0
ફુગાવાનો દર વધ્યો છતાં શૂન્ય નીચે !
ગુરુવાર,જુલાઈ 16, 2009
0
1
દેશની અગ્રણી એંજિનિયરીંગ અને નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે ચાલુ વર્ષના નાણાકીય ત્રણ માસના સમયગાળામાં 1598 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે જે ગત વર્ષના આ સમયગાળામાં 502 કરોડ રૂપિયાની સરખામણીમા ત્રણ ગણો છે.
કંપનીના સુત્રોના જણાવ્યા ...
1
2
ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સિયારામ સમૂહની બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે. તેમણે અહી સમૂહના નવા શર્ટ બ્રાંડ જે હૈપસ્ટેડનુ ઉદ્દઘાટન કર્યુ. પ્રિયંકા એક ફિલ્મનુ શૂટિંગ છોડી બોમ્બે એક્જીબિશન ગ્રાઉંડ આવી હતી.
2
3
ચાલુ નાણાંકીય વર્ષે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) અને ટેલી કોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઇએલ)ના વિનિવેશ (ડિસઇનવેસ્ટમેન્ટ) અંગે કેન્દ્ર સરકાર અને ટેલી કોમ્યુનિકેશન વિભાગ (ડોટ) વચ્ચે મંત્રણાઓ આરંભાઇ હોવાનું જાણવા મળ્યું ...
3
4
દુનિયામાં ફિલ્મ ઉદ્યોગન સૌથી મોટા બજાર હોલીવુડમાં હાજરી આપતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બુધવારે ફિલ્મ નિર્દેશક સ્ટીવન સ્પીલબર્ગ અને સ્ટૈસી સ્નીડર સાથે મુલાકાત કરી અને તેમની સાથે ફિલ્મના નિર્માણ વિશે ચર્ચા શરૂ કરી. અનિલ અંબાણી ફિલ્મોના નિર્માણ માટે 82.5 ...
4
5
બ્રિટેનના સાઝા કરેંસી યૂરોને અપનાવવાની સંભાવના ફિલહાલ નકારાઈ રહી છે.
સરકારનું કહેવું છે કે પ્રમુખ આર્થિક પરિક્ષણોમાં આ સાબિત કરવાનું બાકી છે કે 16 દેશોમાં પ્રચલિત યૂરો બ્રિટેન માટે લાભદાયક નિવડશે કે નહી.
5
6
દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની સિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ, અમેરિકન બજારમાં પ્રત્યક્ષ રૂપે ઓઈલનું વેચાણ કરવાની તૈયારીઓ કરી રહી છે. સાથે સાથે સિંગાપૂરમાં પણ તેણે પોતાનો કારોબાર ફરીથી શરૂ કરી દીધો છે. કંપની હજી અમેરિકામાં અપ્રત્યક્ષ રૂપથી એક ...
6
7
ચાલૂ નાણાકિય વર્ષમાં એનએચએઆઈની કુલ ઉધારી 5000 કરોડ રૂપિયા થઈ જશે. એનએચએઆઈના સદસ્ય દીદારસિંહએ રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પર સીઆઈઆઈના એક કાર્યક્રમમાં જણાવ્યુ કે અમારી એડીબીની સાથે 10 કરોડ ડોલરનું ધિરાણ લેવાની વાતચીત ચાલી રહી છે. નાણાકિય વર્ષ દરમિયાન ...
7
8
અગ્રણી ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ બ્રિટિશ બૈંકિંગ કંપની સ્ટૈંડર્ડ ચાર્ટર્ડના ઈંચાર્જપદેથી 31 જુલાઈના રોજ રાજીનામૂ આપશે. મિત્તલ ભારતી એંટરપ્રાઈઝીઝના અધ્યક્ષ અને સમૂહ મુખ્ય કાર્યકારી અધિકારી છે.
8
9
નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલી વિમાની કંપની એર ઈંડિયાને ઉગારવા માટે સરકારે પોતાનાથી બનતી મદદ પૂરી પાડાવાનો વાયદો કર્યો છે. એર ઈંડિયાને તાજેતરમાં 7200 કરોડનો જંગી ફટકો પડ્યો છે.
