Gujarati Business News 254

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

વિકાસ દર 7.5 ટકા રહેશે : રાષ્ટ્રપતિ

સોમવાર,ફેબ્રુઆરી 22, 2010
0
1
દેશના અન્ય ભાગોમાં ઓછા ઉત્પાદન અને વિઘ્નો છતાં પણ ઉત્તર પ્રદેશમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન વધ્યું છે. આ સાથે જ ખાંડ ઉત્પાદનના મામલામાં મહારાષ્ટ્ર બાદ ઉત્તર પ્રદેશ બીજા સ્થાન પર પહોંચી ગયું છે. રાજ્ય શેરડી અધિકારી સુધીર બોબદેએ જણાવ્યું કે, "17 ...
1
2
સ્નૈક્સ અને ફાસ્ટ ફૂડ શ્રેણી ચલાવનારી કંપની હલ્દીરામે વિદેશોમાં પોતાનું રેસ્ટોરન્ટ ખોલવાની યોજના બનાવી છે અને તે આ વર્ષે તેની શરૂઆત બ્રિટેનમાં કરશે. કંપનીની યોજના આગામી વર્ષોમાં ઓછામાં ઓછા ત્રણ રેસ્ટોરન્ટ ખોલવાની છે. હલ્દીરામના ચેરમેન અને મેનેજિંગ ...
2
3
અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ લાઇફ ઇંશ્યોરેંસે ‘રિલાયંસ હાઇએસ્ટ નેટ અસેટ વૈલ્યૂ ગેરેન્ટી પ્લાન’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક નવી યૂનિટ લિંક્ડ પોલીસી છે જે વીમા ધારકને શ્રેષ્ઠ રિટર્ન આપશે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે કે, આ પોલીસીની ખાસ વાત ...
3
4
સરકારથી 800 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણની મંજૂરી મળ્યા બાદ હવે નુકસાનમાં ચાલી રહેલી વિમાનન કંપની એયર ઇંડિયા પોતાની કાર્યશીલ પૂંજી 1,000 કરોડ રૂપિયા વધારવાની યોજના બનાવી રહી છે. જાણકાર સૂત્રોએ જણાવ્યું કે, નેશનલ એવિએશન કંપની ઑફ ઇંડિયા લિ. (નાસિલ) ની ...
4
4
5
ટોયાટા કિર્લેસ્કર મોટર દ્વારા અમદાવાદમાં તાજેતરમાં ટોયાટા 'ક્યૂ' વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ યોજાયેલા 'ક્યૂ' વર્લ્ડના ક્રાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ટોયાટાની નવી કોમ્પેક્ટ કાર 'ઈટીઓસ' નિહાળી હતી. ટોયાટાએ તેનું સેલ્સ એન્ડ સર્વિસ ...
5
6
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ કહ્યુ કે સરકાર તંબાકૂ ઉદ્યોગમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષિત કરવાના પક્ષમાં નથી. તેમણે કહ્યુ કે ભારત જેવા દેશમાં શોધ અને સ્વચ્છ ઔધોગિકના ક્ષેત્રમાં રોકાણ હોવુ જોઈએ.
6
7

ઓબીસીને 1000 કરોડનો નફો થવાની આશા

શનિવાર,ફેબ્રુઆરી 20, 2010
સાર્વજનિક ક્ષેત્રના ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી)ને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી શુધ્ધ નફો 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવાની આશા છે.
7
8
સરકાર સોમવારે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના યોગ્ય રીતોથી અમલીકરણ અને ભારત નિર્માણના હેઠળ અન્ય ક્ષેત્રોના સમાયોજન સંબંધી ચર્ચા માટે કેન્દ્રીય રોજગાર ગેરંટી પરિષદની બેઠકનુ આયોજન કરશે.
8
8
9
પ્રતિષ્ઠિત નેશનલ એકેડમી ઑફ એન્જિનિયરિંગ (એનએઈ) એ આઈટી કંપની ઇનફોસિસના મુખ્ય સલાહકાર એનઆર નારાયણમૂર્તિને પોતાના વિદેશી સહયોગી ચૂંટ્યા છે. આંતરરાષ્ટ્રીય સૂચના પ્રૌઘોગિકી સેવા ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે મૂર્તિને આ સન્માન પ્રાપ્ત થયું છે.
9
10

બીટી વાવેતર પર સ્પષ્ટ નીતિ બને

શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે કહ્યું છે કે, દેશને બીટી રીંગણની સફળતા વિષે વિચાર કરવો જોઈએ અને આનુવંશિક રીતે સંશોધિત નિર્ણયો પર સ્પષ્ટ નીતિ હોવી જોઈએ. તાજેતરમાં બીટી રીંગણ પર ઉઠેલા વિવાદ બાદ કેંદ્રીય પર્યાવરણ મંત્રાલયે તેના વાણિજ્યિક ઉત્પાદન પર ...
10
11

