રાજ્યની મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આગામી મહિને યોજાનાર છે ત્યારે ચૂંટણીઓ દરમિયાન રોકડ રકમની મોટાપાયે થતી હેરફેરને રોકવા તંત્ર દ્વારા બાજ નગર રાખવામાં આવી રહી છે.
સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગે આજે આઇઆઇટી દિલ્હીમાં ટાઉન હોલ પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરી વિદ્યાર્થીઓના અનેક સવાલોના બેધડક જવાબો આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું ભારત આવીને ઘણો ઉત્સાહિત છે. તેમને પ્રથમ સવાલ પુછાયો ...
રોજિંદી ચીજવસ્તુઓના વેચાણ અને ખરીદવા માટે દેશમાં ઓનલાઈન માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. વેપારીઓ અને ગ્રાહકો માલ ઓનલાઈન ખરીદી શકશે. પોતાનો માલ હવેથી ઓનલાઈન ખરીદી શકશે. ખેડઊતો પોતાનો માલ પણ ઓનલાઈન વેચી શકે તેવી ઈ–માર્કેટ શરૂ થઈ રહી છે. જેમાં ખેડૂતો ...
તમારા ખિસ્સામાં મુકવામાં આવેલ નોટ એવી હોય જેની કિમંત લાખો રૂપિયામાં હોય. આ નોટ કોઈ સ્પેશ્યલ સીરિઝ, સ્પેશ્યલ નંબર, મિસ પ્રિંટ કે કોઈ ખાસ સિગ્નેચરવાળી હોઈ શકે છે. રોજબરોજની જીંદગેમાં આપણી પાસે અનેક નોટ આવે છે જેને આપણે દુકાનદારને કે બેંકમાં જમા કરાવી ...
છત્તીસગઢની કન્ઝયૂમર કોર્ટે રેલવેને એક યાત્રીનું અપમાન કરવા બદલ તેને દોઢ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. વાત કંઇક એમ છે કે, ગુરૂદર્શન લાંબા નામના ભાઇ દિલ્હીથી દુર્ગ જતી ટ્રેનના એ૧ કોચમાં સફર કરી રહ્યા હતા. સફર દરમિયાન તેઓ ટોઇલેટ યુઝ ...
દેશમાં રોજ-બરોજની ચીજ વસ્તુઓમાં જબરો ભાવ વધારો થતા મધ્યમવર્ગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે વાણીજય અને ઉઘોગ સંગઠન એસોચૈમે કહ્યું કે કઠોળ,તૈયાર ખાઘ પદાર્થો,સહિતની વસ્તુઓની કીમત વધવાની સાથે કપડા,મકાનનું ભાડું,શિક્ષણ અને આરોગ્ય સબંધી સેવાઓ પણ ...
-નવરાત્રી- દશેરા – દિવાળી અને લગ્નव સીઝનમાં ફુલોની માંગ અને મુલ્યીમાં અનેક ઘણો વધારો
-ગાંધીનગર જિલ્લાmના ખેડુતોમાં ફુલોની ખેતીનો વધતો ક્રેઝ: જિલ્લાામાં ૮૫૦ હેકટરથી વધુ જમીનમાં ૮૨૧૭ મેટ્રીકટન ફુલોનું ઉત્પાદન
- સૌથી વધુ ૭૦૦ હેકટર જમીનમાં ગલગોટાના ...
અમેરિકી સાંસદે જો ઋણ સીમા વધારવાની મંજુરી ન આપી તો દેશની કટોકટી રોકડ સંચાલનની વ્યવસ્થા 3 નવેમ્બરના રોજ પુરી થઈ જશે અને ત્યારબાદ રોકડ જલ્દી ખતમ થઈ જશે. આ ચેતાવણી નાણાકીય મંત્રી જૈકબ લ્યૂએ અમેરિકી નીતિનિર્માતાઓને આપી.
કેમિસ્ટ અેસોસિયેશન દેશભરમાં ૧૪મીને બુધવારે હડતાળ કરવા જઈ રહ્યું છે, પરંતુ ઘર અાંગણે જ અા હડતાળનો વિરોધ થઈ રહ્યો છે. અોનલાઈન વેપારના વિરોધમાં કરવામાં અાવી રહેલી અા હડતાળનો અમદાવાદ સહિત રાજ્યભરના કેટલાક કેમિસ્ટો વિરોધ કરી રહ્યા છે.
