0
સત્યમ તપાસ પૂર્ણ થવામાં હજુ એક વર્ષ
બુધવાર,સપ્ટેમ્બર 9, 2009
0
1
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું કે, અર્થવ્યવસ્થામાં ધીમી ગતિને જોતા રાહત પેકેજ પરત લેવાનો આ યોગ્ય સમય નથી. જ્યારે પેકેજ પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે ત્યારે સૌને આ નિર્ણય વિષે જાણ થઈ જશે.
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
સત્યમ કોમ્પ્યૂટર્સના ભૂતપૂર્વ ચેરમેન અને સાત સો કરોડના કૌભાંડના આરોપી બી. રામલિંગા રાજૂને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હૈદરાબાદની નિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
પોતાના બે સહયોગી પાયલટોંને બર્ખાસ્ત કરવામાં આવવાની કાર્યવાહીના વિરોધમાં બહોળી સંખ્યામાં પાયલોટોએ આજે સામૂહિક રજા પર જવા અને ડ્યૂટી પર રિપોર્ટ ન કરવાના કારણે જેટ એરવેજ અને જેટ લાઈટની ઓછામાં ઓછી દસ ઉડાણોને રદ્દ કરી દેવામાં આવી છે.
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 8, 2009
જેટ એરવેજના પાયલટોની યૂનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડે રવિવારે મધ્યરાત્રિથી પ્રસ્તાવિત હડતાળ પરત લઈ લીધી છે. બે વરિષ્ઠ પાયલોટોની બર્ખાસ્તગી પર પાયલોટોએ હડતાળ કરવાની તૈયારી કરી હતી.
4
5
સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ ઈંડિયા લિ. ઓઆઈએલના આરંભિક સાર્વજનિક નિર્ગમ આઈપીઓના એક કલાકની અંદર 91 ટકા અભિદાન મળ્યું છે. કોંગ્રેસ પ્રેરિત સરકારના આ વર્ષે મે માસમાં સત્તામાં આવ્યાં બાદ સાર્વજનિક ક્ષેત્રની ઓઆઈએલ બીજી કંપની છે જેનો પ્રારંભિક સાર્વજનિક નિર્ગમ ...
5
6
મંદીના કારણે આ વર્ષે ભારતીય કંપનીઓના આઈટી સુરક્ષા પર ખર્ચમાં ઘટાડો થશે. જો કે, 2010 માં આઈટી સુરક્ષા પર કંપનીઓના ખર્ચમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે
6
7
દેશની અગ્રણી ખાનગી વીજ ઉત્પાદક કંપની ટાટા પાવરે આજે કહ્યું છે કે તે અલ્ટ્રા મેગા વીજ પરિયોજનાઓ માટે બોલી લગાવશે પરંતુ સાથોસાથ કંપનીએ એમ કહ્યું છે કે, તે બોલી દસ્તાવેજોમાં પૂરી પારદર્શિતા ઈચ્છે છે જેથી સાસન જેવી સ્થિતિ ઉત્પન્ન ન થાય.
7
8
ઉદ્યોગ મંડળ સીઆઈસીઆઈનું એક પ્રતિનિધિમંડળ ફાર્મા ઉર્જા અને ખાણ જેવા ક્ષેત્રોમાં વ્યાપારની સંભાવનાઓ શોધવા માટે આગામી સપ્તાહથી નવ સપ્ટેમ્બરના તજાકિસ્તાનના પ્રવાસ પર જઈ રહ્યું છે. ચેમ્બર દ્વારા જારી એક યાદી અનુસાર ભારતીય ઉદ્યોગ તજાકિસ્તાનના વિકાસ અને ...
8
9
કેટલાયે પ્રકારના વેપાર કરનારી કંપની ગોદરેજ હવે ભારતીય બજારમાં રેફ્રિજરેટરનું નૈનો સંસ્કરણ ઉતારવાની જાહેરાત કરી છે. ફ્રિજના નૈનો સંસ્કરણની કીમત બજારમાં મોજૂદ સ્ટૈંડર્ડ મોડલની માત્ર એક તૃતિયાંશ ગણી હશે.
9
10
હૈદરાબાદની શાંતા બાયોટેક્નિસે પાંચ રસીઓના એક પેકેજ શાન.5 ની આપૂર્તિ માટે યૂનીસેફથી 34 કરોડ ડોલર આશરે 1650 કરોડ રૂપિયાનો એક ઓર્ડર પ્રાપ્ત કર્યો છે. શાંતા બાયોટેક ઉક્ત આર્ડર અંતર્ગત 2010 અને 2012 વચ્ચે યૂનીસેફની રસીઓની આપૂર્તિ કરશે.
