0
ડોલરની સામે રૂપિયો નીચે
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
0
1
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
નવી દિલ્હી. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ આઈજીએલને એક મોટી રાહત આપતાં દિલ્હી હાઈ કોર્ટે કંપનીને ગાજીયાબાદમાં સીએનજીનું વેચાણ કરવાની મંજુરી આપી દિધી છે.
1
2
સોમવાર,સપ્ટેમ્બર 14, 2009
મુંબઈ. જેટ એરવેઝે પોતાની બધી જ ઘરેલુ ઉડાણમાં ઈકોનોમીક ક્લાસના ભાડામાં 50 ટકાના ઘટાડાની ઘોષણા કરી છે. કંપનીએ પોતાની એક જાહેરાતમાં કહ્યું કે, ટિકીટ બુકિંગ પર આ છુટ 14 થી 16 સપ્ટેમ્બર સુધી છે. આ છુટનો લાભ 18 સપ્ટેમ્બર સુધી મેળવી શકાશે.
2
3
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
જીવન જરૂરિયાતમાં ઉપયોગમાં આવનારી વસ્તુઓ બનાવનારી ડાબર મિશ્રમાં વેપાર વધારવા માટે અહીં એક કારખાનું સ્થાપી રહી છે. મિશ્રમાં કંપનીનું અગાઉથી જ એક કારખાનું સંચાલિત છે. ડાબરે આગામી બે ત્રણ વર્ષોમાં પોતાના કુલ વેપારમાં આંતરરાષ્ટ્રીય બજારની ભાગીદારી ...
3
4
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
જેટ વિવાદનો નિવાડો આવ્યાં બાદ જેટ એરવેજની પ્રથમ ફ્લાઈટ ઉડવા માટે તૈયાર થઈ ગઈ. આ ફ્લાઈટ આજે બપોરે 12 વાગ્યેને 40 મિનિટે રવાના થઈ. બીજી તરફ જેટ મેનેજમેટના ચેરમેન નરેશ ગોયલ તરફથી જેટના તમામ યાત્રીઓથી પરેશાની માટે માફી માગી છે.
4
5
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
મુંબઈથી કોંગ્રેસ સાંસદ સંજય નિરૂપમે કહ્યું છે કે, એરલાઈન મેનેજમેન્ટ દ્વારા બર્ખાસ્ત કરવામાં આવેલા ચાર પાયલોટોને પુન: ફરજ પર લેવા સહિત કેટલાયે મુદ્દાઓ પર સહમતિ બની છે.
5
6
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
જેટ અને પાયલટો વચ્ચે અહીં ચાલી રહેલો વિવાદ હાલ પૂરી રીતે ખત્મ થઈ ચૂક્યો છે. દિલ્હી અને મુંબઈથી જેટની ફ્લાઈટ્સને ઉડવાનું શરૂ કરી દીધું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સોમવાર સુધીમાં જેટની તમામ ઉડાણો સામાન્ય રીતે ઉડવા લાગશે. આજે જેટના અધિકારીઓએ ...
6
7
રવિવાર,સપ્ટેમ્બર 13, 2009
જેટ એરવેજના હડતાલી પાયલોટોનું આંદોલન ખત્મ થયા બાદ પરિસ્થિતિને સામાન્ય બનાવાના પ્રયત્નો વચ્ચે એરવેજને આજે અહીંથી પોતાની પાંચ ઉડાણો રદ્દ કરવી પડી. હવાઈ મથકના સૂત્રોએ જણાવ્યું કે, કોલકાતા-ઢાકા આંતરરાષ્ટ્રીય ઉડાણ સહિત જેટ એરવેજના માત્ર બે વિમાનોએ જ ...
7
8
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
બેંગલોર. ભારત આગામી 10 વર્ષની અંદર બે લાખ કરોડ રૂપિયા માત્ર મેટ્રો રેલ માટે જ રોકશે અને ત્યાર સુધી આઠ શહેરમાં મેટ્રો ટ્રેન પહોચી જશે.
