Gujarati Beauty Tips 81

0

ચોમાસામાં મેકઅપ કેવો હોવો જોઈએ

સોમવાર,જુલાઈ 20, 2009
0
1
- ગરદન સીધી રાખીને આઈબ્રો ઉપર-નીચે કરો. - આઈબ્રોને સંકોચો, જેથી કરીને કપાળ પર આડી અને ઉભી રેખાઓ પડે. - ગરદન સીધી રાખીને ઉપર-નીચે કરો. - આંખોને બંને દિશામાં ગોળ ફેરવો. - સવારે અને રાત્રે આંખોને ઠંડા પાણી વડે ધુઓ. - નસકોરા ફુલાવો અને ઢીલા ...
1
2

મેળવો ચંદન જેવી કાયા

ગુરુવાર,જુલાઈ 16, 2009
આંખોની નીચે પડેલા કાળા ડાઘને દૂર કરવા માટે કાચા બટાકાને છીણીને એક મુલાયમ કપડમાં બાંધીને આંખો પર મુકી દો. 15-20 મિનિટ રહેવા દિધા પછી આને દૂર કરી દો અને પ્રભાવિત જગ્યાને હળવા હાથ વડે ધોઈ લો અને પછી આઈ ક્રીમ લગાવી દો.
2
3

હાથ-પગને બનાવો મુલાયમ

સોમવાર,જુલાઈ 13, 2009
* નેલપોલીશ લગાવ્યા બાદ હાથને 20 સેકંડ સુધી ઠંડા પાણીમાં બોળી રાખો. નેલ પોલીશ ઝડપથી સુકાઈ જશે. * નેલ પોલીશ ગાઢી થઈ ગઈ હોય તો શીશીને નવાયા પાણીમા 15-20 મિનિટ સુધી બોળી રાખો. તે પાતળી થઈ જશે.
3
4

હંમેશા રહો ફ્રેશ

સોમવાર,જુલાઈ 13, 2009
* બની શકે ત્યાર સુધી પ્રાકૃતિક પીણા ગુલાબ, ખસ અને ફળોનો રસ પીવો. ત્વચા સાફ અને ચમકતી રહેશે. * એક ગ્લાસ પાણીમાં બરફ નાંખો. તેમાં મધ, લીંબુ અને ફૂદીનાના પાન નાંખીને પીવો. * તડબુચના પાણીમાં બરફ, લીંબુ અને ગુલાબજળ નાંખીને પીવો.
4
4
5

સ્કિન એલર્જીની બીમારીથી બચો

શુક્રવાર,જુલાઈ 10, 2009
વર્તમાન સમયમાં વર્ષાઋતુ મનમૂકીને વરસી ન હોવાથી તપતી ગરમીથી આપણે બધા ત્રાહિમામ છે. ડાયેરિયાથી લઈને હીટસ્ટ્રોક વધુ તાવથી લઈને ત્વચાની એલર્જી સુધીના દર્દીઓની સંખ્યામાં અચાનક ઝડપથી વૃધ્ધિ થઈ રહી છે.
5
6

વાળમાં મહેંદી લગાવવી જરૂરી

મંગળવાર,જુલાઈ 7, 2009
વાળમાં મહેંદી લગાવો. આ વાળ માટે સૌથી સારૂ કંડીશનર છે. સાથે સાથે આ ઠંડક પણ આપે છે. એક મગ પાણીમાં એક લીંબુનો રસ ભેળવી લો. વાળ ધોયા બાદ આ પાણી વાળમાં રેડી દો. આનાથી વાળ સુંદર રહેશે.
6
7

ત્વચાની સંભાળ જરૂરી

મંગળવાર,જુલાઈ 7, 2009
* દરેક પ્રકારની ત્વચામાં નિખાર લાવવા માટે થોડાક ચળામણની અંદર એક ચમચી સંતરાનો જ્યુસ, એક ચમચી મધ તેમજ ગુલાબજળ ભેળવી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. સુકાઈ જાય એટલે ધોઈ લો. * દહીનો પ્રયોગ સારો રહે છે, તે ફાયદો તો કરે જ છે પરંતુ સાથે
7
8

ચહેરાની રંગત નિખારવા

મંગળવાર,જુલાઈ 7, 2009
* કાકડી, ગાજર અને લાલ ટામેટાના રસને સમાન માત્રામાં લઈને 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. રોજ આવુ કરવાથી ધીરે ધીરે ચહેરાની રંગત નિખરી જશે. * ફુદીનાના રસને નિયમિત ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર જઈ જશે.
8
8
9
જો ચહેરા પર ઓરીના કે કોઈ ગુમડાના ડાઘ રહી ગયાં હોય તો બે પીસેલી બદામ, બે ચમચી દૂધ અને એક ચમચી સુકા સંતરાની છાલના પાવડરને ભેળવીને ધીરે ધીરે ચહેરા પર રગડો અને રહેવા દો. લગભગ એકાદ કલાક પછી તેને વોશ કરી લો. રોજ તેને લગાવવાથી
9
10
કોઈ પણ ઋતુના ફળોમાંથી નીકળેલ રસનું એક પણ ટીંપુ પુરતુ છે તમારી ત્વચાની રક્ષા માટે. આની અંદર ખર્ચ પણ ઓછો થાય છે અને આ બજારમાં મળતા કોસ્મેટિક્સની મિલાવટથી તો ઘણાં સારા હોય છે. જુદી જુદી ઋતુમાં ઉપયોગ માટે આ સફળ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.
10
11
- ખોડાને લીધે જો વાળ ખરતાં હોય તો એક ચમચી ત્રિફળા ચુર્ણ એક કપ નવાયા પાણીની સાથે લો કે 500 મિલી. ગ્રામ ત્રિફળાની ગોળી લો. આવું રાત્રે સુતી વખતે બે મહિના સુધી કરવું. - જો તમારૂ શરીર દુ:ખતુ હોય તો તેલની માલિશ
11
12

