Gujarati Business News 292

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

સ્વરાજ પોલને પ્રાઈડ ઑફ ઈંડિયા

રવિવાર,જુલાઈ 26, 2009
0
1
સ્વદેશ ધન મોકલવામાં ભારતીયોએ પોતાનું શ્રેષ્ઠ સ્થાન પકડી રાખ્યુ છે. વિશ્વ બેંક દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર ભારતીયોએ 2008માં 5.2 કરોડ ડોલર સ્વદેશ મોકલાવ્યા છે.
1
2
ભારી પ્રતિસ્પર્ધા અને ઊચા વ્યાજ ખર્ચનો મુકાબલો કરી રહેલી ખાનગી વિમાનન કંપની જેટ એરવેજ ઇંડિયાએ 30 જૂન 2009 ના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળા દરમિયાન 225.33 કરોડ રૂપિયાનું નુકસાન નોંધાવ્યું છે. વિમાનન કંપનીને ગત વર્ષના સમાન સમયગાળામાં 143.38 કરોડનો નફો ...
2
3

કોરસમાં 3000 નોકરીઓ પર સંકટ

શનિવાર,જુલાઈ 25, 2009
ચાર વૈશ્વિક કંપનીઓમાંની એક કંસોર્ટિયમ દ્વારા કોરસના ટીસાઇડ એકમ સાથે ઉત્પાદન ખરીદીની સમજૂતિ ખત્મ કરવાના કારણે આ એકમમાં આશરે 3000 નોકરીઓ મુશ્કેલીમાં આવી ગઈ છે.
3
4

આરઆઈએલના નફામાં ઘટાડો

શનિવાર,જુલાઈ 25, 2009
મુકેશ અંબાણીના સ્વામિત્વ ધરાવતી રિલાયંસ ઇંડસ્ટ્રીજ લિ. (આરઆઈએલ) નો ચોખ્ખો નફો 30 જૂન 2009 ના રોજ સમાપ્ત ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના સમાન સમયગાળાના મુકાબલે 11.53 ટકા ઘટીને 3636 કરોડ રૂપિયા રહ્યો.
4
4
5
દર વર્ષે દસ કરોડ ડોલરથી વધારેનું કારોબાર કરનાર કંપનીઓના પ્લેટિનમ સર્કલના અધ્યક્ષ લિયોનેલ લીનું કહેવું છે કે એશિયાઈ અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદીમાંથી સૌથી પહેલા બહાર આવશે જે નવા પ્રકારની વ્યવસ્થા હશે.
5
6
રેલવે ટિકીટ રિઝર્વેશન અથવા રેલવે સાથે સંકળાયેલી અન્ય સેવાઓ માટે હવે તમારે રેલવે સ્ટેશન સુધી જવાની જરૂર નથી. કારણ કે તમને આ બધી સેવાઓ હવે ટૂંક સમયમાં સરકારી ટપાલખાતાઓમાં જ ઉપલબ્ધ થઈ રહેશે.
6
7
ટાટાએ ઈતાલવી ઑટો કંપની ફિઆટની સાથે મળીને લાતિન અમેરિકામાં પોતાની નાની કાર નેનોને રજૂ કરવાની યોજના બનાવી છે.
7
8

ફૂગાવાનો દર વધ્યો..!

શુક્રવાર,જુલાઈ 24, 2009
ફૂગાવો 11 જુલાઈના રોજ સમાપ્ત સપ્તાહ દરમિયા વધીને 1.17 ટકાના સ્તર પર જઈ પહોંચ્યો જે તેના આગામી સપ્તાહે શૂન્યથી 1.21 ટકા નીચે હતો. ગત વર્ષની સમીક્ષાધીન સમયગાળામાં 12 જુલાઈ 2008 ના રોજ ફૂગાવો 12.13 ટકા પર હતો.
8
8
9
દસ કરોડ ડોલરથી વધુનો દરવર્ષે વેપાર કરનારી કંપનીઓના સંગઠન પ્લેટિનમ સર્કલના અધ્યક્ષ લિયોનેલ લી નું કહેવું છે કે, એશિયાઈ અર્થવ્યવસ્થા વૈશ્વિક મંદીથી સૌથી પહેલા નિજાત મેળવશે પરંતુ આ નવા પ્રકારની વ્યવસ્થા હશે
9
10

