહેલાં ક્લીંઝીંગ, મોઈશ્ચરાઈઝિંગ અને ટોનિંગ અવશ્ય કરવું જોઈએ.
9
10
જો તમારી જોબ એવી હોય કે તમારે ઓફીસમાં બેસવાની જગ્યાએ ફીલ્ડમાં વધારે ફરવું પડતું હોય તો તેને માટે નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપો-
બહાર જતાં પહેલાં ઓછામાં ઓછુ 25 એસ.પી.એફ પાવરનું સનસ્ક્રીન જરૂર લગાવો અને શરીરના ખુલ્લા ભાગ પર પણ લગાવો.
10
11
ડેસ્ક જોબ માટે- જે મહિલાઓ ઓફીસમાં સવારથી સાંજ સુધી ડ્યુટી કરતી હોય છે તેઓ ખાસ કરીને એવું સમજે છે કે તેઓ ઓફીસના બંધ વાતાવરણમાં એકદમ સુરક્ષિત છે પરંતુ હકીકતમાં એવું નથી હોતું. આવી મહિલાઓએ પણ પોતાના સૌદર્યની ખાસ સારસંભાળ રાખવી જરૂરી હોય છે. ડેસ્ક જોબ ...
11
12
જો તમારી શીફ્ટ ડ્યુટી હોય તો જ્યારે પણ તમારી નાઈટ શીફ્ટ હોય ત્યારે તમે હળવું અને ઝડપથી પચી જાય તેવું ભોજન લો. ડ્યુટી બાદ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમને આઠ કલાકની પુરતી ઉંઘ મળે, નહિતર તમારી આંખોની નીચે ડાર્ક સર્કલની મુશ્કેલી રહેશે.
12
13
- ડુંગળી ટાલને દૂર કરવા માટે એક અકસીર ઉપાય છે. ડુંગળીને એકદમ ઝીણી પીસી લો અને તેને લેપ વાળ પર લગાવો. આ લેપને નિયમિત રૂપે વાળમાં લગાવવાથી વાળ કાળા કલરના ઉગવાના શરૂ થઈ જશે. આ સિવાય ડુંગળીનો રસ મધની સાથે ભેળવીને ટાલ પર લગાવવાથી વાળ ફરીથી ઉગવા લાગી ...
13
14
- આવી ઋતુમાં જ્યાં સુધી બની શકે ત્યાં સુધી એવી સાડીઓની પસંદગી કરો જેનો બ્લાઉઝ રૂબિયા કે કોટનની જગ્યાએ સિંથેટીક કપડાનો હોય. સાડી વધારે પડતી નીચી ન પહેરશો, જેથી કરીને પલળી જાય તો પણ જમીન સાથે ઘસડાઈને ગંદી ન થાય અને તમે ભીની સાડીમાં ફસાઈ જઈને નીચે ન ...
14
15
- ગરમીમાં કોટન, વરસાદમાં સિંથેટીક તેમજ શિયાળામાં સિલ્કના કપડાનો ફંડા હંમેશા યાદ રાખો.
- દિવસના સમયે હળવો મેકઅપ કરો અને ખાસ કરીને વરસાદ અને ગરમીઓમાં વોટરપ્રુફ મેકઅપ કરો.
- લિપસ્ટીક, નેલ પેંઈટ તેમજ આઈ શેડો મેકઅપના ખાસ અંગ હોય છે. તેનો ઉપયોગ સમય, ...
15
16
- દૂધને ગુલાબજળમાં ભેળવીને લગાવવાથી ત્વચાની રંગત નીખરી જાય છે.
- દૂધમાં થોડુક મીઠુ ભેળવીને સવાર-સાંજ લગાવવાથી ખીલ દૂર થાય છે.
- બદામ, બેસન, ગાજરના રસને દૂધમાં ભેળવીને તેને ઉબટનની જેમ લગાવવાથી ત્વચમાં કસાવટ આવે છે.
- દૂધને આખા શરીર પર લગાવીને ...
16
17
અરીઠા, શિકાકાઈ અને આમળા યોગ્ય માત્રામાં લઈને તેનો એકદમ ઝીણો પાવડર બનાવી લો. આ ચુર્ણને ત્રણ ચમચીની માત્રામાં પાણીમાં પલાળી દો. ત્રણ ચાર કલાક પછી તેને સારી રીતે ઉકાળી લો. હવે આમાં એક લીંબુ તેમજ બે ચમચી નારિયેળનું તેલ મિક્સ કરી દો. આ મિશ્રણ વડે વાળ ...
17
18
ચહેરા પરના ડાઘ અને ખીલને ઓછા કરવા માટે જે સ્કીન પીલનો ઉપયોગ થાય છે તેને ગ્લાયકોલિક પીલીંગ કહે છે. આ રીતના પીલનો મુખ્ય ઉદ્દેશ્ય કરચલીઓ અને ડાઘ-ધબ્બા ઓછા કરવાનો છે. સાથે સાથે આનાથી ખીલ પણ ઓછા થઈ જાય છે અને ખીલ સુકાઈ જવા પર જે ડાઘ પડે છે તેને પણ સારા ...
18
19
સ્વસ્થ્ય ત્વચા મેળવવા માટે ત્વચાની રોજ સફાઈ કરવી ખુબ જ જરૂરી છે. આનાથી ત્વચા પર જામેલ તેલ, પરસેવો, ધૂળ-માટી વગેરે દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ખીલેલી જોવા મળે છે.
ત્વચાની સફાઈ માટે કોઈ સારા ફેશવોશ વડે ચહેરાને દિવસમાં બે વખત ધુઓ.
ચહેરો ધોયા બાદ ...
19