Gujarati Business News 177

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

ચાઈનીઝ ફટાકડાનાં વેચાણ-આયાત પર બ્રેક

સોમવાર,ઑક્ટોબર 6, 2014
0
1
અમદાવાદના શાકમાર્કેટમાં અત્યારે શેરબજાર જેવી તેજી ફરીથી શરૃ થઈ છે. ભૂતકાળમાં ૧૦ રૃપિયો કિલો મળતા કાંદામાં ભાવ ૧૦૦ રૃપિયે પહોંચી જતા સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો પરંતુ ત્યારબાદથી સમયાંતરે એક-એક વસ્તુના ભાવ રોકેટ ગતિથી વધી જાય છે. અત્યારે હવે રોજ ...
1
2
બેન્‍કોએ ૨૬ સપ્‍ટેમ્‍બર સુધી જન ધન સ્‍કીમ હેઠળ ૫.૧ કરોડ ખાતા ખોલી નાખ્‍યા છે અને તેમાં રૂ. ૩,૬૦૦ કરોડથી વધુની થાપણો પણ જમા થઇ ગઇ છે તેમ નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું છે.
2
3
નવરાત્રીના દિવસોમાં બેંકોમાં એક સાથે સળંગ જાહેર રજાઓ આવતી હોવાથી કરોડોના કિલયરીંગને અસર થશે. ઓકટોબર મહિનાના પ્રારંભે જ છ દિવસમાંથી ચાર દિવસ બેંકોમાં રજા આવે છે તેમાં તા. ૩૦ના રોજ કવાર્ટરલી કલોઝિંગ ડે, તા. ૨ ગાંધી જયંતિની રજા, તા. ૩ના રોજ દશેરાની રજા ...
3
4

ડુંગળી બે રુપિયા કિલો!