ઓબીસી 1500 નવી નિમણૂંક કરશે

ગુરુવાર,જુલાઈ 23, 2009
સાર્વજનિક ક્ષેત્રની ઓરિયંટલ બૈંક ઑફ કૉમર્સ (ઓબીસી) ચાલૂ નાણાકિય વર્ષમાં અધિકારીઓ સહિત કુલ 1550 કર્મચારીઓની નિમણૂક કરશે. બેંક પોતાના વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ નિમણૂકો કરવા જઈ રહી છે.
10
11
બેન્કોમાંથી નકલી નોટો નિકળી હોવાની ખબરોને ધ્યાનમાં લેતા ભારતીય રિજર્વ બેંકે (આરબીઆઈ) પૂર્વોત્તર રાજ્યોમાં સંચાલિત વાણિજ્યિક બેન્કોને તપાસ કરીને અસલી નોટ જ પોતાના કાઉંટરો અને એટીએમમાંથી વિતરિત કરવાનું કહ્યું છે.
11
12
વૈશ્વિક આર્થિક મંદીના આ યુગમાં ખર્ચ ઘટાડવાના ઉપાયો અંતર્ગત બ્રિટેન સ્થિત દરેક ત્રણમાંથી બે કંપનીઓએ છેલ્લા છ માસમાં પોતાના આઈટી કાર્યોંની આઉટસોર્સિંગ કરી જેનો એક મોટો ભાગ ભારતથી આઉટસોર્સ કરવામાં આવ્યો.
12
13
ભારત પર વિદેશી નાગરિકોની ઉધારી આ વર્ષે માર્ચ સુધી લગભગ 17 ટકા ઘટીને 65.3 અરબ ડૉલર રહી ગયો. જો કે, માર્ચ 2008 ની દૃષ્ટિએ તે 23.6 ટકા વધારે છે.
13
14
અમેરિકાની કૉન્ટિનેંટલ એરલાઇંસે ખર્ચમાં કપાતના ઉપાયો અંતર્ગત 1,700 નોકરીઓની કપાત કરવાની જાહેરાત કરી છે. 30 જૂનના રોજ સમાપ્ત બીજા ત્રિમાસિક ગાળામાં એરલાઇંસને 21.3 કરોડ ડોલરનું નુકસાન થયું છે.
14
15
અલ્ટ્રાટેક સીમેંટ લિમિટેડનો જૂન 09ની સમાપ્ત થતી ત્રીમાસીમાં શુદ્ધ નફો 57.64 ટકા વધીને 417.77 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ પહેલાના વર્ષની આ જ અવધીમં કંપનીએ 265.01 કરોડ રૂપિયાનો નફાની કમાણી કરી છે.
15
16
વ્યાપાર માટે લાયસંસ પરમિટ લેવા માટે હવે તમારે સરકારી કાર્યાલયોના આંટાફેરા કરવાની જરૂર નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કમ્પ્યુટર પ્રણાલી દ્વારા આ પ્રકારની બધી જ સુવિધાઓ ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવા માટે ઈ..બિજ પરિયોજનાની શરૂઆત કરી છે.
16
17
અંબુજા રિયલિટી ડેવલપમેંટે મંગળવારે કહ્યું કે, કંપની આગામી પાંચ વર્ષોમાં 4000 કરોડ રૂપિયાના મૂલ્યની પરિયોજનાઓ ચલાવશે
17
18

...તો ખાંડ મોળા કરી દેશે

મંગળવાર,જુલાઈ 21, 2009
કેન્દ્ર સરકારે સ્વીકાર કરી લીધુ કે ખાંડાના ભાવ જો આ રીતે વધતા રહેશે તો તહેવારના વાતાવરણમાં ગ્રાહકોને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
18
19
નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે મંગળવારે કહ્યુ કે આ સપ્તાહે પ્રધાનમંત્રી મનમોહન સાથે મુલાકાત કરીને રાષ્ટ્રીય વિમાનન કંપની એર ઈંડિયાને તારવા માટે તેમના તેના નિદેશક મંડળમાં સ્વતંત્ર નિદેશર્કોની નિયુક્તી પર ચર્ચા કરવામાં આવશે.
19