રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (14:15 IST)

Anti Ageing: 50ની ઉમ્રમાં પણ જોવાશો 30 જેવા, માત્ર સૂતા પહેલા કરવુ છે આ કામ

Beauty tips
Skin Care Tips- દરેક કોઈ ઈચ્છે છે કે હમેશા યુવા જોવાવા. પણ વધતી ઉમ્રની સાથે સ્કિન ડેમેજ થવા લાગે છે. જેમ -જેમ ઉમ્ર વધે છે તેમ-તેમ ચેહરા પર કાળા ધબ્બા, ડાઘ, કરચલીઓ અને સ્કિન ડ્રાઈનેસ જેવી સમસ્યાઓ જોવાવા લાગે છે. આજકાલના બદલતા સમયમના કારણે આ પ્રક્રિયા તીવ્ર થઈ જાય છે. અનહેલ્દી ડાઈટ, અલ્કોહલ, કૈફીન, ઉંઘ અને એક્સસાઈઝની કમી, પૉલ્યુશન જેવી વસ્તુઓના કારણે લોકો જલ્દી વૃદ્ધ થઈ રહ્યા છે. તેના કારણે ચેહરા પર કરચલીઓ, ડાર્ક સર્કલ્સ થઈ રહ્યા છે. 
 
પણ શું તમે જાણો છો કે અમે કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી એજિંગની સમસ્યાને રોકી શકીએ છે ઉમ્ર વધવાથી થતા નુકશાનને ઠીક કરી શકીએ છે  તેના માટે કેટલીક ટિપ્સ જણાવીએ છે. 
 
આયુર્વેદ મુઅજબ ગુલાબ જળમાં એંટી એજિંગ ગુણ હોય છે. તેના ઉપયોગથી તમે યુવા જોવાવી શકો છો. તેના માટે ગુલાબ જળની કેટલીક ટીંપાને તમે નાભિ એટલે કે બેલી 
 
બટલ પર નાખો પછી ફિંગરથી મસાજ કરવું. તેનાથી તમે ઘણા વર્ષો સુધી યુવા જોવાશો. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. ઘી સ્કિન સોફ્ટ અને હેલ્દી બનાવવા માટે નેચરલ ઉપચાર છે. તમે થોડા ઘીને ગરમ કરી અને સૂતા પહેલા નાભિમાં તેના કેટલાક ટીંપા નાખો પછી ફિંગરથી મસાજ કરવું. 
 
તમે યુવા જોવાવા માટે બદામનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઘણા  સ્કિન કેયર બેનિફિટસ છે. બદામના તેલમાં ફેટી એસિડ હોય છે. જે ડલ અને ડ્રાઈ સ્કિનની સારવાર કરે છે. તેના માટે તમને હૂંફાણા બદામનુ તેલની કેટલીક ટીંપાને નાભિ પર નાખવો પડશે. પછી મસાજ કરવી પડશે. 
 
યુવા જોવાવા માટે લીમડાનુ તેલ પણ કારગર છે. તેના માટે લીમડાના તેલની કેટલાક ટીંપા નાભિ પર નાખો. પછી આંગળીથી મસાજ કરવી. 
 
એજિંગની સમસ્યાથી બચવા માટે તમે નારિયેળનુ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે થોડુ નારિયેળ તેલને હૂંફાણુ કરી લો. તે પછી તેના કેટલાક ટીંપા નાભિ પર નાખો અને મસાજ કરવું.