Gujarati Business News 289

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

એસ્સારે સ્ટીલ કંપની હસ્તગત કરી

બુધવાર,ઑગસ્ટ 5, 2009
0
1
બેંક ઓફ ઇન્ડિયાએ તેના ડિપોઝીટ રેટમાં 50 બેઝીક પોઇન્ટ સુધીનો ઘટાડો આજે કર્યો હતો. ચોક્કસ પાકતી મુદતો માટેના ડિપોઝીટ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઇ સ્ટોક એક્ષચેન્જને આપવામાં આવેલી માહિતીમાં બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે પસંદગીની પાકતી મુદતો ...
1
2
કોલકત્તા. બ્રિટાનીયા ઈંડસ્ટ્રીઝ લિ. ચાલુ વર્ષની પહેલી ત્રિમાસિકમાં 731.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે ગયા વર્ષની આ જ સમયની તુલનામાં 5.5 ટકા વધારે છે. કંપનીએ આ સમયમાં 47.4 કરોડ રૂપિયા શુદ્ધ નફો કર્યો જે ગત વર્ષની સરખામણીમાં 17.5 ટકા વધારે છે.
2
3
દેશમાં ઉડ્ડયન ઉદ્યોગ હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે મોટાભાગની એરલાઇન્સની હાલત કફોડી બનેલી છે. મોટી એરલાઇન્સ નુકસાનમાં ચાલી રહી છે અને તેમના દ્વારા પેકેજની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે લોકોસ્ટ અથવા તો બજેટ એરલાઇન ગણાતી નાની ...
3
4
જમશેદપુર. દુનિયાની છઠ્ઠી સૌથી મોટી સ્ટીલ ઉત્પાદન કંપની ટાટા સ્ટીલના પ્રબંધ નિર્દેશક બી. મુત્થુરમણે કહ્યું કે તેમની કંપની તેમજ ભારતની સમૃદ્ધિમાં લોખંદ અને અન્ય અયસ્કોની શોધમાં લાગી રહેનાર ભુગર્ભશાસ્ત્રીઓની ઘણી મહત્વની ભુમિકા છે.
4
4
5
સરકાર દેશના 32 બંધ પડેલ હવાઈમથકોમાંથી 13ને ફરી ચાલૂ કરવાની યોજના હાથ ધરી રહી છે. તેમાંથી કેટલાક હવાઈમથકો ખાનગી ક્ષેત્ર દ્વારા શરૂ કરવાની યોજનાઓ પણ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લભાઈ પટેલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નકાળ દરમિયાન આ વાત જણાવી ...
5
6
વૈશ્વિક અર્થવ્યવસ્થાના મંદીમાંથી નિકળવાના મળી રહેલ સંકેતો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 71 ડોલર પ્રતિ ડોલર પહુંચી ગયા છે.
6
7
અંબાણી બંધુઓ મુકેશ અને અનિલ વચ્ચે કૃષ્ણા-ગોદાવરી બેસિન ગેસ વિતરણને લઈને ચાલી રહેલ વિવાદથી ઓઈલ અને ગેસ ઉત્પાદન કરનાર દેશની બીજી કંપનીઓમાં પણ ભયનું વાતાવર્ણ પ્રસરી રહ્યુ છે.
7
8
મુંબઈ. વ્યાવસાયિક વાહન બનાવનાર દેશની અગ્રણી કંપની ટાટા મોટર્સે આ વર્ષે જુલાઈમાં ગયા વર્ષની સરખામણીમાં 18 ટકા વધારે વાહનોનું વેચાણ કર્યુ છે. જ્યારે કંપનીના નિકાસમાં 34 ટકાનો ઘટાડો થયો છે.
8
8
9

