0
યુસીઆઈએલના કર્મચારીઓની હડતાલ
શનિવાર,ઑક્ટોબર 10, 2009
0
1
આવક વિભાગે દાવો કર્યો છે કે, તેણે જહાજ બનાવનારી કંપની એબીજી શિપયાર્ડના પ્રતિષ્ઠાનો પર તપાસ અભિયાન દરમિયાન 122 કરોડ રૂપિયાની એવી આવકની જાણ થઈ છે જેનો કોઈ જ હિસાબ નથી. સંપર્ક કરવા પર એબીજી શિપયાર્ડના ચેરમેન કૃષિ અગ્રવાલે આ ઘટના વિશે મનાઈ કરી દિધી.
1
2
મનીલા/નવી દિલ્હી. એશિયાઈ વિકાસ બેંક (એડીબી) અને જાપાનની સરકાર કર્ણાટકમાં રોડ પરનું નેટવર્ક સુધારવા માટે 15 લાખ ડોલર (સાત કરોડ રૂપિયા)નું અનુદાન આપશે.
2
3
આઈસીઆઈસી બેંક દ્વારા ઓટો લોનની વ્યાજ દર ઘટાડવાના એક દિવસ પછી આજે સિંડિકેટ બેંકે માર્ચ 2010 સુધીના સીમિત સમય માટે હાઉસિંગ અને ઓટો લોનની વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી.
3
4
મુંબઈ. પાંચ દિવસ સુધી મજબુત રહેલ રૂપિયો ગઈ કાલે ડોલરની સરખામણીમાં છ પૈસા તુટીને 46.40 -41 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
4
5
દેશની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર ઇન્ફોસિસ ટેક્નોલાજીજે કહ્યું છે કે, 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત બીજા ત્રિમાસીક ગાળામાં તેના 35 નવા ગ્રાહક જોડ્યાં છે જેની સાથે તેના ગ્રાહકોની સંખ્યા વધીને 571 થઈ ગઈ છે.
5
6
દેશની સૌથી મોટી વાહન કંપની ટાટા મોટસે કહ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં સેક્યુરિટી જારી કરીને 60 કરોડ ડોલર (2783 કરોડ રૂપિયા) જોડશે. મુંબઈ શેર બજારને મોકલેલી યાદીમાં કંપનીએ કહ્યું કે, તેણે આજે 60 કરોડ ડોલર મૂલ્યના ગ્લોબલ ડિપાજિટરી રિસીટ્સ ...
6
7
સરકારને શિક્ષા, સ્વાસ્થ્ય અને પાયાગત માળખાના ક્ષેત્રના વિકાસ માટે નાણા એકત્ર કરવા હેતુ આક્રમક રીતે પુન: રોકાણ કરવું જોઈએ. મારું માનવું છે કે, બજારની સ્થિતિ ઠીક છે. એવામાં પુન: રોકાણ થવું જોઈએ.
7
8
યૂરોપીય સંઘ (ઈયૂ) ના અધિકારીઓએ ભારતની સૌથી મોટી દવા કંપની રૈનબૈક્સી લૈબોરેટરીજ લિમિટેડના ફ્રાંસમાં સ્થિત એકમમાં દરોડો પાડ્યો છે. આ દરોડો સામાન્ય દવાઓ અને બ્રાંડેડ ઔષધીઓ બનાવનારી કંપનીઓ વચ્ચેના વિવાદના સમાધાન સંબંધી તપાસની એક કાર્યવાહીનો ભાગ છે.
8
9
વિમાન કંપની કિંગફિશર એરલાઈન્સે વધતા નુકશાનથી પરેશાન થઈને ભાડા પટ્ટે લીધેલા 19 વિમાનોને છેલ્લા 10 માસમાં પાછા આપી દીધા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર કંપની દ્વારા ભાડા પટ્ટે લેવામાં આવેલા આ વિમાનોમાં 16 એરબસ અને ત્રણ એટીઆર ટબરે,પ્રાપ વિમાન શામેલ છે.