ઓરિસ્સામાં રોકાણ કરશે અદાણી સમૂહ

શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2010
અદાણી સમૂહ ઓરિસ્સામાં એક બંદરગાહની સ્થાપના માટે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રોકાણ સંબંધી પ્રસ્તાવ સાથે કંપનીના અધિકારીઓએ ગુરૂવારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. રાજ્યના પરિવહન અને વાણિજ્ય સચિવ સત્યવર્ત સાહૂએ કહ્યું કે, ...
11
12

અઢી કરોડ ટન ઘઉં ખરીદવાની યોજના

મંગળવાર,ફેબ્રુઆરી 16, 2010
સરકાર શિયાળુ સીઝનમાં પોતાના કેંદ્રીય પૂલ માટે 2.4 કરોડ ટન ઘઉં ખરીદવાની યોજના બનાવી રહી છે. શિયાળુ પાકની લરણી એપ્રિલથી શરૂ થવાની છે. સરકારે ગત વર્ષ 2.53 કરોડ ટન ઘઉં ખરીદ્યાં હતાં. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, આ વર્ષે ...
12
13
દુનિયાભરમાં કરવામાં આવેલા એક સર્વેમાં ભારતીય કંપનીઓ સૌથી વધુ ભરોસાપાત્ર કંપનીઓ બનીને સામે આવી છે. જેમાં પારદર્શિતા અને વિશ્વસનીયતાના મામલામાં પ્રૌદ્યોગિકી ક્ષેત્રની કંપનીઓ અવ્વલ રહી છે. વૈશ્વિક જનસંપર્ક કંપની એડલમૈનના ટ્રસ્ટ બૈરોમીટર સર્વેક્ષણ ...
13
14
ભારતીય એડવટાઇજિંગ ઉદ્યોગ વિષે અનુમાન છે કે, તે 2010 માં 13 ટકાની વૃદ્ધિ સાથે 21,145 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. પિચ મૈડિસન મીડિયા એડવટાઇજિંગના રિપોર્ટમાં આ આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય મીડિયા અને જાહેરાત ઉદ્યોગ 2009 દરમિયાન 10 ટકાની નાટકીય ...
14
15

હોંડાનું બીજુ એકમ હરિયાણામાં !

સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈંડિયા (એચએમએસઆઈ) એ કહ્યું છે કે, તે ભારતમાં પોતાનું બીજી એકમ હરિયાણામાં સ્થાપિત કરવાની વિરુદ્ધ નથી. એચએમએસઆઈના સંચાલન પ્રમુખ (વેચાણ અને માર્કેટિંગ) એનકે રતને કહ્યું કે, અમે હરિયાણાની વિરુદ્ધ નથી. જાપાનની હોંડા મોટર ...
15
16

વ્લાદિમીર લિસિન સૌથી અમીર રશિયન

સોમવાર,ફેબ્રુઆરી 15, 2010
પ્રસિદ્ધ સ્ટીલ કંપની નોવોલીપેતસ્ક સ્ટીલના માલિક વ્હાદિમીર લિસિનને રશિયાની વ્યાપાર પત્રિકા 'રસિયાજ ફાઈનેંસે' રશિયાના સૌથી અમીર વ્યક્તિ જાહેર કર્યા છે. તેમની સંપત્તિ 18.8 અરબ ડોલર આંકવામાં આવી રહી છે. સુત્રોના અનુસાર ગત વર્ષના સૌથી અમીર રહેલા ઓનેક્સિમ ...
16
17
વ્યાવસાયિક અને સવારી વાહનોની માંગમાં વૃદ્ધિના કારણે ઘરેલૂ વાહન કંપની ટાટા મોટર્સે આજે કહ્યું છે કે, જાન્યુઆરીમાં તેનું વૈશ્વિક વેચાણ 93 ટકા વધીને 85,714 એકમ રહ્યું.
17
18
રાષ્ટ્રીય રાજઘાની દિલ્લીમાં બે વિશેષ આર્થિક ક્ષેત્ર સ્થાપિત થશે. પહેલુ સુવર્ણ અને ઘરેણા માટે અને બીજુ સૂચના પ્રૌધિગિકીના માટે સ્થાપિત થશે. બંને પર 785 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
18
19
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (પીએમઈએસી) ચાલૂ નાણાકિય વર્ષ માટે પોતાના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને વધારી શકે છે. પીએમઈએસીએ ચાલૂ નાણાકિય વર્ષમાં 6.75 ટકાના આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન લગાડ્યું હતું. ઔદ્યોગિક ઉત્પાદનના શાનદાર આંકડાઓ બાદ તો હવે એવું ...
19