9
10
અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને આવાસનીતિમાં એક ફેરફાર કર્યો છે, જેનાથી ભારતને તાત્કાલિક ધોરણે 4 કરોડ ડોલરની બચત થશે. નીતિમાં ફેરફારથી ન્યૂયોર્ક સિટીમાં રાજ રાજનયિકોના આવાસ પર સંપતિ કર નહી લેવામાં આવે.
10
11
ઠંડા પીણા અને ખાણીપીણીની વસ્તુઓ બનાવનાર દુનિયાની અગ્રણી કંપનીની ભારતીય મૂળની મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ. ઈંદ્રા નૂયીને 'ગ્લોબલ સપ્લાઈ ચેન લીડર્સ ગ્રુપ' દ્વારા વર્ષ 2009ની 'સીઈઓ ઓફ ઈયર' જાહેર કરવામાં આવ્યા છે.
11
12
વાણિજ્ય મંત્રાલય અંતર્ગત વિદેશ વ્યાપાર મહાનિદેશાલયે અધિસૂચના જારી કરતા જણાવ્યુ છે કે 3 જુલાઈના રોજ પ્રસારિત કરેલ આ પરવાનગી પત્રને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે છે. જેમાં ત્રણ સરકારી કંપનીઓને કુલ 9 લાખ ટન ઘઉંના નિકાસની પરવાનગી આપવામાં આવી હતી. આની ...
12
13
ટાટાની ચર્ચિત લખટકિયા કાર નેનોનો પ્રથમ જથ્થો ગ્રાહકો માટે રવાના કરી દેવામાં આવ્યો છે. જેમા 50 નેનો અને 34 ટાટા મેજિક કારનો સમાવેશ થાય છે.
13
14
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)માં 3837.70 કરોડ રૂપિયાની ઘનરાશિ અસંચાલિત ખાતામાં પડી છે, જેનુ કોઈ દાવેદાર નથી.
14
15
પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ ફરી એ વાતનું પુનરાવર્તન કર્યુ કે ગેસ રાષ્ટ્રીય સમ્પત્તિ છે,તેમણે કહ્યુ કે ગેસ પર અંબાણી ભાઈયોના જગડામાં સરકાર ચુપચાપ નહી બેસે.
15
16
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશની અર્થવ્યવસ્થા પર મંદીની પકડ બની રહેવાની વચ્ચે પોતાના દેશવાસીયોને ધેર્ય રાખવા અને સરકાર દ્વારા આર્થિક પ્રક્રિયામાં સુધાર માટે ભરવામાં આવેલા પગલાઓની અસર થાય ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી છે.
16
17
નાણામંત્રી પ્રણવ મુખર્જીએ રવિવારે દેશના સૌથી મોટા બેંક, ભારતીય સ્ટેટ બેંકની 154 શાખાઓ અને 2,151 એટીએમના અંહી આયોજિત એક સમારંભનું ઓનલાઈન ઉદઘાટન કર્યુ.
17
18
પ્રાઇવેટ કેરીયર જેટ એરવેઝે ખર્ચમાં કાપ મુકવાના તેના પગલાંરૂપે 50 ટ્રેઇની એંન્જિનિયરોની હકાલપટ્ટી કરી દીધી છે. એરલાઇનના સૂત્રોએ જણાવ્યું છે કે ખર્ચમાં કાપ મુકવાની કવાયત ચાલી રહી છે.
18
19
વૈશ્વિક સ્તરે ડોલરમાં મજબૂતાઇ અને ક્રૂડમાં નરમાશના પગલે સોનામાં ભાવઘટાડો થવા પામ્યો હતો. જેના કારણે આજે બુલિયન બજારમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યુ હતું. સોનામાં રૂ.૭૦ નો વધારો થયો હતો, જયારે ચાંદીમાં રૂ.૧૦૦નો ઘટાડો નોંધાયો હતો.
19