Gujarati Business News 290

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

તંબાકૂની નિકાસ વધવાની સંભાવના

રવિવાર,ઑગસ્ટ 2, 2009
0
1
વામદળોએ કેન્દ્ર સરકારને કે.જી. બેસિન સહીત દેશના બધા જ પ્રાકૃતિક ગેસ ભંડારોને 'રાષ્ટ્રિય સંપતિ' તરીકે સુરક્ષિત કરવા અને તેને કોઈ પરિવારની ખાનગી પ્રોપર્ટીની માન્યતા નહી આપવાની માંગ કરી છે.
1
2
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે, અમેરિકાને મંદીથી બહાર નિકળવામાં હજુ થોડા મહિનાઓ લાગશે જો કે, જીડીપીના આંકડાઓ અનુસાર દ્રિતીય ત્રિમાસિક ગાલામાં અર્થવ્યવસ્થામાં મામૂલી પડતી આવી છે.
2
3
દ્રિચક્રી વાહન વિનિર્માતા કંપની યામાહા મોટર્સે જુલાઈ માસમાં કુલ 17,316 વાહનોનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષના આ માસના વેચાણથી 46.85 ટકા વધારે છે. કંપનીએ ગત વર્ષે આ માસમાં 11,792 દ્રિચક્રી વાહન વેચ્યાં હતાં.
3
4
સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓએ જેટ ઈંધણ (એટીએફ) ની કીમતોમાં 1.6 ટકાનો વધારો કરી નાખ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધવાના પગલે કંપનીઓએ આ પહેલ કરી છે.
4
4
5
ભારતીય ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લભાઈ પટેલે આજે ખાનગી વિમાની કંપનીઓને સંબોધતા કહ્યુ કે તેમણે આવું પગલું ન ભરવું જોઈએ. અને તેમણે પહેલા સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ. જેનાથી સામાન્ય યાત્રીયોને કોઈ તકલીફ ન પડે.
5
6
ડોલરમાં નરમાશના કારણે આંતરરાષ્ટ્રીય સર્રાફા બજારમાં સોનામાં તેજી આવવા લાગી. સોનાનો ભાવ બજારમાં 10 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધી ગયા અને ચાંદી 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામે ચમક આવી.
6
7
મુંબઈમાં મેટ્રો પરિયોજનાના બીજા ચરણનો ક્રોન્ટ્રેક્ટ પણ અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહની કંપની રિલાયંસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (આરઈંફ્રા) ના નેતૃત્વવાળા કન્સોર્ટિયમને મળ્યો છે.
7
8
દેશની પ્રમુખ આઈટી કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજીસ ખાનગી ક્ષેત્રની પ્રથમ એવી કંપની બની ગઈ છે જેને કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા મંડળ (સીઆઈએસએફ) ની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
8
8
9
દેશની અગ્રણી વિમાની કંપની એર ઈંડિયા હાલમાં ભારે નાણાકિય ભિંસમાં છે. તેણે ભારતીય ઉડ્ડયન મંત્રાયલ પાસે આર્થિક મદદની માંગ પણ કરી હતી. સરકારે તેને મદદ કરવાની ના કહી દીધી હતી. જેના પગલે આજે દેશની બધી જ ખાનગી વિમાની કંપનીઓએ હડતાળ કરી દેવાની ચિમકી આપી છે.
9
10
નાણાકિય સંસ્થાન એચએસબીસીએ કહ્યુ કે વરસાદી અસરના કારણે 19 ટકાની કમી આવવા છતાં ચાલૂ નાણાકિય વર્ષમાં ભારતની આર્થિક વિકાસ સ્થિર રહેશે.
10
11

