0
એડલેબ્સનું નામ બદલાયું
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
બી કે મોદી પ્રવર્તિત સ્પાઇસ સમૂહ તથા બ્રિટેનની વર્જિન મોબાઇલે એમટીએનએલની મુંબઈ અને દિલ્હીમાં 3જી સેવાઓની ફ્રેંચાઈજી માટે બોલી લગાવી છે.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
ટોયોટા કિલરેસ્કર મોટર સાધન ખર્ચ વધવા અને વિનિમય દરોમાં ઉતાર ચડાવના કારણોસર કોરોલા આલ્ટિસ અને ઈનોવાના ભાવ વધવા પર વિચાર કરી રહી છે.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 4, 2009
રેટિંગ એજંસી મૂડીઝે ગુરૂવારે 2009-10ના માટે ભારતની આર્થિક વૃધ્ધિ દરનો અનુમાન વધારીને 6.4 ટૅકા કરી દીધો છે. પહેલી ત્રિમાસિકમાં આશા કરતા વધુ વૃધ્ધિ દરને કારણે મૂડીઝે પોતાના અનુમાનમાં વૃધ્ધિ કરી છે.
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
ઉદ્યોગ સંગઠન એસોચેમે સરકારને સ્થાનિક બજારને વિકસિત દેશો માટે ના ખોલવાની અપીલ કરતાં કહ્યું છે કે, વિશ્વ વ્યાપાર સંગઠનના વ્યાપારી મંત્રીઓની દિલ્હીમાં પ્રસ્તાવિત બેઠકમાં આ આ મામલે જોરદાર અવાજ ઉઠાવે.
દોહા કરાર વચ્ચેની અડચણોને દુર કરી એને તર્કસંગત રીતે ...
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આર.આઇ.એલે જાહેર ક્ષેત્રની કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ એનટીપીસી ઉપર સરકારને ભ્રમિત કરવાનો આરોપ લગાવતાં કહ્યું છે કે, 16 મહિના સુધી ગેસ ખરીદ, વેચાણ સમજુતિ ઉપર વાતચીત કર્યા છતાં એનટીપીસીએ ...
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 3, 2009
વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુઓ કે વાણીજ્ય મંત્રીઓની આવતી કાલથી શરૂ થઇ રહેલી બે દિવસીય અનૌપચારિક બેઠકમાં ભારતની આજીવિકા અને અનાજ સુરક્ષા મામલે કોઇ પણ રીતે નમવાની સંભાવના નથી.
આ બેઠક આ મહિનાના અંતમાં અંમેરિકાના પિટ્સબર્ગમાં થનાર ડબલ્યુટીઓની સત્તાવાર ...
6
7
ચા ક્ષેત્રની દેશની પ્રમુખ કંપની ટાટા ટીએ વૈશ્વિક સ્તર પર પોતાના બ્રાંડોના વિવિધીકરણને પગલે પોતાનું નામ બદલવાની યોજના બનાવી છે. ટાટા ટી ના ચેરમેન રતન ટાટાએ આજે અહીં કંપનીની એજીએમને સંબોધિત કરતાં કહ્યું કે, અમે નામ બદલવા પર વિચાર કરી રહ્યાં છીએ. હવે ...
7
8
દવા કંપની રૈનબૈક્સી લેબોરટરીજને સરકારે ઇંફ્લુએંજા એ એચ 1 એન1 :સ્વાઇન ફ્લૂ: ની સારવારમાં ઉપયોગ થનારી ઓસોલ્ટામાઈવિર કેપ્સ્યૂલના નિર્માણની મંજૂરી મળી ગઈ છે.
8
9
ટાટા સંસના અધ્યક્ષ રતન ટાટાએ મંગલવારે કહ્યું કે, સમૂહ પશ્ચિમ બંગાળમાં સિંગૂરની જમીન પરત કરવા માટે તૈયાર છે બસ શરત એ છે કે, રાજ્ય સરકાર ત્યાં કરાયેલા રોકાણનું વળતર આપે.