રોલ્ટા ઇંડિયાનો નફો બે ગણો

મંગળવાર,ઑગસ્ટ 4, 2009
સૂચના પ્રૌદ્યોગિકી કંપની રોલ્ટા ઇંડિયા લિમિટેડે ગત 30 જૂનના રોજ સમાપ્ત ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ 107.54 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો છે જે ગત નાણાકિય વર્ષના સમાન સમયગાળાના 54.78 કરોડ રૂપિયાની તુલનામાં 96.31 ટકા વધારે છે.
9
10
સૂચના પ્રૌદ્યોગિકી કંપની કૈંબ્રિજ સોલ્યૂશંસે ગત 30 જૂનના રોજ સમાપ્ત પ્રથમ ત્રિમાસિક ગાળામાં 41 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો, જ્યારે ગત નાણાકિય વર્ષના સમાન સમયગાળામાં તે 7.48 કરોડ રૂપિયા રહ્યો હતો.
10
11
ખાનગી એરલાઈંસ દ્વારા આ મહીનાની 18 તારીખે જાહેર કરેલી હડતાળ પાછી ખેંચી લેવાની જાહેરાતના બીજા દિવસે નાગરિક ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલે સોમવારે ખાનગી એરલાઈંસો અને એરઈંડિયા માટે કોઈપણ પ્રકારના પ્રોત્સાહન પેકેજ આપવાનો ઈનકાર કરી દીધો છે.
11
12
ખાનગી ક્ષેત્રની કંપની રિલાયંસ પેટ્રોલિયમ દ્વારા કૃષ્ણા-ગોદાવરી બેસિન માંથી ઉત્પાદિત ગેસના વેચાણ ને લઈને ઉઠેલા વિવાદ પર લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ સોમવારે કહ્યુ કે સરકાર જનહિતને સંરક્ષિત કરવા માટે દરેક સંભવ પગલા ભરશે.
12
13
પગાર વધારો અને અન્ય માંગોને લઈને સરકાર સાથેની વાતચીતમાં નિષ્ફળ જનાર સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ ગુરૂવારે અને શુક્રવારે પ્રસ્તાવિત હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
13
14
સરકારની ચેતાવણીનો સામનો કરી રહેલી ખાનગી એરલાઈનોએ ઈંધણની વધેલી કીમતો અને હવાઈમથક ટેક્સના વિરોધમાં 18 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પોતાની હડતાલને રવિવારે રાત્રે પરત લઈ લીધી છે.
14
15

એનસીઆરમાં નવી નોકરીઓ વધી

સોમવાર,ઑગસ્ટ 3, 2009
હાલના નાણાકિય વર્ષના પ્રથમ ચાર માસમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર) માં વધારે નોકરીઓનું સૃજન થયું, જેણે અર્થવ્યવસ્થામાં સુધારનો સંકેત માનવામાં આવી શકે છે.
15
16
દેશમાં તંબાકૂની ખેતી વધવાને કારણે વર્ષ 2009.10માં તેની નિકાસ 12 ટકા વધીને રેકોર્ડ બે લાખ 51 હજાર ટન સુધી પહુંચી જવાની સંભાવના છે. કારોબારી સૂત્રોના અનુસાર ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તંબાકૂની ખેતી વધી છે. ઘરેલૂ બજારમાં આટલી માત્રામાં ઉત્પાદીત ...
16
17
વામદળોએ કેન્દ્ર સરકારને કે.જી. બેસિન સહીત દેશના બધા જ પ્રાકૃતિક ગેસ ભંડારોને 'રાષ્ટ્રિય સંપતિ' તરીકે સુરક્ષિત કરવા અને તેને કોઈ પરિવારની ખાનગી પ્રોપર્ટીની માન્યતા નહી આપવાની માંગ કરી છે.
17
18
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકાને મંદીથી બહાર નિકળવામાં હજુ થોડા મહિનાઓ લાગશે જો કે, જીડીપીના આંકડાઓ અનુસાર દ્રિતીય ત્રિમાસિક ગાલામાં અર્થવ્યવસ્થામાં મામૂલી પડતી આવી છે.
18
19
દ્રિચક્રી વાહન વિનિર્માતા કંપની યામાહા મોટર્સે જુલાઈ માસમાં કુલ 17,316 વાહનોનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના આ માસના વેચાણથી 46.85 ટકા વધારે છે. કંપનીએ ગત વર્ષે આ માસમાં 11,792 દ્રિચક્રી વાહન વેચ્યાં હતાં.
19