0
સુઝુકી આરએંડટી કેન્દ્રમાં 1,000 કરોડ રોકશે
બુધવાર,ઑગસ્ટ 19, 2009
0
1
દેશના એક-તૃતિયાંશ ભાગ દુષ્કાળની અડફેટે આવ્યાં બાદ આ ખરીફ સીઝનમાં ચોખાના ઉત્પાદનમાં એક કરોડ ટનનો ઘટાડો આવવાનો અંદેશો છે. સરકારે તેને પગલે સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) ને સઘન કરવા અને કીમતો પર નિયંત્રણ લાવવા માટે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય ...
1
2
ભારતીય મૂળના આઈટી વ્યવસાયીઓને એક મંચ પર લાવવાના ઉદ્દેશ્યથી અહીં આઈટી વ્યવસાયીઓના એક સંગઠન ‘આઈટીપીઆઈઓ’ ની રચના કરવામાં આવી છે.
2
3
કેન્દ્ર સરકાર સાર્વજનિક ક્ષેત્ર રાષ્ટ્રીય જળ વિદ્યુત નિગમ (એનએચપીસી) ના પ્રારંભિક સાર્વજનિક નિર્ગમ (આઈપીઓ) ને મળેલા જબરદસ્ત સમર્થનને જોતા છ થી સાત સરકારી કંપનીઓમાં આગામી 14 માસની અંદર પુનરોકાણ કરવાની તૈયારી કરી રહી છે.
3
4
ખાણમંત્રી બીએસ હાંડિકે જણાવ્યું છે કે, તેમના મંત્રાલયે આગામી પાંચ વર્ષોમાં સકલ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી) માં ખાણ ક્ષેત્રનું યોગદાન વધારીને પાંચ ટકા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
4
5
સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી ભારતીય સ્ટેટ બેન્કે દુબઈમાં કોર્પોરેટ બેકિંગ સેવાની શરૂઆત કરી છે. આ પ્રસંગે સ્ટેટ બેન્કની દુબઈ શાખાના મુખ્ય કાર્યકારી અધિકારી એજે વિદ્યાસાગર, ભારતીય વાણિત્ય મહાદૂત વેણુ રાજામાણિ અને પ્રવાસી ભારતીય વ્યાપારી હાજર હતાં. ...
5
6
નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ આજે કહ્યું હતું કે નિરાશાજનક ચોમાસાના પરિણામ સ્વરૂપે ખેડૂતોને આપવામાં આવેલી લોન માફ કરવાની કોઇપણ યોજના નથી. પરંતું દૂષ્કાળની અસરને ઘટાડવા બનતા તમામ પ્રયાસ કરવામાં આવશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, બજેટના ટાર્ગેટની અંદર ...
6
7
વિશ્વની ઝડપી વિકાસ પામતી પ્રથમ હરોળની 100 કંપનીઓમાં (ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કંપની) ઇન્ફોસિસ ટેકનોલોજી, ગુગલ અને એપલનો સમાવેશ થાય છે. અમેરિકન પબ્લિકેશન ફોર્ચ્યુન દ્વારા વિશ્વની 100 ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ કંપનીઓની યાદી પ્રથમ વખત જારી કરવામાં આવી છે.
બ્લેકબેરી ...
7
8
સાર્વજનિક ક્ષેત્રની વિજ ઉપ્તાદક કંપની એનએચપીસીએ કહ્યું છે કે, ભારે વરસાદના કારણે તેના બે એકમોમાં વીજ ઉત્પાદનમાં 10 કરોડ યૂનિટનો ઘટાડો આવ્યો છે.
8
9
જો તમે વિચારતા હોય કે, કોઈ પણ બેન્કના એટીએમથી રૂપિયા કાઢવાના હમેશા-હમેશા માટે નિ:શુલ્ક રહેશે તો આપ ખોટુ વિચારી રહ્યા છો. તેને માત્ર 5 ફ્રી સેવા સુધી સીમિત કરવાનો પ્રસ્તાવ છે. ત્યાર બાદ એટીએમથી રૂપિયા કાઢવા પર ચાર્જ લાગશે.
9
10
કૃષ્ણા-ગોદાવરી (કેજી) બેસિનના ગેસ મુદ્દા પર અંબાણી બંધુઓમાં છેડાયેલું યુદ્ધ હવે લોકો સુધી જઈ પહોંચ્યું છે. રિલાયંસ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપે સોમવારે કેટલાયે વર્તમાનપત્રોમાં જાહેરાત આપીને લોકો પાસેથી ઈ-મેલ અને એસએમએસ મારફત તેઓનો મત માગ્યો છે.
10
11
મલેશિયા એરલાઈન્સ ભારતથી મલેશિયા માટે વિમાન યાત્રાની ટિકિટો પર 47 ટકાની છૂટનો પ્રસ્તાવ કરી રહી છે. કંપનીના મલેશિયા એરલાઈન્સ ટ્રાવેલ ફેયર કાર્યક્રમ અંતર્ગત યાત્રી 30 ઓગસ્ટ સુધી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
11
12
દેશની અગ્રણી કાર નિર્માતા ટાટા મોટર્સ થાઈલૈંડ સ્થિત એકમમાં પોતાના સહયોગી થોનબરી આટોમોટિવની નવી પૂંજી ઈક્વિટી એકત્ર કરવામાં નિષ્ફળ રહેવા પર તેની પૂરી ભાગીદારી ખરીદી શકે છે.
12
13
ઉદ્યોગ સંગઠન ફિક્કી એ એક સર્વેક્ષણમાં કહ્યું છે કે, ભારતીય નિકાસમાં ડિસેમ્બર સુધી સુધાર થઈ શકે છે કારણ કે, ફ્રાંસ, જર્મની તથા હોંગકોંગ જેવા દેશ મંદીમાંથી બહાર નિકળી રહ્યાં છે.
13
14
સરકારી ક્ષેત્રની પેટ્રોલિયમ ખનન કંપની ઓએનજીસીએ દૂરસંચાર વિભાગથી પોતાના માટે રેડિયો ફ્રીક્વેંસીની માગણી કરી છે. તેનો ઉપયોગ તે અરબ સાગરમાં પોતાના તેલ ક્ષેત્રમાં પોતાના દૂરસંચાર નેટવર્કને ઉભું કરવામાં કરશે.
14
15
દેશના હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ થશે. વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે આશરે 87 ટકા જેટલો વરસાદ થશે, જે જુલાઈમાં દેખાડવામાં આવેલા આંકડાથી છ ટકા ઓછો છે.
15
16
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 7 ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ઘટીને 271.239 અરબ ડૉલર પર આવી ગયો. જે આ અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 271. 641 અરબ ડૉલર હતો.
16
17
સરકારે શનિવારે કહ્યું કે, તે ભારે નુકસાન અને નાણાકિય સંકટમાં ફસાયેલી રાષ્ટ્રીય નાગર વિમાનન સેવા, એર ઇંડિયાની મદદ માટે ટૂક સમયમાં જ પગલા હાથ ધરશે.
17
18
સરકારી તેલ કંપનીઓએ જેટ ઈંધણના ભાવમાં 5.4 ટકાની વૃદ્ધિ કરી છે. એક માસમાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.
18
19
આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસ ટેક્નોલાજીજને એક સર્વેક્ષણમાં સૌથી પ્રતિષ્ઠિત ભારતીય કંપની જાહેર કરવામાં આવી છે અને તે ટીસીએસ અને ભારતી એયરટેલથી પણ આગળ છે.
19