રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty tips- ગુલાબ જેવી નિખરશે Skin, લગાવો બીટરૂટ ફેસપેક

બ્યૂટી- બીટનો ઉપયોગ અમે સલાદ કે જ્યૂસના રૂપમાં કરે છે. ગહરા લાલ રંગની આ શાકને ખાવાથી લોહી બને છે પણ આરોગ્યની સાથે-સાથે આ અમારી ખૂબસૂરતીને પણ વધારે છે. તેમાં રહેલ એંટીઓક્સીડેંટ ગુણ ત્વચામાં કોલેજોનનો સ્તર વધારી નાખે છે. જેથી અમારી ત્વચામાં નમી જાણવી રહે છે અને એનાથી અમારા ત્વચામાં લચીનોપન બન્યું રહે છે. એમાં રહેલ એંટી બેક્ટીરિયલ તત્વ ત્વચામાં સંક્રમણ કરતા બેકટીરિયાને પણ નાશ કરે છે. ત્વચામાં સોજા અને પિગ્મેંટેશન જેવી પરેશાનીઓ પણ એનાથી દૂર કરી શકાય છે. 
જો તમે પણ ગુલાબ જેવી ખિલતી ત્વચા ઈચ્છો છો તો  આહારની સાથે ચુકંદરથી બનેલું ફેસપેક કે માસ્ક પણ લગાડો. 
1. ચમકદાર ત્વચા
બીટના રસમાં 1 ચમચી મધ મિક્સ કરી રૂની મદદથી ચેહરા અને ગરદન પર લગાડો. 15 મિનિટ પછી ચેહરા તાજા પાણીથી ધોઈ લો. 
 
2. ગોરી ત્વચા
એક ચમચી બેસનમાં 1 ચમચી બીટનો રસ અને દહીં મિક્સ કરો તેમાં થૉડી ગુલાબની પંખડીઓની પેસ્ટ મિક્સ કરી. તેને ચેહરા પર લગાવીએને 30 મિનિટ માટે મૂકી દો અને પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
3. કરચલીઓ
એક ચમચી મુલ્તાની માટીમાં બીટનો રસ મિક્સ કરી પેસ્ત તૈયાર કરી લો અને ચેહરા પર લગાવીને સૂકવા માટે મૂકી દો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી એને હળવા હાથે રગદી ઉતારી લો. 
 
4. આંખ પર કાળા ઘેરા 
1 ચમચી  બીટનો રસમાં થોડા ટીંપા બદામનો તેલ મિક્સ કરી અને આ મિશ્રનથી આંખના આસ-પાસ માઅજ કરો અને પછી તેને 20 મિનિટ પછી ધોઈ લો. 
 
5. સૂકી ત્વચા 
એક ચમચી કાચા દૂધમાં 1 ચમચી બીટનો રસ અને બદામના તેલની 5 ટીંપા નાખી મિશ્રણ તૈયાર કરી લો અને તેને ચેહરા પર 5 મિનટ મસાજ આપો અને પછી ચેહરા 10 મિનિટ સૂકવા દો. પછી તાજા પાણીથી ચેહરા ધોઈ લો.