9
10
યોજના પંચે મંગળવારે જણાવ્યું કે, 2010-11 સુધી ભારતની આર્થિક વૃદ્ધિ 8 ટકા સુધી પહોંચી શકે છે. પંચે ઘરેલૂ અર્થવ્યવસ્થા વિષે આજે અહીં વડાપ્રધાન સમક્ષ પોતાના રિપોર્ટ ‘વર્તમાન આર્થિક પરિદૃશ્ય’ માં કહ્યું કે, 2011-12 માં જીડીપી વૃદ્ધિ 9 ટકા સુધી પહોંચી ...
10
11
વિશ્વની વિશાળ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલે મંગળવારે કહ્યું કે, તેના બોર્ડ સભ્ય મલય મુખર્જીને અન્ય ક્ષેત્રોમાં સંભાવના શોધવા માટે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
જેટ એરવેજ અને તેના કર્મચારી યૂનિયન વચ્ચે વિમાનન કંપનીઓના બે પાયલોટોની બખ્રાસ્તગીના મામલામાં સમજૂતિ માટે ક્ષેત્રીય શ્રમ કમિશ્નર સમક્ષ થનારી સુનાવણીના 14 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
કાર કંપની મારુતિ સુજુકી ઇંડિયાએ ઓગસ્ટ દરમિયાન પોતાના વેચાણમાં 41.56 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ દરમિયાન કંપનીએ 84808 કારો વહેંચી. ઘરેલૂ બજારમાં કંપનીનું વેચાણ 29.29 ટકા વધીને 69961 કાર રહ્યું જ્યારે ગત નાણાકિય વર્ષ ઓગસ્ટમાં તેણે 54113 કારો વહેંચી ...
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
ટીવીએસ મોટરનું વેચાણ ઓગસ્ટ માસમાં 2.25 ટકાના સામાન્ય ઘટાડા સાથે 51127 મોટરસાઇકલોનું રહ્યું. જો કે, કુલ મળીને તેના દ્રિચક્રી વાહનોનું વેચાણ 10.95 ટકા વધીને 126842 રહ્યું.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
એંજીનિયરિંગ કંપની કલ્પતરૂ પાવર ટ્રાંસમિશને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાંસમિશન અને નોર્થ ઈસ્ટ ટ્રાંસમિશન કંપનીથી સબસ્ટેશન અને ટ્રાંસમિશન પરિયોજનાઓં માટે કુલ 1400 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
વાહન ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા મોટર્સે ચાલૂ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 328.78 કરોડ રૂપિયાનું એકીકૃત ચોખ્ખુ નુકશાન નોંધાવ્યું છે. ગત નાણાકિય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં તેને 719.69 કરોડ રૂપિયાનો ચોખ્ખો ફાયદો થયો હતો.
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
આશરે 80 વર્ષોમાં સૌથી જબરદસ્ત આર્થિક સંકટ વેઠનારી અમેરિકી અર્થવ્યવસ્થા સપ્ટેમ્બરમાં સતત 22 માં મહિને મંદીમાં રહેશે. સાથે જ આ મહીનો લેહમન બ્રદર્સના પતનની પ્રથમ વરસી પણ હશે.
17
18
ખાનગી ક્ષેત્રની વીમા કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ લાઈફ વેપારના વિકાસ અને સોલવેંસી મર્જિન માટે ચાલુ નાણાકિય વર્ષમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ મુદ્દે જોડાયેલા અધિકારીઓએ કહ્યું છે કે, મૂડી રોકાણ 300 કરોડ રૂપિયા હશે જેમાં ...
18
19
કાર બનાવનારી દેશની સૌથી મોટી કંપની મારૂતિ સુજુકી ઈંડિયા લિમિટેડે ચાલુ નાણાકિય વર્ષમાં 100 વધુ ડ્રાઈવિંગ સ્કૂલ ખોલવા અને આગામી ત્રણ વર્ષોમાં પાંચ લાખ લોકોને સુરક્ષિત ડ્રાઈવિંગનું પ્રશિક્ષણ આપવાની યોજના બનાવી છે. આ કંપની દ્વારા સુરક્ષિત અને દુર્ઘટના ...
19