0
કેન્દ્રીય અંદાજપત્ર વિશે અટકળો શરુ
સોમવાર,ફેબ્રુઆરી 23, 2015
0
1
સોમવાર,ફેબ્રુઆરી 23, 2015
સંસદના કેન્દ્રીય કક્ષમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અભિભાષણની સાથે સંસદનુ બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયુ છે. પ્રણવ મુખર્જીએ સત્રની શરૂઆત કરતા કહ્યુ કે મોંઘવારી પર રોક લગાવવી પ્રથમ પ્રાથમિકતા રહેશે. એલપીજી સબસીડી 1 જાન્યુઆરીથી લાગુ થઈ. ગરીબોના કલ્યાણ માટે ...
1
2
સોમવાર,ફેબ્રુઆરી 23, 2015
રેલવે ગંભીર નાણાકીય સંકટનો બોઝ ઉઠાવી રહી છે. આવામાં નાણાકીય વર્ષ 2015-16ના રેલ બજેટમાં નવી ટ્રેનોની જાહેરાતનો આંકડો 100થી ઓછો રહેવાની શક્યતા છે. આ સામાન્ય રીતે દરેક વર્ષે થનારી જાહેરાતોથી ઘણુ ઓછુ છે. રેલ મંત્રી સુરેશ પ્રભુને સુધાર સમર્થક માનવામાં ...
2
3
શનિવાર,ફેબ્રુઆરી 21, 2015
પહેલી સ્વદેશી ઘડિયાળના નિર્માતા વોચ કંપની એચએમટી બંધ થવાના કગાર પર છે. અનેક વર્ષોથી ખોટમાં ચાલી રહેલી કંપનીના બધા શો રૂમ 31 માર્ચ સુધી બંધ કરવા અને કર્મચારીઓને બળજબરીથી વીઆરએસ અપાવવાની હિલચાલથી કર્મચારીઓમાં હંડકંપ મચી ગયો છે. એટલુ જ નહી 11 મહિનાથી ...
3
4
ગુરુવાર,ફેબ્રુઆરી 19, 2015
ચાણક્ય સર્વે એજેંસીએ 26 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા રેલ બજેટ પહેલા સામાન્ય લોકોની આશાઓ જાણવાનો પ્રયત્ન કર્યો. અનેક વર્ષો પછી આવુ થશે કે પુર્ણ બહુમતવાળી સરકાર રેલવે અને સામાન્ય બજેટ રજુ કરશે. રેલ બજેટને લઈને લોકો સરકાર પાસે શુ ઈચ્છાઓ આશાઓ રાખી રહ્યા ...
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2015
આ વખતે બજેટ રસપ્રદ અને બોલ્ડ રહેવાની આશા છે. સરકારે અચ્છે દિનની વાતો બહુ કરી છે. આ બજેટમાં અચ્છે દિન આવશે? અને કયારે આવશે તેનો દસ્તાવેજ બની રહેશે. સામાન્ય કરદાતાથી લઈ મોટા કોર્પોરેટસ સૌને આ બજેટ પાસે સહજ જ ઘણી આશા છે. બજેટ ભારતીય અર્થતંત્રનાં ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 17, 2015
સીંગદાણાની ક્વોલીટી સુધાર પર આંખ આડા કાન કરાતા ભારતીય સીંગદાણાની આયાત પર પ્રતિબંધ મુકવાનું વિયેતનામ સરકારે આકરૃ પગલુ ભર્યું છે. એપ્રિલથી પ્રતિબંધ લાગુ થશે. ત્યા સુધીમાં પહોંચતા કન્ટેનરમાં જીવાત દેખાશે તો રિજેક્ટ કરવામાં આવશે.
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 12, 2015
વારાણસી ખાતે બનેલું દેશનું સૌથી શક્તિશાળી રેલવે એન્જીન અમદાવાદથી દોડાવવામાં આવશે. જે ૫૫૦૦ હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે અને આશરે ૫,૩૮૫ ટનાના માલગાડીના ૬૮ જેટલા ડબા ૯૦ કિ.મી ની ઝડપે ખેંચી જવાની તાકાતવાળું છે. ભારતીય રેલવેના આ શક્તિશાળી એન્જીનને ભીમ ...
7
8
બુધવાર,ફેબ્રુઆરી 11, 2015
ઘરેલુ વ્યાજબી વિમાન સેવા કંપની સ્પાઈસ જેટે બે અઠવાડિયાની અંદર ચોથી સેલ લોંચ કરતા હવે ચાર લાખ ટિકિટો. પહેલા આવો પહેલા મેળવો ના આધાર પર વેચાણ માટે મુકી છે જેમની શરૂઆતી કિમંત 599 રૂપિયા છે. કંપનીએ જણાવ્યુ કે સેલ શરૂ થઈ ચુક્યુ છે અને આ 13 ફેબ્રુઆરી સુધી ...
8
9
ભારતીય ફાર્માસટિકલ કંપનીઓનું કાચા માલ માટે જરૂર કરતા વધુ ચીની માર્કેટ પર નિર્ભર રહેવુ એક બાજુ ચિંતાનો વિષય છે તો બીજી બાજુ એક સુખદ વાત એ છે કે ચીની કંપનીઓ ગુજરાતમાંથી કેંસર વિરોધી દવાઓ મંગાવવામાં રસ દાખવી રહી છે.