9
10
વસ્તુ અને સેવા કર (જીએસટી) લગવવાની સમયસીમાના નજીક આવવાની સાથે રાજ્યના નાણાકીય મંત્રીઓ આજે નાણાકીય મંત્ર પ્રણવ મુખર્જીને મળશે. બેઠકમાં જીએસટી સાથે સંક્ળાયેલ વિવિધ મુદ્દાઓને દૂર કરવાની કોશિશ કરવામાં આવશે
10
11
હિન્દુસ્તાન ડોર ઓલિવર લિમિટેડે વેદાન્તા સમૂહ ફર્મ બાલ્કોથી 1.30 અરબ રૂપિયાનું છત્તીસગઢમાં ફ્યૂમ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માર્ણ માટે ઓર્ડર મળ્યો છે.
11
12
ડોલરના નબળા થવાની સાથે જ આંતરરાષ્ટ્રીય સરાફા બજારમાં સોનાની કીમત 1036.40 ડોલર પ્રત્યે ઔંસના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું. ભારતીય બજારમાં બુધવારને સવાર સોનાના ભાવ 15768 રૂપિયા પ્રતિ 10 ગ્રામના હતાં.
12
13
એર ઇંડિયાની હોલ્ડિંગ કંપની એનએસીઆઈએલના બેડામાં એક અન્ય બોઈંગ 737-800 વિમાન શામેલ કરવામાં આવ્યું છે. એનએસીઆઈએલની પ્રેસ યાદીમાં અનુસાર તેને વિમાનની ડિલીવરી શનિવારે મળી. આ સાથે એર ઈંડિયા એક્સપ્રેસના બેડામાં વિમાનોની સંખ્યા 24 થઈ ગઈ છે.
13
14
દૂરસંચાર ક્ષેત્રના દિગ્ગજ સુનીલ મિત્તલે કહ્યું છે કે, ભારતી અને એમટીએન વચ્ચે સોદાને લઈને વાતચીત હાલ ખત્મ થઈ ગઈ છે કારણ કે, દક્ષિણ આફ્રીકી સરકારથી મહત્વપૂર્ન મંજૂરી ન મળવાના સૌદાને લઈને આગળ વધવું સંભવ નથી.
14
15
મૌદ્રિક નીતિની સમીક્ષા પહેલા રિજર્વ બૈંક મૌદ્રિક પ્રોત્સાહનને પરત લેવામાં આવવા પર સોમવારે અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યું. બેન્કનું માનવું છે કે, ભારત વિકસિત દેશોના મુકાબલે પહેલેથી જ પ્રોત્સાહન પેકેજ પરત લઈ લેશે.
15
16
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ દુનિયાના ધનીક દેશોને કહ્યું છે કે, તે જી-20 ની બેઠકમાં કરવામાં આવેલા વાયદાઓને પૂર્ણ કરે. અમેરિકાના પીટ્સબર્ગમાં તાજેતરમાં જી-20 દેશોના પ્રમુખોની યોજાયેલી બેઠકમાં વૈશ્વિક સંસ્થાઓમાં ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓની મતદાન ...
16
17
ઈનફોસિસના સહ સંસ્થાપક અને મુખ્ય સંરક્ષક એન.આર. નારાયણ મૂર્તિએ વડાપ્રધાન મનમોહન સિંહથી તેમના કાર્યાલયમાં મુલાકાત કરી.
17
18
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી કમલ નાથે આજે અહીં જણાવ્યું કે, સરકારે ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયામાં લાગનારો 18 માસનો સમય ઘટાડીને આઠ માસનો કરશે.
18
19
વાડિયા સમૂહ દ્વારા પ્રવર્તિત ઓછી ખર્ચાણ વિમાન સેવા કંપની ગોએયરની હાલ ન તો પોતાની ભાગીદારીનું વેચાણ અને ન તો કોઈ પ્રકારના વિલયની કોઈ યોજના છે. કંપનીનું ધ્યાન વેપાર વધારવા તથા બજારમાં ભાગીદારીના વિસ્તાર પર છે.
19