8
9
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
નવી દિલ્હી. સિંગુર અને લાલગઢના ઘા સહન કરી ચુકેલ પશ્ચિમ બંગાળની વામદળ સરકાર દ્વારા તાબડતોબ રાજ્ય દ્વારા સુચના પ્રૌદ્યોગીક પાર્ક પરિયોજનાને પણ રદ કરી દેવાના વિશે કેન્દ્રીય મંત્રી પ્રણવ મુખર્જીએ આજે રાજ્ય સરકારને સલાહ આપી હતી કે તે રાજ્યની જનતાને ...
9
10
શનિવાર,સપ્ટેમ્બર 12, 2009
વોશિંગ્ટન. અમેરિકામાં છવાયેલી આર્થિક મંદીની વચ્ચે ઘરેલુ ટાયર બજારને મજબુતી આપવાના નિર્ણયથી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચીની ટાયરો પર 35 ટકા વધારે આવકનો દર લગાવવાનો નિર્ણય કર્યો છે.
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) એ તમામ વિમાનન કંપનીઓને ભાડુ ન વધારવા માટે કહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ડીજીસીએએ તમામ એરલાઈનોને લખ્યું છે કે, તે વધુ ભાડુ ન વસૂલે અને ગત સપ્તાહે જેટલું રાખ્યું હતું તેટલું જ ભાડુ રાખે.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
જિંદલ પાવર વર્ષ 2013 સુધી પોતાની વીજ ઉત્પાદન ક્ષમતા વધારીને 3,400 મેગાવોટ કરવા પર 13,400 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
પેપ્સિકોની મુખ્ય કાર્યાધિકારી ભારતીય મૂળની ઇંદિરા નૂઈને અમેરિકાની જાણીતી માનીતી પત્રિકા ‘ફૉરચ્યૂન’ ને પોતાની યાદીમાં સતત ચોથા વર્ષે અમેરિકાના વેપારમાં સૌથી તાકાતવર મહિલા જાહેર કરી છે. પોતાની 50 સૌથી તાકતવર મહિલાઓની યાદીમાં 53 વર્ષીય નૂઈ બાદ બીજા ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
જેટ એરવેજની પાયલટ યૂનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડ નાગે કહ્યું છે કે, તે કાલે નવી દિલ્હીમાં વિમાનન કંપનીના મેનેજમેન્ટની સાથે બેઠક કરશે. જેમાં વર્તમાન સંકટથી બહાર નિકળવામાં સમાધન અપ્ર વિચાર કરવામાં આવશે.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 11, 2009
ઇન્ફોસિસે કહ્યું છે કે, તે દેશમાં સૌથી મોટી સરકારી પરિયોજના માટે બોલી લગાવશે. કંપનીએ કહ્યું છે કે, આગામી ત્રણ-ચાર વર્ષમાં ભારતમાંથી તેનો પોતાની આવકનો એક અરબ ડોલર 5,000 કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક છે.
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
પેટ્રોલિયમ ઉત્પાદક દેશોંના સંગઠન ઓપેક વૈશ્વિક બાજારમાં તેલની કીમતોમાં મોજૂદા સ્તર પર સંતોષ વ્યક્ત કર્યો છે અને તેના તરફથી ઉત્પાદનમાં હાલ કોઈ પણ પ્રકારની કપાત કરવામાં ન આવવાની સંભાવના છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
ભારતીય રિઝર્વ બૈંકે કહ્યું છે કે, બેંકો દ્વારા જ્યા સુધી વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં નહી આવે સરકારી બોંડો પર યીલ્ડ ‘રોકાણ પ્રતિફળ’ નહી ઘટે.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 10, 2009
દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇંડિયાએ એંટ્રી લેવલ સેડાન ‘ડિજાયર’ ની લોંચિગના 18 માસની અદર એક લાખથી વધારે ડિજાયર કારો વેચવાની સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.
18
19
જેટ એયરવેજના પાયલટોનું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત છે અને તેના કારણે આ ખાનગી એરલાઈનને દેશભરમાં પોતાની આશરે 100 ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણોને રદ્દ કરવી પડી છે. ઉડાણોના રદ્દ થવાના કારણે યાત્રીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હવાઈ ...
19