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2015
અમદાવાદ-મહેસાણા અને વડોદરા-હાલોલ હાઇવે પરથી રાજય સરકાર તરફથી તા.૩૧-૧૨-૨૦૧૪ સુધીમાં કુલ મળી રૃ.૮૭૦ કરોડથી વધુનો ટોલટેક્સ ઉઘરાવાયો છે. ટોલટેક્સની પીઆઇએલ નં-૧૯૫/૨૦૧૩માં હાઇકોર્ટના નિર્દેશાનુસાર રાજય સરકાર દ્વારા વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું ...
10
11
વેતન વૃદ્ધિની માંગને લઈને સાર્વજનિક ક્ષેત્રના બેંક કર્મચારીઓએ 25 થી 28 ફેબ્રુઆરી સુધી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના બેનર તળે બધા બેંક કર્મચારી હડતાળ પર જશે.
મંગળવારે મુંબઈમાં વેતન વધારાની માંગને લઈને યુનાઈટેડ ...
11
12
મંગળવાર,ફેબ્રુઆરી 3, 2015
દિલ્હી ચૂંટણીના ચાર દિવસ પહેલા પેટ્રોલ અને ડિઝલન ભાવો ઘટ્યા છે. હવે પેટ્રોલ 2.42 રૂપિયા અને ડિઝલ 2.25 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ મળશે. મંગળવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિમંતોમાં કપાતની જાહેરાત કરી છે. ઘટેલી કિમંતો મંગળવારે અડધી રાતથી લાગૂ ...
12
13
શનિવાર,જાન્યુઆરી 31, 2015
મહિલાઓના ઉત્થાન માટે ૧૦૦૦ કરોડની મુડીથી શરૃ કરવામાં આવેલી ભારત સરકારની સંપુર્ણ માલીકીની ભારતીય મહિલા બેંક સરકાર બદલાય જતાં અવગણનાનો સામનો કરી રહી છે. યુપીએ સરકારે પોતાના અંતિમ બજેટમાં આ બેંકની જાહેરાત કરી હતી અને બહુ ઉતાવળે ભુતપુર્વ વડાપ્રધાન ...
13
14
શનિવાર,જાન્યુઆરી 31, 2015
રેલવેમાં ૧ માર્ચ ૨૦૧૫ સુધીમાં તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં બ્રાન્ડેડે પ્રિ-કુક્ડ રેડી ટુ ઇટ યોજના અંતર્ગત મુસાફરોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ભોજન આપવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે.ટ્રેનોમાં ખોરાક સારો ન હોવા ઉપરાંત વધુ કિંમત વસુલાતી હોવાની ...
14
15
શનિવાર,જાન્યુઆરી 31, 2015
સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દરિયાકાંઠા પર વધતા જતા ઔદ્યોગિકરણની સાથે પર્યાવરણના જે પ્રશ્નો ગંભીર બની રહ્યાં છે તે મુદ્દે આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની કાર્યશાળામાં સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓએ અને પર્યાવરણનાં તજજ્ઞાોએ ...
15
16
શનિવાર,જાન્યુઆરી 31, 2015
ગુજરાત સરકાર હવે ખેતીની જમીન પર નજર રાખવા માટે સેટેલાઈટનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. દરેક ખેતર પર રોજેરોજ સેટેલાઈટથી નજર રાખવા અને તેનો તમામ ડેટા રાખવા માટે ઈસરોના સેટેલાઈટનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહી છે. ગઈકાલે આ માટે બેઠક બોલાવીને જરૃરી મંતવ્યો ...
16
17
ગુરુવાર,જાન્યુઆરી 29, 2015
જયાં ઓદ્યોગિક મૂડીરોકાણની વાત આવે છે, ત્યાં વિદેશી રોકાણકારોના મનમાં સૌથી પહેલું નામ ગુજરાતનું આવે છે. અલબત્ત રોકાણની દરખાસ્તો આકર્ષવામાં કેટલાક રાજયો ગુજરાતને પડકારી રહ્યાં છે, પરંતુ તેમ છતાં ઔદ્યોગિક મૂડીરોકાણના અમલીકરણની બાબતે ગુજરાત સદાય નંબર ...
17
18
મંગળવાર,જાન્યુઆરી 27, 2015
નરેન્દ્ર મોદી સામાન્ય રીતે વાઇબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોમાં છવાઈ જતા હોય છે. આ વખતે તેઓ વડા પ્રધાન તરીકે તેમાં ભાગ લઈ રહ્યા હતા. તેથી તેમનું છવાઈ જવું સ્વાભાવિક હતું અને તેમ બન્યું પણ ખરું, પરંતુ તેમના સિવાય બીજા એક વ્યક્તિ છવાઈ ગયા તો તે ભૂતાનના ...
18
19
શનિવાર,જાન્યુઆરી 24, 2015
અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં થતા કલ્ચરલ ને મ્યુઝિકલ પ્રોગ્રામના આયોજકો દ્વારા તેમના પ્રોગ્રામ માટે કરાતા ચૂકવણાની રકમ પર ટીડીએસ ન કરાતા હોવાનું ધ્યાનમાં આવ્યું તે પછી વડોદરામાં યોજનારા આંતરરાષ્ટ્રીય સ્તરના કલ્ચરલ ફેસ્ટીવલમાં ભાગ લેનારા દરેક ...
19