સ્કિનથી સંકળાયેલી પરેશાનીઓને દૂર કરે છે ફટકડી

alum benefits
alum benefits
Last Modified સોમવાર, 2 ઑગસ્ટ 2021 (13:45 IST)
ફટકડીનો ઉપયોગ બ્યુટીથી બ્યુટીની ઘણી પરેશાનીઓ દૂર કરી શકાય છે. ફટકડી બે પ્રકારની હોય છે. લાલ અને સફેદ. ઘરમાં મોટાભાગે સફેદ ફટકડીનો ઉપયોગ કરાય છે. એંટીઑક્સીડેટસ ગુણ હોય છે. જે ઘણી
હેલ્થ પ્રાબ્લેમ દૂર કરવામાં મદદગાર છે. બ્યુટી અને આરોગ્યથી સંકળાયેલી નાની-મોટી પરેશાનીઓને દૂર કરવા માટે તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો.

ખોડો
ડ્રેંડ્રફની સમસ્યા થતા ઘણા લોકો ઘણા પ્રકારના શેમ્પૂનો ઉપયોગ કરે છે. આ શેમ્પૂમાં રહેલ કેમિકલ્સથી વાળ નબળા હોય્બ છે. ફટકડીના પાણીથી વાળ ધોવાથી ખોડાની સમસ્યા દૂર હોય છે.

યૂરિન ઈંફેક્શન
ગંદા ગારમેંટસ પહેરવાથી કે કોઈ પ્રકારના બીજા કારણથી લોકોને યૂરિન ઈંફેકશન થઈ જાય છે. ફટકડીથી પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવાથી યૂરિન ઈંફેક્શનથી બચાવ હોય છે.

પરસેવાની દુર્ગંધ
ગરમીમાં પરસેવાની દુર્ગંધ આવવી સામાન્ય વાત છે. પાણીમાં ફટકડી નાખી નહાવો. તેનાથી પરસેવાની દુર્ગંધ દૂર થશે.

ચેહરાની કરચલીઓ
ચેહરાની કરચલીઓથી
પરેશાન છો તો ચપટી ફટકડીના પાણીથી ચેહરાને ધોવું.

શ્વાસના રોગ
શ્વાસના રોગ થતા તવા પર શેકેલી ફટકડીને મધ સાથે ખાવું.

અઈચ્છનીય વાળ
અઈચ્છનીય વાળથી છુટકારો મેળવવા ફટકડીને ગુલાબજળમાં મિક્સ કરી સ્કીન પર લગાવો.


આ પણ વાંચો :