મુંબઈ. ટાટા અને સ્ટાર સમુહના સંયુક્ત ઉપક્રમે ટાટા સ્કાય લિમિટેડે પોતાના બે કાર્યક્રમની અંદર જાદુની દુનિયા અને તેના લોકપ્રિય ચરિત્રોને રજુ કરવા માટે વોલ્ટ ડિઝની કંપની ઈંડિયાની સાથે પ્રસારણ સામગ્રીથી સંબંધિત એક કરાર કર્યો છે.
નવી દિલ્હી. ગંભીર નાણાકિય સંકટનો સામનો કરી રહેલ સરકારી વિમાની કંપની એર ઈંડિયાને સંકટમાંથી બહાર લાવવા માટે શક્ય તેટલી બધી જ મદદનું આશ્વાસન આપતાં ટ્રાવેલ એજેંટ્સ એસોશિયેશન ઓફ ઈંડિયા (ટાઈ)એ ગઈ કાલે કહ્યું કે તે એર ઈંડિયા પાસેથી બે થી ત્રણ મહિના સુધી ...
હાલમાં આર્થિક જગતમાં અંબાણીબંધુઓનો ગેસ વિવાદે ભારે જોર પકડ્યુ છે. આ અંગે લાંબા સમય બાદ પોતાની ચૂપકીદી તોડતાં મુકેશ અંબાણીએ
અનિલની ભારે ઝાટકણી કાઢી હતી. મુકેશે આ પ્રચારને મલિન ઇરાદાપૂર્વકનો પ્રચાર ગણાવ્યો હતો. અનિલે પોતાના ઉપર કરેલા તમામ આક્ષેપોને ...
ભારતીય રિઝર્વ બેંકે બધી જ બેંકોને ગ્રામીણ ક્ષેત્રમાં વધુ શાખો ખોલવાની અપીલ કરી છે. જેના આધારે ગ્રામીણ જનતાની બેંકિંગ જરૂરીયાતોને ઓછા સમયમાં સંતોષી શકાય.
ભારતના સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે કહ્યુ છે કે ત્રણ મહીનાની સમયમર્યાદાવાળી લોન યોજના સાથે જોડાયેલ 'એસબીઆઈ માય હોમ' અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત આવનાર તહેવારોમાં ઘર ખરીદનાર ગ્રાહકોને આકર્ષક વ્યાજદર અને શૂન્ય ડિપોઝિટ પર લોન આપવામાં
એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના (31 જુલાઈથી 6 ઓગસ્ટ) સપ્તાહ દરમિયાન 21,72,428 સોદામાં કુલ રૂ.1,21,266.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જે આગલા સપ્તાહે રૂ.1,02,823.86 કરોડનું થયું હતું. કુલ ટર્નઓવરમાં સોના-ચાંદીના વેપારનો હિસ્સો આગલા સપ્તાહના ...
ચાલૂ નાણાકિય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સાર્વજનિક ક્ષેત્રની બેન્કોની કુલ આવકનો વૃદ્ધિ દર ખાનગી ક્ષેત્રની બેન્કોની તુલનાએ બેગણો રહ્યો છે. ઉદ્યોગ ચેમ્બર એસોચેમના ગુરૂવારે જારી એક અધ્યયન રિપોર્ટમાં આ માહિતી આપી.
વૈશ્વિક મંદીના મારથી પ્રભાવિત બ્રિટેન પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓના પલાયનનો ખતરો મંડરાઈ રહ્યો છે. એક તાજા રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષ દરમિયાન ઉચ્ચ દક્ષતા પ્રાપ્ત પ્રવાસી બ્રિટેનથી પલાયન કરી શકે છે.
મહત્ત્વની અને સમય સંવેદનશીલ માહિતી તથા નિર્ણયને આધારરૂપ બનતા સાધન પૂરા પાડતી અગ્રણી ટિકરપ્લાન્ટ લિ.એ પોતાના ફ્લેગશીપ ઈન્ફોર્મેશન ટર્મિનલ `માર્કેટ વ્યૂ'માં બોમ્બે સ્ટોક એક્સચેન્જના લો લેટન્સી માહિતી આપવાનું શરૂ કર્યું છે. માર્કેટ વ્યૂ ઓટીસીના યોગદાન ...
ગેસની કીમત વધવા પર રિલાયંસ ઇંડસ્ટ્રીજ લિમિટેડ આરઆઈએલ) ભલે જ વિપક્ષી પક્ષોના નિશાને આવી ગઈ હોય પરંતુ સરકાર તેમાં વિશ્વાસ નથી રાખતી. તેનો દાવો છે કે, મુકેશ અંબાણીએ કંપનીને મળનારી ગેસની કીમત અન્ય કંપનીઓની તુલનામાં ઘણી ઓછી છે.
પ્રમુખ સૉફ્ટવેયર કંપની માઇક્રોસૉફ્ટ આગામી દિવસોમાં યાહૂના 400 કર્મચારીઓને પોતાને ત્યાં કામ આપશે. આ બન્ને કંપનીઓએ ઈંટરનેટ સર્ચ અને જાહેરાતના ક્ષેત્રમાં સહયોગ માટે દસ વર્ષની સમજૂતિ તાજેતરમાં કરી છે.
ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંકના જબરદસ્ત માર્કેટિંગ છતાંપણ સત્ય એ છે કે, ભારતના મોટાભાગના વ્યક્તિ પીણીના રૂપમાં ચા અથવા દૂધને જ પ્રાધાન્ય આપે છે. ભારતમાં ચા-દૂધનું વેચાણ ઠંડા પીણાની તુલનાએ ઘણું વધારે છે.
ફૂગાવો સતત આઠ સપ્તાહ શૂન્યથી નીચે રહ્યો. 25 જુલાઈના રોજ સમાપ્ત સપ્તાહ દરમિયાન મોંઘવારી દર શૂન્યથી 1.58 ટકા ઓછો રહ્યો જે અગાઉના સપ્તાહે શૂન્ય 1.54 ટકા નીચે હતો. થોક મૂલ્ય સૂચકાંક આધારિત મોંઘવારી દર ગત સપ્તાહના સમીક્ષાધીન સમયગાળામાં 12.53 ટકા હતો.
ટાટા ટેલીસર્વિસેજે (મહારાષ્ટ્ર) ફેમિના મિસ ઇંડિયા વર્લ્ડ 2009 પૂજા ચોપડા તથા એવરેસ્ટ પર ડગલું માંડનારી સૌથી ઓછી ઉમરની કૃષ્ણા પાટિલને પોતાની જીએસએમ મોબાઇલ સેવાઓંની બ્રાંડ એંબેસેડર તરીકે નિમણૂક કરી છે.
ઘરેલૂ વાહન કંપનીમાં સુધારના સંકેત સાથે દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી ઇંડિયાએ પોતાના પરિચાલનમાં સુધાર લાવવાના ઉપાયો અંતર્ગત મારૂતિના વિક્રેતાઓને પણ પોતાના રિસર્ચ અને વિકાસ ક્ષમતા બનાવવા માટે કહ્યું છે.
એસ્સાર સ્ટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેણે શ્રી પ્રિકોટેડ સ્ટીલ સાથે સુનિશ્ચિત બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કરીને કંપનીની સ્ટીલની સંપૂર્ણ અસ્કયામતો અને સ્ટીલ બિઝનેસ હસ્તગત કરવાનો એકરાર કર્યો છે.
આ કરાર મુજબ જે અસ્કયામતો તબદીલ થશે તેમાં કલર ...