Gujarati Business News 171

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

રેલ બજેટની 10 વિશેષતાઓ - રેલ બજેટ 2015-16 ની દસ મુખ્ય બિંંદુઓ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2015
0
1
મોદી સરકારના યુનિયન બજેટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જુદા જુદા કરવેરા વિભાગોએ પણ ટેક્સને લગતી સમસ્યાઓ અંગે નિષ્ણાંતોના મંતવ્યો મંગાવવાના શરૂ કરી દીધા છે. ગુજરાતના સર્વિસ ટેક્સ ચીફ કમિશ્નરે પણ તાજેતરમાં જ બજેટમાં સર્વિસ ટેક્સને લગતા સૂચનો મંગાવ્યા ...
1
2
હવે થોડી જ વાર પછી રેલ મંત્રી સુરેશ પ્રભુ સંસદમાં પોતાનુ પ્રથમ રેલ બજેટ રજુ કરશે તેથી દેશના તમામ લોકોની નજર તેમના પર લાગી છે. રેલ મંત્રી દેશના કરોડો લોકોની આશાઓને કેવી રીતે પુરી કરશો ? કદાચ તેમની સામે પણ સૌથી મોટો સવાલ આ જ હશે.
2
3
મોદી સરકારનુ પ્રથમ પુર્ણ રેલ બજેટ ગુરૂવારે મતલબ આજે રજુ થવાનુ છે. નવ મહિના સરકાર ચલાવ્યા પછી રેલવેમાં શુ શુ ફેરફાર જોવા મળશે. આ તો રેલ બજેટ પછી જ જાણ થશે. તમારી ઉત્સુકતા માટે રેલ બજેટ થોડા સમય પહેલા અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે બજેટની શુ ...
3
4
આર્થિક અને રેલવે બજેટને કારણે દેશની રાજધાનીમાં બ્યૂરોક્રેટ, પ્રધાન તથા સચિવોની જેટલી ચહલપહલ જોવા મળે છે એટલી આખા વર્ષમાં જોવા મળતી નહીં હોય. દેશમાં આર્થિક અંદાજપત્રની સાથે રેલવે બજેટમાં ટ્રેનના ભાડાના દર, નવી લાંબા અંતરની ટ્રેન તથા સબર્બનના પ્રવાસી ...
4
4
5
નાણા મંત્રી સૌરભ પટેલ દ્વારા આજે આનંદીબેન પટેલ સરકારનું સૌપ્રથમ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. સરકારના બજેટમાં 80 કરોડ રૂપિયાનો નવો કરબોજ નાખવામાં આવ્યો છે, આ બજેટ 184.95 કરોડની પૂરાંતવાળું છે. બજેટ અનુસાર, એટીએફ, ગર્ભનિરોધક ગોળી, ઈસબગુલ, ...
5
6
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંમંત્રી સૌરભભાઈ પટેલે તેમનું બીજું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2015-16ના આ બજેટમાં સામાજિક યોજનાઓ માટે 38,484કરોડની ફાળવણી કરવામાં આવી હતી તો સરદાર સરોવર યોજના માટે 9,000 કરોડની જોગવાઈ તેમજ નર્મદા ડેમ ઉપર ગેટ મુકવા માટે ર૧૬ ...
6
7
28 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ કરવામાં આવનાર બજેટૅને સંતુલિત બનાવવા માટે એક કોર ટીમ લાગેલી છે. આ બજેટથી સામાન્ય માણસથી લઈને દિગ્ગજ કોર્પોરેટ પણ મોટી આશા લગાવીને બેસ્યા છે. આ બજેટ નરેન્દ્ર મોદી સરકારના આર્થિક સુધારનુ ફ્રેમવર્ક રજુ કરશે અને જોવાનુ એ ...
7
8
બજેટની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. દરેકને આશા છે. દરેકેન આશા છે કે નાણાકીયમંત્રીના પિટારામાં તેને માટે કંઈકને કંઈક જરૂર હશે. મોદી સરકારે પણ પોતાના 10 મહિનાના કામકાજથી આશા જગાવી છે. બધા દેશના વિકાસમાં પોતાનુ યોગદાન આપવા તૈયાર છે.
8
8
9
નાણાપ્રધાન ૨૮ ફેબ્રુઆરીએ અંદાજપત્રની રજૂઆતમાં શું કરશે એ વિશે અત્યાર સુધીમાં અનેક અટકળો વહેતી થઇ છે અને અનેક અટકળો તર્કની ઘણી નજીક જણાઇ રહી છે. બદલાયેલા સંજોગ અને બદલાતાં પરિબળો વચ્ચે એવી આશંકા જાગે છે કે સરકાર માટે બજેટમાં કદાચ દરેક વર્ગને ...
9
10
સંસદના કેન્દ્રીય કક્ષમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અભિભાષણની સાથે સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. પ્રણવ મુખર્જીએ સત્રની શરૂઆત કરતા કહ્યુ કે મોંઘવારી પર રોક લગાવવી પ્રથમ પ્રાથમિકતા રહેશે. એલપીજી સબસીડી 1 જાન્યુઆરીથી લાગુ થઈ. ગરીબોના કલ્યાણ માટે ...
10
11
રેલવે ગંભીર નાણાકીય સંકટનો બોઝ ઉઠાવી રહી છે. આવામાં નાણાકીય વર્ષ 2015-16ના રેલ બજેટમાં નવી ટ્રેનોની જાહેરાતનો આંકડો 100થી ઓછો રહેવાની શક્યતા છે. આ સામાન્ય રીતે દરેક વર્ષે થનારી જાહેરાતોથી ઘણુ ઓછુ છે. રેલ મંત્રી સુરેશ પ્રભુને સુધાર સમર્થક માનવામાં ...
11
12