અોનલાઈન દવા ...
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વઘારો કરવામાં આવ્યો છે. 1લી જૂલાઈ 2015થી અમલી બનેલા આ મોંઘવારી ભથ્થાના પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને મુળ પગાર પર 119 ટકા મોંઘવારી ભથ્થુ મળશે જેને કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે.
પંજાબમાં સફેદ માખીઓના હુમલાએ કપાસનો સોથ બોલાવી દીધો છે અને બે તૃતીયાંશથી વધુ પાક બરબાદ થતા ખેડુતોને લગભગ ૪ર૦૦ કરોડનું નુકસાન થયુ છે. આ સંકટમાં ઘેરાયેલા રાજયના લગભગ ૧પ કપાસ પકવતા ખેડુતોએ આત્મહત્યા કરી લીધી છે.
એક ખાનગી અહેવાલ મુજબ દેશમાં અર્બન મિડલ ક્લાસમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું ચલણ વધી રહ્યું છે. જેના પગલે પાંચ વર્ષમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ વધીને બમણું થયું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દેશમાં બ્રાન્ડેડ બાસમતી ચોખાનું વેચાણ ૯ લાખટન હતું. જે વર્ષ ...
ઈ-ટેલર ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડે ના નામથી સેલ શરૂ કર્યો છે અને સાઈટ પર લગભગ બધા સામાન પર ભારે છૂટ છે. વેબસાઈટ પર માહિતી મુજબ સાઈટને ગ્રાહકોનો જોરદાર રિસ્પૉંસ મળી રહ્યો છે. ફ્લિપકાર્ટે સોમવાર માટે પોતાની સાઈટને ખાસ ડિઝાઈન કરી છે.
ડિઝલના ભાવમાં ગઇકાલે મધરાતથી લીટરે પ૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આઇઓસીના જણાવ્યા પ્રમાણે ડિઝલનો નવો ભાવ પ્રતિ લીટર ૪૪.૯પ રહેશે. જયારે જુનો ભાવ લીટરે રૂ.૪૪.૪પ હતો. આઇઓસીનું કહેવુ છે કે, ...
રાજકોટ સહિત દેશભરના ટ્રાન્સપોર્ટરો ટોલ ટેકસ તથા ૨.૨ ટકા ટીડીએસના મુદ્દે મક્કમ છે. લડત ઉપર ઉતરી આવ્યા છે અને કાલે સવારે ૬ વાગ્યાથી દેશવ્યાપી બેમુદતી ટ્રક હડતાલ શરૂ થઈ જશે તેમ ટ્રાન્સપોર્ટ એસો.ના કન્વીનર શ્રી હસુભાઈ ભગદેવે આજે સવારે ‘અકિલા' ...
રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ રેપો રેટનોદ અર 50 બેસિસ પોઈંટ ઘટાડી દીધો છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી રેપો રેટ 6.75 ટકા થઈ ગઈ છે. જેનો સીધો મતલબ એ છે કે બેંક હવે રિઝર્વ બેંક પાસેથી અપેક્ષા રીતે ઓછા દરે પૈસા ઉધાર લઈ શકશે. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં ...
સોશ્યલ મીડીયામાં કરોડો યુજર્સને પરસ્પર જોડતી સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક ગઇકાલે ઠપ્પ થઇ ગઇ હતી. મોડીરાત્રે ૧ર-૩૦ કલાકથી ફેસબુકે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. જો કે રાત્રે ૧-૧પ કલાકે ફેસબુકે કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
હાલ ફેસબુક ઠપ્પ ...
આઠ વર્ષની રિસર્ચ પછી જમીન પર ચાલનારી સૌથી ઝડપી વસ્તુ સામે આવી ગઈ. Bloodhound SSC નામની આ કારને ગુરૂવારે લંડનના કેનેરી વાર્ફમાં એગ્ઝીબીશન માટે મુકવામાં આવી. દાવો છે કે કાર 55 સેકંડમાં 1609kmph (1000mph)ની વધુમાં વધુ સ્પીડ પકડી શકે છે. તેમા રૉલ્સ ...