0
ભારતમાંથી કાપડ મંગાવતી રહેશે ગેપ
બુધવાર,જુલાઈ 29, 2009
0
1
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસારા પ્રધાનમંત્રી મનમોહનસિંહ તાજેતરમાં રિલાયંસ ગ્રુપના પ્રમુખ અનિલ ધીરુભાઈ અંબાણી દ્વારા પેટ્રોલિયમ મંત્રાલય પર કરાયેલ ટિપ્પણીથી રોષે ભરાયા છે.
1
2
દેશના આધિકારિક ઓડિટર કૈગે કહ્યું છે કે, નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશને અવ્યવહાર્ય મિલોને વેચવા માટે આરક્ષિત મૂલ્ય નક્કી કરવામાં દિશા-નિર્દેશોનું પાલન ન કર્યું, જેનાથી 185 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું.
2
3
દિલ્લી હાઈકોર્ટે હેલિકોપ્ટર સીજ કરવાના એક મામલામાં એસ્કૉર્ટ્સની અરજીને ફગાવી દીધી છે.
3
4
ભારતીય રૂપિયો શરૂઆતી કારોબારમાં ડોલરના મુકાબલે આજે આઠ પૈસા નીચે જતો રહ્યો. આયાતકારો તરફથી મહીનાના અંતમાં ડોલરની માંગમાં વધારો આવવાના કારણે રૂપિયાની કિમતમાં પડતી આવી હતી.
4
5
રિઝર્વ બેંકની વ્યાજ નીતિની જાહેરાત બાદ મુંબઈ શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જારી રહી હતી. જ્યારે આરબીઆઈની પ્રમુખ દરોમાં કોઈ જાતનો ફેરફાર નહી કરવાની જાહેરાત માત્રથી શેરબજારમાં 130 પોઈંટનો કડાકો બોલાયો હતો.
5
6
રિલાયંસ પાવર લિમિટેડે ચાલૂ નાણાકિય વર્ષમાં પોતાની વીજળી પરિયોજનાઓ માટે 200 અરબ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી છે.
6
7
મંદીના આ યુગમાં પરેશાન સામાન્ય વ્યક્તિ માટે સોમવારે કેટલીક રાહત લઈને આવી છે. લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી પ્રણવ મુખર્જીએ નવી રાહતોની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, 20 લાખ રૂપિયા સુધીની કીમતના મકાન માટે 10 લાખ રૂપિયા સુધી ...
7
8
વડાપ્રધાન મનમોહનસિંહે સોમવારે નવગઠિત યોજના પંચના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલૂવાલિયા અને પંચના અન્ય આઠ સભ્યોને પદ અને ગોપનીયતાના સૌગંધ લેવડાવ્યાં.
8
9
સુપ્રીમકોર્ટે હર્ષવર્ધન લોઢાને રાહત આપવાથી ઈનકાર કરી દીધો છે. લોઢાએ કંપની લો બોર્ડ (સીએલબી) ના અંતરિમ આદેશ પર સ્થગનાદેશ જારી કરવાની ન્યાયાલયથી અપીલ કરી હતી.
9
10
વૈશ્વિક તેજીના પગલે સ્ટોકિસ્ટો અને આભૂષણ નિર્માતાઓની સતત લેવાલીના પગલે દિલ્હી સર્રાફા બજારમાં આજે સોના ભાવ 55 રૂપિયા વધીને 15175 પ્રતિ દસ ગ્રામે બંધ થયા.
જ્યારે ચાંદીના ભાવ પણ લેવાલીના પગલે 150 રૂપિયા વધીને 22800 કિલો પર બંધ થયા હતાં.
10
11
ભારતમાં ચાઈના બનાવટના રમકડાને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનતા તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. હવે ચીની બનાવટની ચોકલેટ,કેંડી, ટોફી વગેરે પ્રકારના કનફૈક્શનરી ઉત્પાદનોના આયાત પર પણ સરકારે સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દીધો છે.
11
12
નાગરિક ઉડ્ડયન વિભાગે ભારે નુકસાનમાંથી પસાર થઈ રહેલ વિમાની કંપની એર ઈંડિયા દ્વારા 20 હજાર કરોડની આર્થિક મદદ માગવા પર ભારે નાખુશી વ્યક્ત કરી છે. વિભાગનું કહેવું છે કે આટલી રકમની એર ઈંડિયાને મદદ કરવામાં પન આવે તો પણ તે 2022 સુધી નફો કમાઈ શકે તેમ નથી.
12
13
તેહરાન. ઈરાન અને ભારત વચ્ચે ફારસની ખાડીમાં ફરઝાદ ગેસ ક્ષેત્ર વિકસિત કરવા માટે બીજી બેઠક આવતા અઠવાડિયે તેહરાનમાં થવાની સંભાવના છે.
13
14
અંબાણી બંધુઓંની કંપનીઓમાં જારી કાનૂને લડાઈ વચ્ચે વિદેશી રોકાણકારોએ તેમના વેપારમાં વ્યક્તિગત રોકાણકારોની તુલનામાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
14
15
કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જીએ શનિવારે દાવો કર્યો કે હાલમાં વૈશ્વિક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલ ભારતીય અર્થવ્યવસ્થા આવનાર દોઢ વર્ષમાં વિકાસના પાટા પર આવી જવાનું આશ્વાસન આપ્યુ હતું. તેમજ સકળ ઘરેલુ ઉત્પાદનમાં 9 ટકાનો વધારો થશે.
15
16
સરકારી કંપની ગેલ ઈંડિયાને 30 જૂન 2009ના રોજ સમાપ્ત થતી ત્રિમાસીમાં 655.84 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો છે. જે ગયા વર્ષે આ જ ત્રિમાસીમાં 26.87 ટકા ઓછી છે.
16
17
જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો તમારા માટે એક જરૂરી સમાચાર છે. 1 ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી ખરીદદારી કરવા માટે એક પાસવર્ડ આપવો જરૂરી રહેશે.
17
18
પ્રમુખ એનઆરઆઈ ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલને બ્રિટેનમાં તેમના સાર્વજનિક જીવનમાં ઉલ્લેખનીય સિદ્ધિ માટે 2008 નો પ્રાઈડ ઑફ ઈંડિયા સમ્માન આપવામાં આવ્યું છે.
18
19
સ્વદેશ ધન મોકલવામાં ભારતીયોએ પોતાનું શ્રેષ્ઠ સ્થાન પકડી રાખ્યુ છે. વિશ્વ બેંક દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારતીયોએ 2008માં 5.2 કરોડ ડોલર સ્વદેશ મોકલાવ્યા છે.
19