10
11
આરંભિક સાર્વજનિક નિર્ગમ (આઈપીઓ) પહેલા આઈલ ઇંડિયા લિમિટેડે 15 બ્લાકો માટે ખત્મ થઈ ચૂકેલા પેટ્રોલિયમ ઉત્ખનન લાઇસેંસ (પીઈએલ) નો સમયગાળો વધારવાની માગણી કરી છે.
11
12
ન્યુયોર્ક. સપ્ટેમ્બરમાં અમેરિકામાં એક જ દિવસે પાંચ બેંકોને તાળા લાગી ગયાં. આમ અત્યાર સુધી અમેરિકામાં ધરાશયી થનાર બેંકનો આંકડો 89ને પહોચી ગયો છે.
12
13
અગરતલા. ભારતીય રિઝર્વ બેંકે પુર્વોત્તર રાજ્યોમાં દૂરના વિસ્તારમાં લોકો સુધી બેંકિંગ સુવિધા પહોચાડવા માટે બેંકોને બિઝનેસ કોરસ્પોંડેંટ (વ્યવસાય પ્રતિનિધિ) પર આધારિત મોડલ સ્વીકારવાની રજુઆત કરી છે.
13
14
નવી દિલ્હી. આભુષણ નિર્માતાઓ અને સ્ટાકિસ્ટોની સતત લે-વેચને લીધે દિલ્હી સર્રાફા બજારમાં આજે સોનાનો ભાવ દસ ગ્રામે 16000 રૂપિયાના સ્તરને આંબી ગયો છે.
સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ 250 રૂપિયાનો વધારો થઈને કુલ 25550 રૂપિયા થઈ ગયો છે.
14
15
વૈશ્વિક મંદીના જનક અમેરિકામાં બેરોજગારીના આંકડા છેલ્લા 26 વર્ષની રેકોર્ડતોડ ટોચે પહોંચ્યા છે.
અમેરિકી શ્રમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે ઓગષ્ટ મહિનામાં સૌથી ઓછી નોકરીઓ ગઇ છે. પરંતુ જ્યાં સુધી સમગ્ર વર્ષનો સવાલ છે ત્યાં આ ...
15
16
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની રૂસ યાત્રાને પગલે બંને દેશો વચ્ચેના વ્યાપાર સંબંધે પ્રગતિના સંકેત મળી રહ્યા છે. આ અવસરે આજે રૂસી કંપનીઓ સાથે વ્યાપાર સંબંધી નવા પ્રસ્તાવ મળ્યા હતા જ્યારે ભારતે રૂસના ઉર્જા ક્ષેત્રે વધુ રોકાણ કરવા રસ દાખવ્યો ...
16
17
ભારતના નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ કબૂલાત કરી છે કે ફાયનાન્સિયલ માર્કેટને રેગ્યુલેટ કરવાની જરૂર છે. જો કે તેઓએ સંરક્ષણવાદનો વિરોધ કર્યો છે. એક અગ્રણી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે ફાયનાન્સિયલ માર્કેટને રેગ્યુલેટ કરવાની ...
17
18
વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશાના સભ્ય દેશોના સંગઠન જી-20 પહેલા બ્રિટન, ફ્રાંસ અને જર્મનીએ ચેતાવણી આપી છે કે, વૈશ્વિક આર્થિક સંકટ હજુ દુર થયું નથી અને આગામી સમયમાં બેરોજગારીમાં વધારો થઇ શકે એમ છે.
આ દેશોના નેતાઓએ યૂરોપીય સંઘના સભ્ય દેશોના ...
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ભારતમાં ઝડપી ગતિએ વિકાસ પામી રહેલી ફિલ્મ અને મીડિયા સર્વિસ કંપની એડલેસ ફિલ્મ્સ લિમિટેડ (એડલેબ્સ) અને રિલાયન્સ એડીએ ગ્રૃપના સભ્યોએ આજે જાહેરાત કરી છે કે, એડલેબ્સનું નામ રિલાયન્સ મીડિયા વર્ક લિમિટેડ કરવા માટે તેઓએ શેરધારકો અને અન્ય આવશ્યક પરિબળોની ...
19