જાડાપણાને ભગાડવા માટે

શનિવાર,જૂન 27, 2009
ભોજનમાં વિવિધતા રાખો : ભોજનમાં હંમેશા અલગ અલગ વેરાયટી રાખો. તેનો અર્થ છે કે એવો ખોરાક (ફળ અને શાકભાજી) જેને તમે ઉપયોગમાં નથી તેનો આહારમાં જરૂર સમાવેશ કરો. કાર્બોહાઈટ્રેડ, મિનરલ, ફાઈબર, વિટામીન વગેરેથી યુક્ત ભોજનનું સેવન કરો.
12
13
ઠંડીની ઋતુમાં ત્વચા ખુબ જ શુષ્ક પડી જાય છે. જેની વિશેષ સારસંભાળ રાખવી પડે છે નહિતર ત્વચાને ખુબ જ નુકશાન થાય છે. બને તેટલો સાબુનો ઉપયોગ ન કરશો. ચહેરો ધોવા માટે કાચા દૂધની અંદર લીંબુનો રસ નિચોડીને તેને કોટન દ્વારા ચહેરા પર લગાડો અને ચહેરાને સાફ કરો. ...
13
14

ત્વચા માટે ઉપયોગી મધ

શનિવાર,જૂન 13, 2009
ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. આ પણ સૌદર્યવર્ધક છે. મધને આખા ચહેરા પર લગાવીને 15 મિનિટ બાદ રૂથી સાફ કરી લો અને ગરમ પાણીથી ધોઈ લો. ત્વચા કાંતિમય થઈ જાય છે. ઘઉના લોટમાં દહી અને ચપટી ભરીને હળદર ભેળવી લો. આને અઠવાડિયામાં એક વખત ત્વચા પર લગાવવાથી ...
14
15
હોઠ પર હંમેશા લીપ્સ્ટીક લગાવવાથી હોઠ કાળા પડી જાય છે તેમજ કેંસર થવાનો પણ ભય રહે છે અને જો લીપ્સ્ટીક ન લગાવીએ તો હોઠ સારા પણ નથી દેખાતા તો તેના માટે તમે ક્યારેક ક્યારેક ચેપસ્ટીક કે લીપગ્લોસ પણ લગાવી શકો છો. તેનાથી તમારા હોઠનો લુક આકર્ષક પણ દેખાશે ...
15
16

આંખોને સુંદર બનાવીએ

શનિવાર,જૂન 13, 2009
સ્વાસ્થ્ય તેમજ સૌદર્યનો જાળવી રાખવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે. આંખો તેમજ તેની આસપાસની ત્વચા ખુબ જ નાજુક હોય છે તેથી કોસ્મેટિક્સનો પ્રયોગ પણ ખુબ જ સમજી વિચારીને કરવો જોઈએ. આંખોની આસપાસ હળવી પ્રકૃતિની આઈક્રીમ જ લગાડવી જોઈએ. લેનોલીન અને બદામથી ...
16
17

દુલ્હન માટે વિશેષ ઉબટન

શનિવાર,જૂન 13, 2009
ઘઉના લોટમાં દહી અને ચપટી ભરીને હળદર ભેળવી લો. આને અઠવાડિયામાં એક વખય ત્વચા પર લગાવવાથી ત્વચા નિખરી ઉઠે છે. સંતરાની છાલને છાંયડામાં સુકવીને તેનો પાવડર બનાવી લો. તેમાં એક ચમચી બેસન, ચપટી હળદર અને ગુલાબજળ તેમજ મધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. આ ...
17
18
* મેકઅપ કરતાં પહેલાં તમારા હાથ અને ચહેરાને સાફ ધોઈ લો. કે પછી ક્લિંસીંગ મિલ્ક લગાવીને રૂ વડે સાફ * ચહેરા પર થોડુક મોઈશ્ચરાઈઝર લગાવીને સારી રીતે ફેલાવી દો. * જો તમારા ચહેરા પર ડાઘ હોય તો આખા ચહેરા પર કંસીલરના નાના નાના ડોટ્સ લગાવીને આખા ચહેરા ...
18
19
તમે દરેક મહિને પોતાના ચહેરા પર ફેશીયલ કરાવતાં હશો જેથી કરીને તમારા ચહેરાની ત્વચા ચમકતી રહે અને તેમાં કોઈ પણ પ્રકારની રૂખાવટ જણાય નહિ. જેવી રીતે ચહેરા પર ફેશીયલ કરાવવાની જરૂરત છે તેવી રીતે માથાની ત્વચાની મસાજ કરવાની પણ જરૂરત છે.
19