સિંડીકેટ બેંકના નફામાં વધારો

શુક્રવાર,જુલાઈ 31, 2009
સાર્વજનિક ક્ષેત્રની સિંડિકેટ બેંકે ચાલૂ નાણાકિય વર્ષની પ્રથમ ત્રિમાસીમાં 261.56 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા નાણાકિય વર્ષની સમાન અવધિમાં 87.89 કરોડ રૂપિયાની સરખામણી કરતા ત્રણ ગણું વધારે છે.
11
12
મંદીના આ યુગમાં પોતાના આલીશાન મહેલસમા ઘર ‘સમર પૈલેસ’ ની સાચી કીમત ન મળ્યાં બાદ સ્ટીલ કિંગ લક્ષ્મી ઇત્તલે 11 બેડરૂમવાળા પોતાના આ મકાન માટે ભાડૂઆતની તલાશ છે.
12
13
ઓગસ્ટ માસના આગમન સાથે જ અમેરિકી અર્થવ્યવસ્થા મંદીના 21 માં માસમાં પ્રવેશ કરી જશે. સુધારની આશાઓ વચ્ચે તે છેલ્લા 80 વર્ષની સૌથી મોટી મંદી છે.
13
14
ડોલરના ભાવ નીચે જવાના કારાણે આંતરરાષ્ટ્રીય સર્રાફા બજારમાં પીળી ધાતુમાં તેજી આવવા છતાં ગ્રાહકીનો અભાવ સર્જાતા સ્થાની સર્રાફા બજારમાં સોનું 40 રૂપિયા પ્રતિ દસ ગ્રામ તુટી ગયું. અને ચાંદીમાં 300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ફિકાસ આવી.
14
15
હાઈ કોર્ટ્તે અંબાણી બંધુઓ વચ્ચે ચાલી રહેલ ગેસ વિવાદના મામલાની સુનવણી નિર્ધારિત તારીખ પહેલા કરવાની અરજીઓને ફગાવી દીધી હતી. અનિલ ધીરૂભાઈ અંબાણી સમૂહની કંપની રિલાયંસ નેચરલ રિસોર્સેસ લિમિટેડ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ હાઈ કોર્ટને આ મામલાની સુનવણી ...
15
16
અનિલ અંબાણીના નેતૃત્વવાળી આરએનઆરએલ ઈચ્છે છે કે હાઈ કોર્ટ કેજી બેસિનના ગેસના વેચાણ સંબંધી વિવાદ પર નિર્ણાયક સુનવણી ઝલદી કરે. જેના માટે કંપની તરફથી હાઈકોર્ટમાં ભલામણ કરતી અરજી કરવામાં આવશે.
16
17

આર્સેલર મિત્તલને ભારે ખોટ

ગુરુવાર,જુલાઈ 30, 2009
દિનિયાના દિગ્ગજ સ્ટીલ કંપની 'આર્સેલર મિત્તલે' બુધવારે કહ્યુ કે ચાલૂ નાણાકિય વર્ષની બીજી ત્રિમાસીમાં 80 કરોડ ડોલરની ખોટ આવી છે. જોકે કંપનીએ આવનાર મહીનાઓમાં આનાથી પન વધારે સારૂ પ્રદર્શન કરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ નુકસાન કર પૂર્વ શુલ્કો પર 1.2 ...
17
18
લાંબા સમયથી ચાલી રહેલી અટકળોને વિરામ આપતા અંતત: યાહૂ અને માઈક્રોસોફ્ટે હાથ મિલાવાનો નિર્ણય કરી જ લીધો. બન્ને ઈંટરનેટ સર્ચ અને જાહેરાતના બજારમાં અગ્રણી ગૂગલને જોરદાર ટક્કર આપશે. સર્ચ બજારમાં ગૂગલની 60 ટકાથી વધારે ભાગીદારી છે.
18
19
વૈશ્વિક મંદીના કારણે યાત્રિયોમાં થયેલા ભારે ઘટાડાના પગલે ખાનગી ક્ષેત્રની પ્રમુખ વિમાની કંપની કિંગફિશર એરલાઈંસને નાણાકિય વર્ષ 2008.09માં 16.09 અરબ રૂપિયાની ચોખ્ખી ખોટ આવી છે.
19