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2014
ડુંગળીના ભાવ પાણી-પાણી થઈ ગયા છે. દક્ષિણ ભારતમાં નવી ડુંગળીની આવકો ચાલુ થવાને પગલે બેંગ્‍લોરમાં ખેડૂતો ત્રણ રૂપિયે કિલો ડુંગળીનું વેચાણ કરવુ પડી રહ્યુ છે. આ તરફ એશિયાની સૌથી મોટી મંડી લાસણ ગાંવમાં પણ ડુંગળીના ભાવ ઘટીને કિલોના રૂ. ૨ લઈ ગયા છે. ...
4
4
5
પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગુજરાતમાં ૮ લાખ પરિવારોને આવરી લેવામાં આવ્‍યા છે. ૧૫ ઓગસ્‍ટે યોજના શરૂ થયા બાદ રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૧૪ લાખ નવા બેંક અકાઉન્‍ટ્‍સ ખોલવામાં આવ્‍યા હોવાનું રાજ્‍ય સ્‍તરની બેન્‍કર્સ સમિતિએ જણાવ્‍યું છે.
5
6
ગુજરાતમાં એડવાન્‍સ ટેક્‍સ કલેક્‍શનમાં આ વખતે ૬.૧ ટકાનો ગ્રોથ નોંધાતા ગુજરાતના ઉદ્યોગો ધીરે ધીરે મંદીના ઓછાયામાંથી બહાર આવી રહ્યા હોવાના એંધાણ મળી રહ્યા છે. સૌથી વધુ એડવાન્‍સ ટેક્‍સ જમા કરાવનાર કંપનીઓમાં ટોરેન્‍ટ ફાર્મા, કેડિલા હેલ્‍થકેર, એલેમ્‍બિક ...
6
7
ગુજરાતની અગ્રણી કાલુપુર કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગુજરાત સાથે 19 સપ્ટેમ્બર 2014ના રોજ વડોદરામાં SME મીટનુ આયોજન કર્યુ હતુ.
7
8
દેશના મોટાભાગના વિસ્‍તારોમાં બટેટાના વધી રહેલા ભાવોએ લોકો માટે મુશ્‍કેલી ઉભી કરી દીધી છે. જે રીતે ભાવો વધી રહ્યા છે તેનાથી કેન્‍દ્ર સરકાર પણ ચિંતિત છે. સરકારે એક મહિનાની અંદર ટમેટા અને ડુંગળીના ભાવને નિયંત્રણમાં લાવી દીધા છે પરંતુ બટેટા કેમેય સસ્‍તા ...
8
8
9
. સરકાર ભલે અચ્છે દિનની વાત કરતી હોય પણ પ્રજાના દિવસો હજુ પણ ખરાબ જ ચાલી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાન પર છે. રોજીંદા વરપરાશના લગભગ બધા શાકભાજી 60 રૂપિયે કોલોથી ઉપર જતા લોકોને ખરાબ દિવસો પાછા આવી ગયા છે. ટામેટાની જ વાત ...
9
10
‘અદાણી' ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દેશના સૌથી શ્રીમંત ભારતીયોના કલબમાં સામેલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની સંપતિમાં ૧પર ટકાનો વધારો થયો છે. જે પછી અદાણીએ તમામ રેકોર્ડ તોડતા દેશના ૧૦ સૌથી શ્રીમંત લોકોની યાદીમાં પોતાનું સ્‍થાન અંકિત કરાવી લીધુ ...
10
11
આવનારા અઠવાડિયામાં ઘરેલુ બજારમાં સોનાની કિમંત 25000 રૂપિયાના સ્તર સુધી નીચે આવી શકે છે. બીજી બાજુ વિદેશી બજારની વાત કરીએ તો કોમેક્સ પર સોનુ 1000 ડોલર પ્રતિ ઔસના સ્તર પર દેખાય શકે છે. વિશેષજ્ઞ આ ઘટાડાનુ કારણ આંતરરાષ્ટ્રીય સ્તર પર બદલી રહેલ સમીકરણોને ...
11
12
મોદી સરકારની જનધન યોજનાથી ૮મી સપ્‍ટેમ્‍બર સુધી કુલ ૩.ર કરોડ ખાતા ખુલ્‍યા છેઃ આ ખાતામાં કુલ ૧૪૯૬.પ૧ કરોડ રૂપિયા જમા થઇ ચુકયા છેઃ આ હિસાબથી દરેક ખાતામાં સરેરાશ ૪૯પ રૂ. જમા થયા છેઃ આ ૩ કરોડ ખાતામાં ૧.૮૯ કરોડ ગ્રામીણ ક્ષેત્રમાં અને ૧.૧૩ કરોડ શહેરી ...
12
13
ભારતીયોનો સુવર્ણ પ્રેમ જગજાહેર છે. સામાન્‍ય રીતે સોનું ઘરની તિજોરીની શોભા વધારે છે અથવા લોકરમાં નિષ્‍ક્રિય પડયું રહે છે. જો કે જાન્‍યુઆરીથી કદાચ તમને આ નિષ્‍ક્રિય સોનામાંથી કમાણીની તક મળશે. બેન્‍કો બુલિયન ઉદ્યોગ દ્વારા પ્રસ્‍તાવિત ગોલ્‍ડ મોનેટાઇઝેશન ...
13
14
મુસાફરોને સારી સેવા આપવામાં લાગેલ રેલ વિભાગ હવે એક નવી પહેલ કરવા જઈ રહ્યુ છે. વિભાગ આરક્ષિત ટિકિટ લઈને મુસાફરી કરનારા રેલ મુસાફરોને હવે તેમની મંઝીલ (ઉતરવાનું સ્ટેશન) આવવાના વીસ મિનિટ પહેલા તેમના મોબાઈલ પર કોલ કરીને ટ્રેન સંબંધિત સ્ટેશન પર પહોંચવાની ...
14
15
. અનેક મહિનાની અટકળોને વિરામ આપતા એપ્પલે બે સ્માર્ટ આઈફોન 6 અને આઈફોન 6 પ્લસ લોંચ કરી દીધા. એવુ લાગે છે કે બજારમાં કોરિયાઈ કંપની સૈમસંગ તરફથી મળી રહેલ પડકારનો મુકાબલો કરવા માટે આ રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક વર્ષોની અફવાઓ અને અટકળો પછી કંપનીએ ...
15
16
પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા અને દૂધના ઉત્‍પાદનને લઇને તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવું સામે આવ્‍યું છે કે ગુજરાતમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધનો વપરાશ પંજાબ કરતાં અડધો છે...! પંજાબમાં પ્રતિ વ્‍યક્‍તિ દૂધની ઉપલબ્‍ધતા ૯૩૭ ગ્રામ છે. જેની સામે ગુજરાતમાં ...
16
17
ભારતમાં યુવાનો એન્‍જીનીયરીંગ ક્ષેત્રમાં કારર્કિદી બનાવવા માટે રીતસરની દોટ લગાવી રહયાં છે ત્‍યારે તાજેતરમાં દેશની ટોચની કામદારોને નિયુકત કરાવતી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પગારનાં આંકડાઓ સાંભળીને ચોંકી જવાશે. ફકત ધોરણ ૧૨ પાસ કે તેનાથી પણ ઓછું ...
17
18
વિદેશી મૂડીરોકાણની વાત આવે એટલે મનમાં અમેરિકા, યુરોપ કે જાપાન જેવા દેશના નામો આપણાં મનમાં રમતાં હોય છે. જોકે, જાણીને આશ્ર્ચર્ય થશે કે, દેશમાં સૌથી વધુ વિદેશી રોકાણ અમેરિકા, બ્રિટન, જર્મની કે જાપાનનું નહીં પરંતુ આ દેશો સામે સાવ ટચુકડાં લાગે એવા ...
18
19
આપણે ત્યાં પશુઓની સંખ્યાની ગણતરી દર પાંચ વર્ષે એકવાર થાય છે. વર્ષ ૨૦૧૨માં થયેલી ગણતરી અનુસાર અખિલ ભારત કક્ષાએ ૩.૩૩ ટકા એટલે કે લગભગ સાડા ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમાં ખાસ કરીને ઘેટાં, બકરાંની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે. તેમની કતલ મોટા પાયે ...
19