ઘડિયાળ કંપની HMT બંધ થવાના કગાર પર !!

શનિવાર,ફેબ્રુઆરી 21, 2015
પહેલી સ્વદેશી ઘડિયાળના નિર્માતા વોચ કંપની એચએમટી બંધ થવાના કગાર પર છે. અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહેલી કંપનીના બધા શો રૂમ 31 માર્ચ સુધી બંધ કરવા અને કર્મચારીઓને બળજબરીથી વીઆરએસ અપાવવાની હિલચાલથી કર્મચારીઓમાં હંડકંપ મચી ગયો છે. એટલુ જ નહી 11 મહિનાથી ...
12
13
ચાણક્ય સર્વે એજેંસીએ 26 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા રેલ બજેટ પહેલા સામાન્ય લોકોની આશાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. અનેક વર્ષો પછી આવુ થશે કે પુર્ણ બહુમતવાળી સરકાર રેલવે અને સામાન્ય બજેટ રજુ કરશે. રેલ બજેટને લઈને લોકો સરકાર પાસે શુ ઈચ્છાઓ આશાઓ રાખી રહ્યા ...
13
14
આ વખતે બજેટ રસપ્રદ અને બોલ્ડ રહેવાની આશા છે. સરકારે અચ્છે દિનની વાતો બહુ કરી છે. આ બજેટમાં અચ્છે દિન આવશે? અને કયારે આવશે તેનો દસ્તાવેજ બની રહેશે. સામાન્ય કરદાતાથી લઈ મોટા કોર્પોરેટસ સૌને આ બજેટ પાસે સહજ જ ઘણી આશા છે. બજેટ ભારતીય અર્થતંત્રનાં ...
14
15
સીંગદાણાની ક્વોલીટી સુધાર પર આંખ આડા કાન કરાતા ભારતીય સીંગદાણાની આયાત પર પ્રતિબંધ મુકવાનું વિયેતનામ સરકારે આકરૃ પગલુ ભર્યું છે. એપ્રિલથી પ્રતિબંધ લાગુ થશે. ત્યા સુધીમાં પહોંચતા કન્ટેનરમાં જીવાત દેખાશે તો રિજેક્ટ કરવામાં આવશે.
15
16
વારાણસી ખાતે બનેલું દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જીન અમદાવાદથી દોડાવવામાં આવશે. જે ૫૫૦૦ હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે અને આશરે ૫,૩૮૫ ટનાના માલગાડીના ૬૮ જેટલા ડબા ૯૦ કિ.મી ની ઝડપે ખેંચી જવાની તાકાતવાળું છે. ભારતીય રેલવેના આ શક્તિશાળી એન્જીનને ભીમ ...
16
17
ઘરેલુ વ્યાજબી વિમાન સેવા કંપની સ્પાઈસ જેટે બે અઠવાડિયાની અંદર ચોથી સેલ લોંચ કરતા હવે ચાર લાખ ટિકિટો. પહેલા આવો પહેલા મેળવો ના આધાર પર વેચાણ માટે મુકી છે જેમની શરૂઆતી કિમંત 599 રૂપિયા છે. કંપનીએ જણાવ્યુ કે સેલ શરૂ થઈ ચુક્યુ છે અને આ 13 ફેબ્રુઆરી સુધી ...
17
18
ભારતીય ફાર્માસટિકલ કંપનીઓનું કાચા માલ માટે જરૂર કરતા વધુ ચીની માર્કેટ પર નિર્ભર રહેવુ એક બાજુ ચિંતાનો વિષય છે તો બીજી બાજુ એક સુખદ વાત એ છે કે ચીની કંપનીઓ ગુજરાતમાંથી કેંસર વિરોધી દવાઓ મંગાવવામાં રસ દાખવી રહી છે.
18
19
અમદાવાદ-મહેસાણા અને વડોદરા-હાલોલ હાઇવે પરથી રાજય સરકાર તરફથી તા.૩૧-૧૨-૨૦૧૪ સુધીમાં કુલ મળી રૃ.૮૭૦ કરોડથી વધુનો ટોલટેક્સ ઉઘરાવાયો છે. ટોલટેક્સની પીઆઇએલ નં-૧૯૫/૨૦૧૩માં હાઇકોર્ટના નિર્દેશાનુસાર રાજય સરકાર દ્વારા વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું ...
19