ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 18 જુલાઈ 2019 (06:01 IST)

માનસૂનમાં આ રીતે જાણવી રાખો તમારી પ્રાકૃતિક સુંદરતા, વાંચો 5 ટિપ્સ

માનસૂન આવી ગયુ છે તો લુક્સની બાબતમાં તમે કઈક બંધી ગયા છો. મેકઅપ ખુલીને કરવાનો આ સમય નથી. સારું હશે કે તમે એવા ઉપાય કરવું જે તમારી નેચરક બ્યૂટી વધારે. સુંદર ત્વચા, ચમકદાર વાળ અને ઈફેકશન ફ્રી ત્વચા જ માનસૂનમાં તમને સૌથી વધારે સુંદર જોવાવશે. આ માનસૂન આ રીતે ધ્યાન 
રાખવું. 
1. આ મૌસમમાં વાર વાર તમને મેકઅપ બ્રશ અને સ્પંજ ધોવું. તેનાથી ઈંફેકશનથી બચી શકાશે. 
 
2. વાળને ઓછામાં ઓછા બે વાર વૉશ કરવું. માનસૂનમાં વાળને લઈને વધારે પ્રયોગ ન કરવું વાળને તેમની જગ્યા રાખતી હેયરસ્ટાઈલ ઠીક રહેશે. 
 
3. માનસૂનના સમયે બ્રેકઆઉટ અને ખીલથી બચવા માટે લીમડા ફેસપેક એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર લગાવવું. તેનાથી સ્કિનને પોષણ પણ મળશે. 
 
4. સ્કિનને એસિડિક ન થવા દો. તેનાથી ચેહરા પર મેકઅપ પછી ડલ જોવાય છે. તાજા ફળના જ્યૂસ, નારિયેળ પાણી જેવા તરળ પદાર્થ પીતા રહેવું. 
 
5. આ મૌસમમાં વેકસિંગ ન ટાળવી. શરીરની અંદરના ભાગમાં વાળ સાફ રાખવુ જેથી ઈંફેકશનનો ખતરો ના રહે.